gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુરના કરાણાં ગામમાં વાડીમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : રૂ.15.76 લાખની માલમતા સાથે 12 આરોપ…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
લાલપુરના કરાણાં ગામમાં વાડીમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : રૂ.15.76 લાખની માલમતા સાથે 12 આરોપ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગર નજીક લાલપુર તાલુકાના કરાણા ગામમાં વાડી વિસ્તારમાં બે શખ્સો દ્વારા ઘોડીપાસાની મીની કલબ ચલાવવામાં આવતી હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો, અને 12 આરોપીઓની અટકાયત કરી લઓ તેઓ પાસેથી રૂપિયા 15.75 લાખનો મુદામાલ કબજે કર્યો છે, જયારે 4 આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે લાલપુર તાલુકાના કરાણાં ગામમાં કનકેશ્વર મંદિરની બાજુમાં વિસ્તારમાં રામભાઈ રણમલભાઈ મોઢવાડિયા તેમજ ભરત રણમલભાઈ મોઢવાડિયા દ્વારા જુગારધામ ચલાવાઇ રહ્યું છે, અને જામનગર-લાલપુર પંથકના કેટલાક જુગારીયા તત્વો ઘોડીપાસા વડે જુગાર રમવા આવી રહ્યા છે, તેવી બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો, ત્યારે નાશભાગ થઈ હતી.

એલસીબીની ટુકડીએ કુલ 12 આરોપીઓ જેમાં ભરત રણમલભાઈ મોઢવાડિયા, સુખદેવ સિંહ મહેન્દ્રસિંહ વાઢેર, રાકેશ તુલસીભાઈ વાઘેલા, અજીતસિંહ પ્રતાપસિંહ વાઢેર, સુરજ કાનજીભાઈ રાઠોડ, કમલેશ જગદીશભાઈ ખારવા, સિધ્ધરાજસિંહ ઘનુભા ઝાલા, ભરત વલ્લભભાઈ કનખરા, જીગ્નેશ ધીરુભાઈ ચાંદ્રા, કિશોર ભીમજીભાઈ સુવા, હિતેન્દ્રસિંહ અભેસિંહ ઝાલા અને ઘનશ્યામસિંહ હનુભા ચાવડાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 15,75,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ દરોડા સમયે લક્ષ્મણ રમેશભાઈ કંટારીયા, મહેશ નરશીભાઈ ઢાપા, અજય વાઘેલા, અને રામ રણમલભાઈ મોઢવાડિયા પોલીસને જોઈને ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા છે. તમામ સામે લાલપુર પોલીસ મથકમાં જુગારધારા ભંગ બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા 2,70,600 ની રોકડ રકમ, 12 નંગ મોબાઈલ ફોન, ત્રણ ફોરવીલ સહિતની માલમતા કબજે કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…
GUJARAT

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

April 6, 2026
અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …
GUJARAT

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

April 6, 2026
Next Post
છોટા ઉદેપુરની ઢોકલીયા હોસ્પિટલમાં કૌભાંડ: મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત, ભાજપ નેતા સા…

છોટા ઉદેપુરની ઢોકલીયા હોસ્પિટલમાં કૌભાંડ: મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત, ભાજપ નેતા સા...

સુરતમાં વેરા સહિતની ઓનલાઈન અરજીમાં ગોટાળા રોકવા હવે આધાર આધારિત ઈ-સાઇન પાલિકા લોન્ચ કરશે | SMC to la…

સુરતમાં વેરા સહિતની ઓનલાઈન અરજીમાં ગોટાળા રોકવા હવે આધાર આધારિત ઈ-સાઇન પાલિકા લોન્ચ કરશે | SMC to la...

ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીમાં વાયુ પ્રદુષણની ગાઈડ લાઈનનો અમલ ન કરનારને દંડ | Penalty…

ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીમાં વાયુ પ્રદુષણની ગાઈડ લાઈનનો અમલ ન કરનારને દંડ | Penalty...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર માં “અનુપા’સ ગરબા ક્લાસીસ”નો ધારાસભ્યના હસ્તે કરાયો શુભારંભ

ગાંધીનગર માં “અનુપા’સ ગરબા ક્લાસીસ”નો ધારાસભ્યના હસ્તે કરાયો શુભારંભ

9 months ago
VIDEO : પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા શુભમના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘શહીદનો દરજ્જો અપાવીશ…

VIDEO : પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા શુભમના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘શહીદનો દરજ્જો અપાવીશ…

11 months ago
કોસંબા સ્ટેશને નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને લઈ આજે કેટલીક ટ્રેનો રદ | Some trains cancelled today due t…

કોસંબા સ્ટેશને નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને લઈ આજે કેટલીક ટ્રેનો રદ | Some trains cancelled today due t…

2 months ago
સેન્સેક્સ 567 પોઈન્ટની છલાંગે 84779: નિફટી 26000 | Sensex jumps 567 points to 84779: Nifty 26000

સેન્સેક્સ 567 પોઈન્ટની છલાંગે 84779: નિફટી 26000 | Sensex jumps 567 points to 84779: Nifty 26000

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News