gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડીના પાંદરી ગામમાં 1.41 લાખ રોકડ સાથે 16 જુગારી ઝડપાયા | 16 gamblers caught with Rs 1 41 lakh ca…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
લીંબડીના પાંદરી ગામમાં 1.41 લાખ રોકડ સાથે 16 જુગારી ઝડપાયા | 16 gamblers caught with Rs 1 41 lakh ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મુખ્ય સુત્રધાર હાજર ન મળતા સવાલો

– કાર, બાઈક, 12 મોબાઈલ સહિત રૂા. 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ગુનો

લીંબડી : લીંબડીના પાંદરી ગામમાં બહારથી માણસો બોલાવી જુગાર રમતા ૧૬ શખ્સો રૂા. ૧.૪૧ લાખની રોકડ, કાર સહિત ૩.૪૦ લાખના મુદ્દામાલ સાથે ડીવાયએસપીની સ્વૉર્ડે ઝડપી પાડયા હતા. જો કે, મુખ્યસુત્રધાર હાજર નહીં મળતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. 

લીંબડી ડીવાયએસપી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન લીંબડી તાલુકાના પાંદરી ગામના પગીવાસમાં વીરમ હેમુભાઈ ખાવડિયા પોતાના મકાનમાં નાણાં ઉઘરાવી બહારથી માણસો બોલાવી પત્તા- પાનાનો જુગાર રમાડતા હતા. જ્યાં પોલીસે દરોડો પાડી જુગાર રમતાં હરપાલ અનિરુદ્ધસિંહ રાણા રહે. કંથારિયા, અજય ભગવાનભાઈ ખાવડીયા રહે. પાંદરી, લાલજી છનાભાઈ સાતોલા રહે. નાનાં મઢાદ, વનરાજ સવજીભાઈ ખાંવડીયા રહે. પાંદરી, રાજુ બાબુભાઇ અંબાળીયા રહે. ઉટડી, સોમો ગોવિંદભાઈ ખાવડીયા, રણજીત મગનભાઈ સુરેલા, અનીલ બચુભાઈ ખાવડીયા, વનરાજ પ્રભુભાઈ સુરેલા, પીન્ટુ ગેલાભાઈ ખાવડીયા, મહેશ ભલાભાઈ ખાવડીયા, પ્રકાશ બચુભાઈ ખાવડીયા, વિજય ભગવાનભાઈ ખાવડીયા, તમામ રહે. પાંદરી, જયેશ ગણેશભાઈ વાધેલા રહે. કંથારિયા, શંકર કાળુભાઈ રહે. કંથારિયા, વિજય નારાયણભાઈ જંજવાડીયા રહે. નવી મોરવાડવાળાને ઝડપી પાડયા હતા. જુગારીઓ પાસેથી રોકડ રોકડ રૂપિયા ૧,૪૧,૩૦૦, કારની કિં. રૂ. ૧,૫૦,૦૦૦, બાઈક કિં. રૂ. ૧૫,૦૦૦, ૧૨ નંગ મોબાઈલ કિં. રૂ. ૩૩,૫૦૦ મળીને કુલ રૂપિયા ૩,૩૯,૮૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. દરોડામાં મુખ્ય સુત્રધાર વીરમ હેમુભાઈ ખાવડીયા હાજર નહીં મળી આવતાં ૧૭ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.

ડીવાયએસપીના દરોડાથી લીંબડી શહેરમાં બુટલેગટરોમાં ફફડાટ

પાંદરી ગામે લીંબડી ડીવાયએસપીના દરોડોથી લીંબડી શહેરના બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા આગામી સમયમાં શહેરના બુટલેગરો વિરૂદ્ધ કોઈ કડક પગલાં લેવામાં આવશે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
કઠલાલના પીઠાઈના જર્જરિત પીકઅપ સ્ટેન્ડથી મુસાફરોને અકસ્માતનો ભય | Passengers fear accidents due to di…

કઠલાલના પીઠાઈના જર્જરિત પીકઅપ સ્ટેન્ડથી મુસાફરોને અકસ્માતનો ભય | Passengers fear accidents due to di...

ઠાસરાના કેરીપુરા ગામના તળાવમાં બે મહિનાથી મહાકાય મગરના ધામા | A giant crocodile has been living in t…

ઠાસરાના કેરીપુરા ગામના તળાવમાં બે મહિનાથી મહાકાય મગરના ધામા | A giant crocodile has been living in t...

ધોરાજીના યુવક પાસેથી ત્રણ શખ્સોએ 11.30 લાખ પડાવ્યા | Three men extorted Rs 11 30 lakh from a youth f…

ધોરાજીના યુવક પાસેથી ત્રણ શખ્સોએ 11.30 લાખ પડાવ્યા | Three men extorted Rs 11 30 lakh from a youth f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાખંડ-હિમાચલમાં આભ ફાટતા ભારે તારાજી

ઉત્તરાખંડ-હિમાચલમાં આભ ફાટતા ભારે તારાજી

1 year ago
CM રેખા ગુપ્તાના સરકારી બંગલાનું નહીં થાય રિનોવેશન, 60 લાખના ખર્ચાવાળું ટેન્ડર રદ, જાણો કારણ

CM રેખા ગુપ્તાના સરકારી બંગલાનું નહીં થાય રિનોવેશન, 60 લાખના ખર્ચાવાળું ટેન્ડર રદ, જાણો કારણ

1 year ago
પીજમાં પીવાના પાણી મુદ્દે પંચાયત કચેરીએ માટલા ફોડી ઉંદરની ‘સ્મશાન યાત્રા’ કાઢી | Panchayat office br…

પીજમાં પીવાના પાણી મુદ્દે પંચાયત કચેરીએ માટલા ફોડી ઉંદરની ‘સ્મશાન યાત્રા’ કાઢી | Panchayat office br…

5 months ago
મહીસાગરના લુણાવાડામાં જનરલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર અઠવાડિયાથી બંધ, દર્દીઓને હાલાકી | Dialysis c…

મહીસાગરના લુણાવાડામાં જનરલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર અઠવાડિયાથી બંધ, દર્દીઓને હાલાકી | Dialysis c…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News