gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનમાં વર્ષ 2025માં શહેરમાં 1.39 લાખ ફરિયાદ મળી : ઝોનમાં ઉત્તર વિસ્તાર અગ્રેસર | Vadod…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનમાં વર્ષ 2025માં શહેરમાં 1.39 લાખ ફરિયાદ મળી : ઝોનમાં ઉત્તર વિસ્તાર અગ્રેસર | Vadod…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરના નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે પાલિકામાં અલગ અલગ ખાતાઓની અને વોર્ડ ઓફિસોને લગતની ફરિયાદો હાલમાં વિવિધ સ્તરે સ્વીકારવામાં આવે છે. શહેરના નાગરિકો દ્વારા ટોલ ફ્રી નંબર 1800 233 0265, પાલિકાની વેબસાઇટ (vmc.gov.in), મોબાઈલ અને વોટ્સઅપ એપ No.9913166666 ઉપર પાલિકાને લગત પાયાની બેઝીક સુવિધા લગતની ફરિયાદ કરી શકે છે.

શહેરના નાગરિકોની ફરિયાદોનો સીટીઝન ચાર્ટડ પ્રમાણે સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવે છે. કોલ સેન્ટરમાં નાગરિકોની ફરિયાદો જેવી કે ડ્રેનેજ, પાણી, ગેસ, રોડ, સ્ટ્રીટ લાઇટ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન તેમજ વહીવટી વોર્ડ વિભાગોને લગતી તમામ ફરીયાદોના નિવારણ માટે પાલિકા દ્વારા જાહેર જનતાની ફરીયાદોનું સરળતાથી અને ઝડપી નિવારણ કરવામાં આવે છે. પાલિકાને લગત બધી જ કમ્પલેઇન જેવી કે રખડતાં ઢોર, રખડતાં કુતરા, વેરા લગત વગેરેનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ઇ-વેસ્ટને લગતની ઇન્ફોરમેશન તેમજ રજુઆત પણ લેવામાં આવે છે. નાગરિકોને તેઓની ફરિયાદ અંગેનો ફરિયાદ નંબર, SMSથી જાણ કરવામાં આવે છે. શહેરીજનોની વિવિધ ફરિયાદો લગત મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુનીની સૂચનાથી તમામ ફરિયાદોનું અઠવાડીક રીવ્યુ કરવામાં આવે છે અને તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે.

વડોદરા કોર્પોરેશનમાં વર્ષ 2025માં શહેરમાં 1.39 લાખ ફરિયાદ મળી : ઝોનમાં ઉત્તર વિસ્તાર અગ્રેસર 2 - image

તારીખ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2025 એટલે કે ગયા એક વર્ષમાં 1.39 લાખ પાલિકાને મળેલી વિવિધ ફરિયાદો પૈકી સૌથી વધુ ફરિયાદો પશ્ચિમ ઝોનમાં જ્યારે સૌથી ઓછી દક્ષિણ ઝોનમાં મળી હતી. કેટેગરીની વાત કરીએ તો સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજ અને વરસાદી ગટર (સ્ટોમ ડ્રેઈન) અંગે પાલિકાને મળી હતી. છેલ્લા ઘણા વર્ષોમાં આ વિભાગને સંલગ્ન ફરિયાદો સૌથી વધુ હોવાનું જણાઈ આવ્યું છે. વિવિધ વોર્ડ પૈકી સૌથી વધુ ફરિયાદો વોર્ડ નંબર પાંચમાં પ્રાપ્ત થઈ છે. જ્યારે સૌથી ઓછી ફરિયાદો વોર્ડ નંબર બેમાં થવા પામી છે.

નાગરિકો સાથે સીધા સંપર્કથી ફરિયાદો ઘટી 

પાલિકાના વિવિધ વોર્ડ પૈકી સૌથી ઓછી ફરિયાદ વોર્ડ નંબર 2માં થવા પામી છે. જે મામલે સ્થાનિક કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, અમારા વોર્ડના તમામ ચાર સાથી કોર્પોરેટરોએ વિસ્તારમાં યોગ્ય આયોજન કરવા સાથે નાગરિકો સાથે સીધો સંપર્ક રાખતા હોવાથી વોર્ડમાં ફરિયાદો ઘટી છે. ફરિયાદ નિવારવા માટે અધિકારીઓ સાથે ત્વરિત સંકલન કરી પ્રશ્નો ઉકેલાતા નાગરિકોને રાહત મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ટ્રેનોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો : સોશિયલ મીડિયા પર મુસાફરોનો આક્રોશ | Trains have more passengers …

ટ્રેનોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો : સોશિયલ મીડિયા પર મુસાફરોનો આક્રોશ | Trains have more passengers ...

અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ‘ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક’નો ઐતિહાસ…

અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 'ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક'નો ઐતિહાસ...

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો, આજથી નવા ભાવ અમલી | Commercial Cylin…

BIG NEWS: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો, આજથી નવા ભાવ અમલી | Commercial Cylin…

1 year ago
ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાની 108 એમ્બ્લુન્સમાં ડિલિવરી કરાવઇ | A woman working in a brick kiln w…

ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાની 108 એમ્બ્લુન્સમાં ડિલિવરી કરાવઇ | A woman working in a brick kiln w…

5 months ago
રોડના ખાડાથી 108 ઈમરજન્સીના સમયમાં પથી 10 મિનિટનું 'ગાબડું'

રોડના ખાડાથી 108 ઈમરજન્સીના સમયમાં પથી 10 મિનિટનું 'ગાબડું'

12 months ago
ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી તરૂણી પર વિધર્મી દ્વારા દુષ્કર્મ | A young woman was raped by a here…

ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી તરૂણી પર વિધર્મી દ્વારા દુષ્કર્મ | A young woman was raped by a here…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News