gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વધુ એક પ્લેન ક્રેશ: પૂણેમાં લેન્ડિંગ દરમિયાન ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | pu…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in INDIA
0 0
0
વધુ એક પ્લેન ક્રેશ: પૂણેમાં લેન્ડિંગ દરમિયાન ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | pu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Pune Plane Crash: પુણે જિલ્લાના બારામતી સબડિવિઝનના કટફલ ગામ નજીક એક તાલીમ વિમાન શનિવારે સવારે ક્રેશ થયું હતું. આ વિમાન ‘રેડબર્ડ ફ્લાઇટ ટ્રેનિંગ એકેડેમી’નું હોવાનું જાણવા મળ્યું છે. 

વિમાન પાયલટ શક્તિ સિંહને નાની મોટી ઇજા

આ અંગે મળતી માહિતી પ્રમાણે અકસ્માત સમયે વિમાન ટ્રેનિંગ ફ્લાઈટ પર હતું. વિમાન પાયલટ શક્તિ સિંહને નાની મોટી ઇજા થવા પામી હતી. હાલમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ખસેડવામાં આવ્યા છે, તેઓ સુરક્ષિત છે. અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાતાં ઘટના સ્થળે અફરા તફરી મચી ગઈ હતી. હાજર કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. 

આ પણ વાંચો: શું ફરી ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવશે શરદ પવાર? ખુદ જણાવ્યો ભવિષ્યનો પ્લાન

લેન્ડિંગ દરમિયાન વિમાનનું આગળનું ટાયર બહાર નીકળી ગયું

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે લેન્ડિંગ દરમિયાન વિમાનનું આગળનું વ્હીલ વળેલું હતું. તો કેટલાકનું કહેવું હતું કે, લેન્ડિંગ દરમિયાન વિમાનનું આગળનું ટાયર બહાર નીકળી ગયું અને વિમાન ટેક્સીવે પરથી ઉતરી ગયું અને બાજુના ઘાસમાં જઈને પડ્યું હતું. એ પછી કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક વિમાનને બાજુ પર લઈ જઈને તેનું રિપેરિંગકામ શરૂ કર્યું.

આ વિમાન રેડ બર્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું હતું

વિમાનનો આગળનો પંખો ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને વ્હીલ નજીકના કેટલાક ભાગોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ વિમાન રેડ બર્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું હતું. શનિવારે સવારે આશરે 8 વાગ્યે તાલીમ શરૂ થઈ હતી એ સમયે આ ઘટના બની હતી. મહત્ત્વની વાત એ છે કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

DGCA એ આ મામલાની તપાસના આદેશ આપ્યો

અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. FIR નોંધવામાં આવી છે. DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) એ આ મામલાની તપાસના આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: દિલ્હીના જેતપુરમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે ઘરની દીવાલ ધસી, 7 લોકોના મોત

પુણેના SP સંદીપ ગિલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘લેન્ડિંગ દરમિયાન કેટલાક પક્ષીઓ વિમાનની સામે આવી ગયા. જેના કારણે પાઇલટે વિમાનને પાછળ ઉપર લઈ જઈને ફરીથી લેન્ડિંગ માટે નીચે ઉતર્યો, ત્યારબાદ વિમાનના આગળના પૈડાને નુકસાન થયું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…
INDIA

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…

May 13, 2026
ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …
INDIA

ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …

May 13, 2026
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
Next Post
ભરૂચના આછોદ ગામ પાસે ટેન્કરની અડફેટે બાઈક સવાર બે મિત્રો પૈકી એકનું મોત : ટેન્કર ચાલકની અટકાયત | you…

ભરૂચના આછોદ ગામ પાસે ટેન્કરની અડફેટે બાઈક સવાર બે મિત્રો પૈકી એકનું મોત : ટેન્કર ચાલકની અટકાયત | you...

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને છેલ્લી હરોળમાં બેસાડવા મુદ્દે વિવાદ, શરદ પવારે આપ્યો જવાબ |…

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને છેલ્લી હરોળમાં બેસાડવા મુદ્દે વિવાદ, શરદ પવારે આપ્યો જવાબ |...

શું ફરી ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવશે શરદ પવાર? ખુદ જણાવ્યો ભવિષ્યનો પ્લાન | will sharad pawar …

શું ફરી ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવશે શરદ પવાર? ખુદ જણાવ્યો ભવિષ્યનો પ્લાન | will sharad pawar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરિયાણામાં ભયાનક હત્યાકાંડ: ઘર સામે જ પોલીસ અધિકારીને ઉપદ્રવીઓએ ઈંટો મારી હત્યા કરી | Haryana Police…

હરિયાણામાં ભયાનક હત્યાકાંડ: ઘર સામે જ પોલીસ અધિકારીને ઉપદ્રવીઓએ ઈંટો મારી હત્યા કરી | Haryana Police…

6 months ago
1 નવેમ્બરથી ડાંગર, બાજરી, જુવાર, સહિતની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે, રૂ. 300નું બોનસ પણ મળશે | msp…

1 નવેમ્બરથી ડાંગર, બાજરી, જુવાર, સહિતની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે, રૂ. 300નું બોનસ પણ મળશે | msp…

8 months ago
અમેરિકા-ચીને ટેરિફ ઘટાડતા બિટકોઈન 1,05,000 ડોલર | Bitcoin hits 105 000 as US China reduce tariffs

અમેરિકા-ચીને ટેરિફ ઘટાડતા બિટકોઈન 1,05,000 ડોલર | Bitcoin hits 105 000 as US China reduce tariffs

1 year ago
સોનામાં રૂ.93,500નો નવો રેકોર્ડ : ટેરીફ વોર વચ્ચે વૈશ્વિક સોનામાં ઉછાળો | Gold hits new record of Rs…

સોનામાં રૂ.93,500નો નવો રેકોર્ડ : ટેરીફ વોર વચ્ચે વૈશ્વિક સોનામાં ઉછાળો | Gold hits new record of Rs…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News