gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વખતપરમાં રવિરાજ હોટલમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું | Diesel theft scam busted from Raviraj Hotel …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
વખતપરમાં રવિરાજ હોટલમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું | Diesel theft scam busted from Raviraj Hotel …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સાયલા પોલીસ મથકે હોટલ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

– હોટલના શૌચાલયમાંથી રૂ. 23.400 ની કિંમતનું 260 લિટર ડીઝલ કબજે કરાયું:  હોટલ સંચાલકની ધરપકડ

ધંધુકા : સાયલાના વખતપરની હોટલમાંથી ચોરી-કપટથી સંગ્રહ કરેલો ડીઝલનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે હોટલના શૌચાલયમાંથી રૂ,૨૩,૪૦૦ની કિંમતનું ૨૬૦ લિટર ડીઝલ કબજે કરી હોટલ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી સાયલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સાયલા તાલુકાના વખતપર ગામના બોર્ડ પાસે આવેલી રવિરાજ હોટલનો સંચાલક અમિત બિરેન્દ્ર મંડલ (રહે. સાયલા) અન્ય વાહનોમાંથી ચોરી કે અન્ય કોઇ રીતે ડીઝલ કાઢી ગેરકાયદે રીતે ડીઝલનો સંગ્રહ અને વેચાણ થતું હોવાની બાતમીના આધારે સાયલા પોલીસે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન, હોટલના ગ્રાઉન્ડમાં આવેલા શૌચાલયમાંથી પોલીસે સંગ્રહ કરેલો ૨૬૦ લિટર ડીઝલનો જથ્થો ઝડપી પાડયો હતો, જેની કિંમત રૂ. ૨૩,૪૦૦ થાય છે. આ ઉપરાંત, પોલીસે બે કેન, એક માપિયું અને બે નળીઓ સહિત કુલ રૂ.૨૩,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. પોલીસે હોટલ સંચાલક અમિત મંડલને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-રાજકોટ હાઇવે પરની હોટલમાંથી અગાઉ અનેકવાર વાહનો અને ડીઝલ-પેટ્રોલના ટેન્કર (ટાંકા)માંથી આયોજનપૂર્વક ડીઝલ ચોરી કરી નીચા ભાવે અન્ય વાહનોને વેચવાનું રેકેટ ઝડપાઇ ચુક્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

Next Post
નડિયાદના ખેતા તળાવનું રૂપિયા 2 કરોડથી વધુના ખર્ચે બ્યુટીફિકેશન અને રિનોવેશન છતાં પણ સુવિધાનો અભાવ | …

નડિયાદના ખેતા તળાવનું રૂપિયા 2 કરોડથી વધુના ખર્ચે બ્યુટીફિકેશન અને રિનોવેશન છતાં પણ સુવિધાનો અભાવ | ...

હળવદ ડોક્ટર સાથે રૂ. 48.14 લાખની છેતરપિંડી કરનાર 4 શખ્સની ધરપકડ | 4 people arrested for cheating a d…

હળવદ ડોક્ટર સાથે રૂ. 48.14 લાખની છેતરપિંડી કરનાર 4 શખ્સની ધરપકડ | 4 people arrested for cheating a d...

ગુટખા-પાન મસાલા નિર્માતાઓ પર કસાશે સકંજો, સરકાર નવા બિલ દ્વારા આરોગ્ય સુરક્ષા સેસ લાગુ કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

5 months ago
સોશ્યલ મીડિયા પર વીજ કંપનીઓ સામે વાંધાજનક પોસ્ટ મૂકી તો આકરી કાર્યવાહી | guvnl warns its employees a…

10 months ago
માંજલપુરમાં મોડી રાત્રે કારમાં આગ લાગતા ચાલકનો બચાવ | Manjalpur Car Fire: Vehicle Engulfed In Flames…

4 months ago
બગોદરામાંથી દારૂની હાઈ પ્રોફાઈલ મહેફિલમાં દરોડા, કોંગ્રેસ કોર્પોરેટરના પતિ સહિત 12ની ધરપકડ | bagodar…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News