gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લોકસભા બાદ આજે રાજ્યસભામાં વક્ફ (સુધારા) બિલ અંગે મોદી સરકારની અગ્નિ પરીક્ષા | waqf amendment bill i…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
લોકસભા બાદ આજે રાજ્યસભામાં વક્ફ (સુધારા) બિલ અંગે મોદી સરકારની અગ્નિ પરીક્ષા | waqf amendment bill i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Waqf Bill in Rajya Sabha today: કેન્દ્ર સરકારે વક્ફ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજુ કર્યું હતું, જેના પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ધારદાર દલીલો થઇ હતી. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને આ બિલનો વિરોધ કર્યો હતો જ્યારે એનડીએના પક્ષોએ બિલનું સમર્થન કર્યું હતું. બિલને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ દ્વારા રજુ કરાયું હતુ અને ચર્ચાના અંતે આ બિલ લોકસભામાં પસાર થયું હતું અને આજે ગુરૂવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારને રાજ્યસભામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. NDAમાં સામેલ JDU, TDP, શિવસેના (એકનાથ શિંદે) અને NCPને સમર્થન મળશે.

સંસદીય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ આજે બપોરે 1 વાગ્યે રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરશે. હાલમાં રાજ્યસભામાં 236 સાંસદો છે, જેના કારણે અહીં બહુમત માટે 119 સાંસદોનું સમર્થન જરૂરી છે. રાજ્યસભામાં ભાજપના 98 સાંસદો છે.

રાજ્યસભામાં શું છે નંબર ગેમ?

સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં 236 સભ્યો છે. આમાં ભાજપની સંખ્યા 98 છે. જો ગઠબંધન પર નજર કરીએ તો એનડીએના સભ્યોની સંખ્યા 115ની આસપાસ છે. જો આપણે સામાન્ય રીતે સરકારની તરફેણમાં મત આપનારા છ નોમિનેટેડ સભ્યોને પણ ઉમેરીએ તો એનડીએ 121 સુધી પહોંચે છે, જે બિલ પસાર કરવા માટે જરૂરી 119 કરતાં બે વધુ છે. 

રાજ્યસભામાં કોંગ્રેસના 27 સભ્યો અને ભારતીય બ્લોકના અન્ય ઘટક પક્ષોના 58 સભ્યો છે. એકંદરે વિપક્ષ પાસે 85 સાંસદો છે. રાજ્યસભામાં YSR કોંગ્રેસના 9, BJDના 7 અને AIADMKના 4 સભ્યો છે. નાના પક્ષો અને અપક્ષો સહિત 3 સભ્યો એવા છે જે ન તો શાસક ગઠબંધનમાં છે કે ન તો વિપક્ષના ગઠબંધનમાં છે.

કિરેન રિજિજુએ 8 ઓગસ્ટ, 2024ના રોજ લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું, જેને વિપક્ષના હોબાળા બાદ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવ્યું હતું. જગદંબિકા પાલની આગેવાની હેઠળની જેપીસીના અહેવાલ બાદ કેબિનેટ દ્વારા આ સંબંધિત સંશોધિત બિલને મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: મહિને માંડ 8-15 હજાર કમાતા શ્રમિકોને આવકવેરા વિભાગે 33 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતાં હડકંપ

આ પહેલા વક્ફ સંશોધન બિલ લોકસભા દ્વારા પસાર થઈ ચૂક્યું છે. વક્ફ સુધારા બિલ પર લોકસભામાં મતદાન થયું, જેમાં કુલ 464 મતોમાંથી 288 તરફેણમાં અને 232 વિપક્ષમાં પડ્યા. લોકસભામાં વક્ફ સુધારા બિલ પર 12 કલાકથી વધુ સમય સુધી ચર્ચા ચાલી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને વિપક્ષી સાંસદોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલવામાં આવશે.

લોકસભા બાદ આજે રાજ્યસભામાં વક્ફ (સુધારા) બિલ અંગે મોદી સરકારની અગ્નિ પરીક્ષા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

March 24, 2026
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
Next Post
વડોદરા જિલ્લામાં મંદિર ચોરોનો તરખાટ : કંડારી પાસે જૈન મંદિરની બે દાન પેટી તોડી રોકડની ચોરી | cash st…

વડોદરા જિલ્લામાં મંદિર ચોરોનો તરખાટ : કંડારી પાસે જૈન મંદિરની બે દાન પેટી તોડી રોકડની ચોરી | cash st...

મહિને માંડ 8-15 હજાર કમાતા શ્રમિકોને આવકવેરા વિભાગે 33 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતાં હડકંપ | Income T…

મહિને માંડ 8-15 હજાર કમાતા શ્રમિકોને આવકવેરા વિભાગે 33 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતાં હડકંપ | Income T...

જામનગર એરફોર્સના જેગુઆર ફાઈટર પ્લેન દુર્ઘટનામાં ફલાઈટ લેફ્ટનન્ટનું મૃત્યુ થયા પછી જી.જી.હોસ્પિટલમાં …

જામનગર એરફોર્સના જેગુઆર ફાઈટર પ્લેન દુર્ઘટનામાં ફલાઈટ લેફ્ટનન્ટનું મૃત્યુ થયા પછી જી.જી.હોસ્પિટલમાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પ ભારત સામે નારાજ હોવાનું કારણ આવ્યું સામે, રિપોર્ટમાં પાકિસ્તાનના મુદ્દાનો પણ ઉલ્લેખ | why tru…

ટ્રમ્પ ભારત સામે નારાજ હોવાનું કારણ આવ્યું સામે, રિપોર્ટમાં પાકિસ્તાનના મુદ્દાનો પણ ઉલ્લેખ | why tru…

7 months ago
ગળતેશ્વરના ડભાલીમાં 4 હજાર લોકોને પીવાના પાણી માટે વલખાં | Drinking water for 4 thousand people in D…

ગળતેશ્વરના ડભાલીમાં 4 હજાર લોકોને પીવાના પાણી માટે વલખાં | Drinking water for 4 thousand people in D…

5 months ago
રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in …

રાજકોટમાં ઉશ્કેરાયેલા સસરાએ હથોડો ઝીંકી વહુનું માથું ફોડી નાખ્યું | In Rajkot an agitated father in …

8 months ago
વડોદરા જિલ્લા ભાજપના આગેવાનો પર સત્તાનો નશો ચડ્યો,ગુનાઇત કૃત્યોમાં સંડોવણીના એક પછી એક ચાર કિસ્સા | …

વડોદરા જિલ્લા ભાજપના આગેવાનો પર સત્તાનો નશો ચડ્યો,ગુનાઇત કૃત્યોમાં સંડોવણીના એક પછી એક ચાર કિસ્સા | …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News