gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વક્ફ કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મુકી શકે : સુપ્રીમમાં કેન્દ્ર | Constitutional Court can…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2025
in INDIA
0 0
0
વક્ફ કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મુકી શકે : સુપ્રીમમાં કેન્દ્ર | Constitutional Court can…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વક્ફ કાયદો કે તેની જોગવાઇઓ પર કોઇ પણ પ્રકારના સ્ટેનો કેન્દ્રએ વિરોધ કર્યો

– મુસ્લિમોના ધાર્મિક અધિકારોને સ્પર્શ જ નથી કર્યો, માત્ર વક્ફ બોર્ડ-કાઉન્સિલની પારદર્શિતા પર ધ્યાન અપાયું : કેન્દ્ર

નવી દિલ્હી : વક્ફ કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા જે સુધારા કરવામાં આવ્યા છે તેમાંથી કેટલાક સુધારા પર સુપ્રીમ કોર્ટ દ્વારા આંશિક રોક લગાવવામાં આવી છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં ૧૩૩૨ પેજનું સોગંદનામુ દાખલ કરાયું છે, જેમાં કેન્દ્રએ એવી દલીલ કરી છે કે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા પર કોર્ટ દ્વારા સંપૂર્ણ સ્ટે ના મુકી શકાય. સાથે જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વક્ફ કાયદા સામે થયેલી તમામ અરજીઓને નકારી દેવામાં આવે તેવી અપીલ કરી છે.   

સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદામાં સુધારાનો બચાવ કરતા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે છેલ્લા ૧૦૦ વર્ષથી વક્ફ બાય યૂઝરને માત્ર રજિસ્ટ્રેશનના આધારે જ મંજૂરી આપવામાં આવેલી છે માત્ર મૌખિક રુપે નહીં. વક્ફ મુસ્લિમોની કોઇ ધાર્મિક સંસ્થા નથી પરંતુ કાયદાકીય શાખા છે, વક્ફ કાયદામાં સુધારા મુજબ મુતવલ્લીનું કામ ધર્મનિરપેક્ષ હોય છે, ધાર્મિક નહીં. સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાને બંધારણીય રીતે પણ કાયદેસર માનવામાં આવે છે. ખાસ કરીને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની ભલામણો અને સંસદમાં વિસ્તૃત ચર્ચા બાદ ઘડાયેલા કાયદાને બંધારણીય રીતે કાયદેસર જ માનવામાં આવે છે. 

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે વક્ફ કાયદામાં કરાયેલા કોઇ પણ સુધારા પર વચગાળાનો પણ સ્ટે ના મુકવામાં આવે. આ કાયદામાં એવી કોઇ જ જોગવાઇ નથી કે જે કોઇ પણ વ્યક્તિના વક્ફ બનાવવાના ધાર્મિક અધિકારોમાં દખલ દેતી હોય. માત્ર પારદર્શિતા અને  મેનેજમેન્ટને સારુ બનાવવા માટે જ આ કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં વક્ફની સંપત્તિના કેટલાક આંકડા પણ રજુ કરાયા છે, જેમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૧૩થી અત્યાર સુધી વક્ફ સંપત્તિમાં આઘાતજનક રીતે ૧૧૬ ટકાનો વધારો થયો છે. હાલ વક્ફ સંપત્તિ વધીને ૨૦ લાખ એકર ઉમેરાઈને આશરે ૪૦ લાખ એકર થઇ ગઇ છે. 

કેન્દ્ર સરકારે પોતાના બચાવમાં કહ્યું હતું કે કાયદામાં એવી કોઇ જ જોગવાઇ નથી કે જે મુસ્લિમોના ધાર્મિક અધિકારોને છીનવી લેતી હોય, સરકારે મુસ્લિમ સમાજના ધાર્મિક અધિકારોને સ્પર્શ જ નથી કર્યો. સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદામાં કેન્દ્ર સરકારના સુધારાઓ સામે અનેક અરજીઓ થઇ છે, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાલ પુરતા કેટલીક જોગવાઇઓ પર વચગાળાનો આડકતરો સ્ટે મુક્યો છે. ૧૭મી એપ્રીલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે વક્ફ સંપત્તિને નોટિફાઇ નહીં કરે આ ઉપરાંત વક્ફ બાય યૂઝર કે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ તેમજ બોર્ડમાં પણ પાંચ મે સુધી કોઇ જ ફેરફાર નહીં કરે. આ મામલે હવે મે મહિનામાં સુપ્રીમ કોર્ટ વધુ સુનાવણી કરશે. 

1923થી વક્ફ બાય યૂઝર સંપત્તિની નોંધણી ફરજિયાત છે : કેન્દ્ર

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે વક્ફ બાય યૂઝરની નોંધણી કરવાની જે જોગવાઇ છે તે નવી નથી, વર્ષ ૧૯૨૩થી વક્ફ બાય યૂઝર સંપત્તિની નોંધણી ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટે અગાઉ વક્ફ બાય યૂઝર સંપત્તિની નોંધણી સામે સવાલો ઉઠાવ્યા હતા. જેને પગલે કેન્દ્ર સરકારે બચાવમાં આ દલીલ કરી હતી. વક્ફ બાય યૂઝર એવી સંપત્તિને માનવામાં આવે છે કે જેનો ઉપયોગ મુસ્લિમ સમાજ વર્ષોથી કરતો આવ્યો હોય, કોઇ પૌરાણિક મસ્જિદ વગેરે કે જેના કોઇ ખાસ દસ્તાવેજો ના હોય કે રજિસ્ટ્રેશન પણ ના હોય. આવી સંપત્તિની નોંધણી પણ કાયદામાં ફરજિયાત કરાઇ છે. કેન્દ્ર સરકારે પોતાના બચાવમાં કહ્યું હતું કે આ નોેંધણીની જોગવાઇ નવી નથી વર્ષો જુની છે. જેના પર સ્ટે મુકવાનો નિર્ણય ન્યાયીક કાયદો ઘડવા સમાન ગણાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …
INDIA

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

March 31, 2026
VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…
INDIA

VIDEO: ગોવામાં પેરાસેલિંગ વખતે કેબલ તૂટતા ટુરિસ્ટ દરિયામાં પડ્યો, બાગા બીચ પર બની ઘટના | Goa Parasai…

March 31, 2026
ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…
INDIA

ઇન્ડિગોમાં મોટું નેતૃત્વ પરિવર્તન, વિલિયમ વૉલ્શની CEO તરીકે કરી નિમણૂક | Indigo appointed William Wa…

March 31, 2026
Next Post
યુદ્વનું ટેન્શન વધતાં સાવચેતીમાં શેરોમાં કડાકો : સેન્સેક્સ 589 પોઈન્ટ તૂટી 79212 | Stocks fall on ca…

યુદ્વનું ટેન્શન વધતાં સાવચેતીમાં શેરોમાં કડાકો : સેન્સેક્સ 589 પોઈન્ટ તૂટી 79212 | Stocks fall on ca...

૨૦૨૪ નીટ(યુજી) પેપર લીક કેસના માસ્ટમાઇન્ડની ધરપકડ | neet ug mastermind arrested

૨૦૨૪ નીટ(યુજી) પેપર લીક કેસના માસ્ટમાઇન્ડની ધરપકડ | neet ug mastermind arrested

ભારતે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીના પાણીને રોકવું હોય તો શું કરવું પડે? | how india can block sindhu c…

ભારતે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીના પાણીને રોકવું હોય તો શું કરવું પડે? | how india can block sindhu c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની નવી વિંગ ‘જીવન’ના ઉદ્ઘાટનમાં ભાવુક થયા નીતા અંબાણી, સ્વર્ગસ્થ પિતાને આ…

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની નવી વિંગ ‘જીવન’ના ઉદ્ઘાટનમાં ભાવુક થયા નીતા અંબાણી, સ્વર્ગસ્થ પિતાને આ…

3 months ago
સુરેન્દ્રનગર આર્ટસ એન્ડ કોલેજમાં જન્માષ્ટમીનો લોકમેળો ન યોજવા રજૂઆત | Representation not to hold Jan…

સુરેન્દ્રનગર આર્ટસ એન્ડ કોલેજમાં જન્માષ્ટમીનો લોકમેળો ન યોજવા રજૂઆત | Representation not to hold Jan…

8 months ago
1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની EDએ કરી ધરપકડ | dharam singh…

1500 કરોડના મની લોન્ડરિંગના આરોપમાં હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની EDએ કરી ધરપકડ | dharam singh…

11 months ago
અરવલ્લીના પશુપાલકો લડી લેવાના મૂડમાં, ભાવ વધારાની માગ સાથે ત્રણ દિવસથી આંદોલન, રસ્તા પર દૂધ ઢોળીને આ…

અરવલ્લીના પશુપાલકો લડી લેવાના મૂડમાં, ભાવ વધારાની માગ સાથે ત્રણ દિવસથી આંદોલન, રસ્તા પર દૂધ ઢોળીને આ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News