gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વખતપર પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે આવી જતા ટ્રક ડ્રાઇવરનું મોત | Truck driver dies after being …

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
વખતપર પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે આવી જતા ટ્રક ડ્રાઇવરનું મોત | Truck driver dies after being …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગરની હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું 

આધેડ ચા પીને પગપાળા ટ્રકમાં બેસવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ધંધુકા – ધંધુકા તાલુકાના વખતપર ગામના પાટીયા નજીક ગત મોડી રાત્રે અજાણ્યા વાહને ટ્રક ડ્રાયવરને અડફેટે લેતા મોત નીપજ્યું હતું.

અમરેલી જિલ્લાના રહેવાસી જયંતીભાઈ (ઉં.વ ૫૫ ) પોતાનો ટ્રક લઈને ફેદરા તરફથી અમરેલી જવા નીકળ્યા હતા. ત્યારે ધંધુકા નજીક ચા પીને પરત પોતાની ટ્રક તરફ જતા હતા.તે દરમિયાન અજાણ્યા વાહને હડફેટે લેતા જેન્તીભાઇને ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે .

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
ગત ટર્મમાં સાથે રહેલા અમદાવાદના કોર્પોરેટરો હવે ચૂંટણીના મેદાનમાં સામ સામે | Those who were together…

ગત ટર્મમાં સાથે રહેલા અમદાવાદના કોર્પોરેટરો હવે ચૂંટણીના મેદાનમાં સામ સામે | Those who were together...

અમદાવાદમાં હેરિટેજ હોમ્સનુ સંરક્ષણકરવાના બદલે પાંચથી વધુ હેરિટેજ હોમ્સના ગેરકાયદે બાંધકામ કાયદેસર કર…

અમદાવાદમાં હેરિટેજ હોમ્સનુ સંરક્ષણકરવાના બદલે પાંચથી વધુ હેરિટેજ હોમ્સના ગેરકાયદે બાંધકામ કાયદેસર કર...

નવરંગપુરા , પાલડી, વાસણા વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે માણેકબાગ ક્રોસ રોડથી અંજલી સુધી સ્ટ્રોમવો…

નવરંગપુરા , પાલડી, વાસણા વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે માણેકબાગ ક્રોસ રોડથી અંજલી સુધી સ્ટ્રોમવો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાપોદ તળાવના કિનારે મૃત હાલતમાં ભૂ્રણ ત્યજી મહિલા ફરાર | Woman absconds after abandoning fetus on th…

12 months ago
ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ | ABVP Workers Protest…

2 months ago
વડોદરામાં વિધર્મી યુવકે નામ બદલીને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી | Vadodara : a heretic youth changed …

10 months ago
મોડાસામાં સરકારી ઈજનેરી કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરતાં હડકંપ | Students Demand…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News