gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોકોના ટેક્સના 54 લાખ ધૂળમાં: વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબનો ભાગ કકડભૂસ, ભ્રષ્ટાચારના આક્ષેપો …

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
લોકોના ટેક્સના 54 લાખ ધૂળમાં: વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબનો ભાગ કકડભૂસ, ભ્રષ્ટાચારના આક્ષેપો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad News: વલસાડના કલ્યાણ બાગ વિસ્તારમાં નવનિર્માણ પામી રહેલી પાણીની ટાંકીનો સ્લેબ સોમવારે (બીજી ફેબ્રુઆરી) અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. અંદાજે 54 લાખ રૂપિયાના ખર્ચે બની રહેલી આ ટાંકી લોકાર્પણ થાય તે પહેલા જ તૂટી પડતા સરકારી કામકાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા કલ્યાણ બાગ ખાતે પાણીની ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી ચાલુ હતી તે દરમિયાન ટાંકીનો ઉપરનો સ્લેબ અચાનક જમીનદોસ્ત થયો હતો. ટાંકી તૂટી પડવાના દ્રશ્યો નજીકની દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે, જે અત્યંત ભયાનક છે. જોકે, આ દુર્ઘટના સમયે કોઈ શ્રમિક કે રાહદારી નીચે ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

આ પણ વાંચો: ‘ચંદા દો.. ધંધા લો…’ સુરતના તડકેશ્વર ગામની ટાંકીના કોન્ટ્રાક્ટરે ભાજપને ચૂંટણી ફંડ આપ્યું હતું!

ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના આક્ષેપો

ટાંકી બન્યા પહેલા જ સ્લેબનો ભાગ ધરાશાયી થતા સ્થાનિકો અને વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ નિર્માણ કાર્યમાં હલકી ગુણવત્તાના રેતી, કપચી અને લોખંડનો ઉપયોગ થયો હોવાની શંકા છે. કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓના મેળાપીપણામાં દેખરેખના અભાવે આ દુર્ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વલસાડમાં વારંવાર બનતી ઘટનાઓ

વલસાડમાં આ કોઈ પહેલી ઘટના નથી. થોડા સમય અગાઉ પણ નિર્માણ પામી રહેલા એક પુલના પિલરનો ભાગ તૂટી પડવાની ઘટના બની હતી. વારંવાર બનતી આવી ઘટનાઓ વલસાડ પાલિકા અને જીયુડીસીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…
GUJARAT

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…

March 28, 2026
સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
Next Post
વડોદરા કોર્પોરેશનમાં વર્ષ 2025માં શહેરમાં 1.39 લાખ ફરિયાદ મળી : ઝોનમાં ઉત્તર વિસ્તાર અગ્રેસર | Vadod…

વડોદરા કોર્પોરેશનમાં વર્ષ 2025માં શહેરમાં 1.39 લાખ ફરિયાદ મળી : ઝોનમાં ઉત્તર વિસ્તાર અગ્રેસર | Vadod...

ટ્રેનોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો : સોશિયલ મીડિયા પર મુસાફરોનો આક્રોશ | Trains have more passengers …

ટ્રેનોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો : સોશિયલ મીડિયા પર મુસાફરોનો આક્રોશ | Trains have more passengers ...

અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ‘ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક’નો ઐતિહાસ…

અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 'ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક'નો ઐતિહાસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં હાર્ટ એટેકથી આફ્રિકન હાથી શંકરનું મોત, પોસ્ટમોર્ટમમાં પુષ્ટી | African e…

દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં હાર્ટ એટેકથી આફ્રિકન હાથી શંકરનું મોત, પોસ્ટમોર્ટમમાં પુષ્ટી | African e…

6 months ago
‘કોઈ સાંભળતું નથી…’ ભારતીય ઉદ્યોગો સામે કેમ ભડક્યાં મોદી સરકારના મંત્રી? જાણો મામલો | japan and so…

‘કોઈ સાંભળતું નથી…’ ભારતીય ઉદ્યોગો સામે કેમ ભડક્યાં મોદી સરકારના મંત્રી? જાણો મામલો | japan and so…

5 months ago
ગુજરાતમાં આગામી મહિને 8 દિવસ બેન્કો રહેશે બંધ, મહત્ત્વના કામ જલદીથી પતાવી લેજો! | bank holidays in j…

ગુજરાતમાં આગામી મહિને 8 દિવસ બેન્કો રહેશે બંધ, મહત્ત્વના કામ જલદીથી પતાવી લેજો! | bank holidays in j…

10 months ago
ભારતના બે મોટા પ્લાન, કંગાળ પાકિસ્તાનના હાથમાં આવી જશે ‘ભીખનો કટોરો’! | pakistan bankrupt india is e…

ભારતના બે મોટા પ્લાન, કંગાળ પાકિસ્તાનના હાથમાં આવી જશે ‘ભીખનો કટોરો’! | pakistan bankrupt india is e…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News