gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડતાલધામમાં ‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર’ના 224મા પ્રાગટ્યોત્સવની ઉજવણી! અખંડ ધૂનનો અપૂર્વ રેકોર્ડ | …

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
વડતાલધામમાં ‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર’ના 224મા પ્રાગટ્યોત્સવની ઉજવણી! અખંડ ધૂનનો અપૂર્વ રેકોર્ડ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Swaminarayan Pragatyotsav Vadtaldham: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય પાવનધામ વડતાલ ખાતે આજે સોમવારે 15મી ડિસેમ્બરના રોજ સુફલા એકાદશીના શુભ દિવસે શ્રી સ્વામિનારાયણ મહામંત્રના 224મા પ્રાગટ્યોત્સવની ધામધૂમપૂર્વક અને દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી અખંડ મહામંત્રની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા.

શ્રી હરિ અને મહામંત્રનું વિશેષ પૂજન

ઉત્સવના પ્રારંભે મંદિર પરિસરમાં ગોઠવવામાં આવેલા પૂજન મંચ પર શ્રી હરિકૃષ્ણમહારાજની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. પૂ. લાલજી સૌરભપ્રસાદજી મહારાજે શ્રી હરિ તથા મહામંત્રનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું અને મહામંત્રનો મહિમા સમજાવ્યો હતો. સંતોના હાથે ઠાકોરજી અને મહામંત્રની આરતી ઉતારવામાં આવી હતી, ત્યાર બાદ મહામંત્ર પોથીનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ડૉ. સંતવલ્લ્ભદાસજી સ્વામી સહિત પૂ. લાલજી મહારાજ, ભજનાનંદી સ્વામી સહિત 40થી વધુ સંતો અને પાર્ષદોએ પૂજન-અભિષેક અને મંત્ર લેખનનો ધર્મલાભ લીધો હતો.

વડતાલધામમાં 'શ્રી સ્વામિનારાયણ મહામંત્ર'ના 224મા પ્રાગટ્યોત્સવની  ઉજવણી! અખંડ ધૂનનો અપૂર્વ રેકોર્ડ 2 - image

સંતવલ્લ્ભદાસજી સ્વામીએ મહામંત્રનો મહિમા સમજાવ્યો

ચેરમેન ડૉ. સંતવલ્લ્ભદાસજી સ્વામીએ મહામંત્રનો મહિમા સમજાવતાં જણાવ્યું હતું કે, મહામંત્રને હજુ માત્ર 224 વર્ષ થયા છે, પણ આજે તે દરેક દેશમાં મંદિરોના નિર્માણ સાથે સ્વામિનારાયણની ધજા ફરકાવી રહ્યો છે. તેમણે સૌ હરિભક્તોને મહામંત્રનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

વડતાલધામમાં 'શ્રી સ્વામિનારાયણ મહામંત્ર'ના 224મા પ્રાગટ્યોત્સવની  ઉજવણી! અખંડ ધૂનનો અપૂર્વ રેકોર્ડ 3 - image

વડતાલધામની અખંડ ધૂનનો અપૂર્વ રેકોર્ડ

શ્યામવલ્લભ સ્વામીએ વડતાલધામમાં ચાલતી કાયમી અખંડ ધૂનનો ઉલ્લેખ કર્યો હતો, જેનો પ્રારંભ આજથી 19 વર્ષ પહેલા 7 ઓક્ટોબર 2006 (આસો સુદ પૂનમ)ના રોજ સવારે 8 કલાકે થયો હતો.

અખંડ ધૂનના કુલ દિવસ 7003 દિવસ

  • અખંડ ધૂનના કુલ કલાક 1,68,072 કલાક
  • ઓનલાઈન મહામંત્ર લેખનનો સમયગાળો 9 વર્ષ, 11 માસ, 27 દિવસ
  • કુલ મંત્ર લેખન (સંતો/ભક્તો દ્વારા) 5,00,04,423 
  • હરિભક્તો દ્વારા અંકિત થયેલા મંત્રો 1, 12,83,27,000

આ પણ વાંચો: દિવ્યાંગતા પર જુસ્સો ભારે: એક હાથે બેટિંગ-બોલિંગ, પંચમહાલના ત્રણ યુવાને ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ’માં મેદાન ગજવ્યું

મહામંત્ર પ્રાગટ્યનો પરિચય

શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ઇતિહાસ સમજાવતાં જણાવાયું હતું કે, ફરેણી ગામે સંવત 1858માં માગશર વદ એકાદશીના રોજ સહજાનંદ સ્વામીની ધ્યાનસ્થ સભામાં આ મહામંત્રનું પ્રથમ ઉચ્ચારણ થયું હતું. આ દિવસથી જ સહજાનંદ સ્વામી ‘સ્વામિનારાયણ ભગવાન’ના નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા અને સંપ્રદાય પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે જાહેર થયો હતો. સમગ્ર ઉત્સવનું સફળ આયોજન ચેરમેન ડૉ. સંતવલ્લભ સ્વામી, કો. દેવપ્રકાશ સ્વામી અને પૂ. શ્યામવલ્લભ સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
અમદાવાદમાં ડમ્પર બન્યું યમદૂત, મોપેડ સવાર પતિ-પત્નીને ટક્કર મારી, મહિલાનું કમકમાટીભર્યું મોત | Ahmed…

અમદાવાદમાં ડમ્પર બન્યું યમદૂત, મોપેડ સવાર પતિ-પત્નીને ટક્કર મારી, મહિલાનું કમકમાટીભર્યું મોત | Ahmed...

અમદાવાદ: ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં 18.55 કરોડની છેતરપિંડી, એકની ધરપકડ | Ahmedabad Man Arrested in ₹1…

અમદાવાદ: ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં 18.55 કરોડની છેતરપિંડી, એકની ધરપકડ | Ahmedabad Man Arrested in ₹1...

ગાંધીનગર ખાતે ગુજરાતના વાયુસેના સંગઠન દ્વારા ઓપરેશન સિંદૂર પર નવમા સંસ્કરણ વ્યાખ્યાનનું આયોજન કરાયું

ગાંધીનગર ખાતે ગુજરાતના વાયુસેના સંગઠન દ્વારા ઓપરેશન સિંદૂર પર નવમા સંસ્કરણ વ્યાખ્યાનનું આયોજન કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાલામાં ચોરીને લઈ જવાતો સરકારી વીજ વાયરનો મોટો જથ્થો ઝડપી લીધો | A large quantity of government powe…

ડાલામાં ચોરીને લઈ જવાતો સરકારી વીજ વાયરનો મોટો જથ્થો ઝડપી લીધો | A large quantity of government powe…

4 months ago
અમદાવાદના હૃદય સમા વિસ્તારના વાતાવરણમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઝેરી વાયુ, લોકોને શ્વાસ લેવામાં …

અમદાવાદના હૃદય સમા વિસ્તારના વાતાવરણમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઝેરી વાયુ, લોકોને શ્વાસ લેવામાં …

12 months ago
કંપનીઓમાં FPIsનો હિસ્સો જૂન 2010 પછી સૌથી નીચો | FPIs’ stake in companies lowest since June 2010

કંપનીઓમાં FPIsનો હિસ્સો જૂન 2010 પછી સૌથી નીચો | FPIs’ stake in companies lowest since June 2010

1 year ago
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ટ્રોલ્સના ત્રાસથી X એકાઉન્ટ લૉક કરી દીધું, થરૂર-ઓવૈસી કરી ટ્રોલર્સની ઝાટકણી…

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ટ્રોલ્સના ત્રાસથી X એકાઉન્ટ લૉક કરી દીધું, થરૂર-ઓવૈસી કરી ટ્રોલર્સની ઝાટકણી…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News