gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલ દરવાજા પોલીસ ચોકીના પીએસઆઈ રૂ. 30 હજારની લાંચ લેતા ઝડપાયા | PSI of Lal Darwaza police post caugh…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
લાલ દરવાજા પોલીસ ચોકીના પીએસઆઈ રૂ. 30 હજારની લાંચ લેતા ઝડપાયા | PSI of Lal Darwaza police post caugh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખંભાતમાં લાંચિયા પીએસઆઈ પર એસીબી ત્રાટકી

– અરજદાર પાસેથી અશાંતધારાની બે અરજી માટે રૂપિયા 20-20 હજારની લાંચ માગણી કરી હતી

આણંદ : આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી)એ મોટી કાર્યવાહી કરતા લાલ દરવાજા પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા છે. અશાંતધારાની બે અરજી માટે પીએસઆઈએ અરજદાર પાસે લાંચની માંગણી કરી હતી, જે મામલે એસીબીએ છટકું ગોઠવી પીએસઆઈને દબોચી લેતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

ખંભાત લાલ દરવાજા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ પંકજ પરસોત્તમભાઈ પટેલ સામે લાંચ લેવાના ગંભીર આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર વિગત મુજબ, એક અરજદાર પાસેથી અશાંતધારા હેઠળની બે અલગ-અલગ અરજી માટે પીએસઆઈ પંકજ પટેલે બે અરજીના રૂપિયા ૨૦-૨૦ હજારની લાંચ માંગી હતી.

અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન પીએસઆઈ અને અરજદાર વચ્ચે થયેલી રકઝકના અંતે રૂપિયા ૩૦,૦૦૦માં સોદો નક્કી થયો હતો. એસીબીની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન, જ્યારે પીએસઆઈ પંકજ પટેલ રૂ. ૩૦,૦૦૦ની લાંચ લેતા એસીબીએ તેમને રંગેહાથ ઝડપી પાડયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદ: જંત્રાલ-વિરસદ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાળકી સહિત બેના મોત | Anand Accident: Car Hit…
GUJARAT

આણંદ: જંત્રાલ-વિરસદ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાળકી સહિત બેના મોત | Anand Accident: Car Hit…

March 2, 2026
અમરેલી: ભાવનગર-સોમનાથ નેશનલ પર ગમખ્વાર અકસ્માત, બે યુવાનોના મોત | Jafrabad: Two Dead in Bhavnagar So…

ગુજરાત સરકારે વાહવાહી કરવા રૂ.108 કરોડના ધુમાડો કર્યો, પ્રજાના પૈસા પ્રચાર પાછળ વાપર્યા | Gujarat Go…

Next Post
ડેરી રોડ પર રીક્ષા પલટી ખાઈ જતા યુવાનનું મોત | Youth dies after rickshaw overturns on Dairy Road

દુધના ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી દારૂની 466 પેટી ઝડપાઈ | 466 boxes of liquor being smuggled in mi…

દુધના ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી દારૂની 466 પેટી ઝડપાઈ | 466 boxes of liquor being smuggled in mi...

લીલિયાના ગુંદરણ નજીક આગળ જતાં વાહન પાછળ બાઇક ઘૂસી જતાં 3ના મોત | 3 killed as bike rams into vehicle …

લીલિયાના ગુંદરણ નજીક આગળ જતાં વાહન પાછળ બાઇક ઘૂસી જતાં 3ના મોત | 3 killed as bike rams into vehicle ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

5 months ago
વધુ એક પ્લેન ક્રેશ: પૂણેમાં લેન્ડિંગ દરમિયાન ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | pu…

7 months ago
‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી? | ‘You Will Win…

3 months ago
રેલવે સ્ટેશન પરનિઃશુલ્ક ‘સારથી’ ગતિશીલતા સહાય સેવા શરૂ કરાઈ | Free ‘Saarthi’ mobility assistance ser…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News