gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાલામાં ચોરીને લઈ જવાતો સરકારી વીજ વાયરનો મોટો જથ્થો ઝડપી લીધો | A large quantity of government powe…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
ડાલામાં ચોરીને લઈ જવાતો સરકારી વીજ વાયરનો મોટો જથ્થો ઝડપી લીધો | A large quantity of government powe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચિલોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન

તલોદ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલીને ૪.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસે ચંદ્રાલા નાકા પોઈન્ટ પર
વાહન ચેકિંગ દરમિયાન એક પીકઅપ ડાલામાંથી ચોરીના સરકારી એલ્યુમિનિયમના વીજ તાર સાથે
એક આરોપીને ઝડપી પાડયો છે. ૪.૪૮ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે
સાબરકાંઠાના તલોદ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ
વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અપાયેલી સૂચનાના પગલે
ચિલોડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડ
દ્વારા નેશનલ હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. જેના પગલે પોલીસ દ્વારા ચંદ્રાલા
પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે સમયે હિંમતનગર તરફથી આવતા એક
શંકાસ્પદ બોલેરો પીકઅપને અટકાવવામાં આવ્યું હતું. ડ્રાઈવરની પૂછપરછ અને ડાલામાં
તપાસ કરતા પાછળના ભાગેથી એલ્યુમિનિયમના વીજ તારના જથ્થાબંધ બંડલ મળી આવ્યા હતા.
ડ્રાઈવર પાસે આ માલ અંગે કોઈ બિલ કે આધાર-પુરાવા ન હોવાથી અને સંતોષકારક જવાબ ન
મળતા પોલીસે શંકાના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસની સઘન પૂછપરછમાં ડ્રાઇવરે
કબૂલાત કરી હતી કે આ મુદ્દામાલ તેણે તલોદથી દહેગામ જતા રોડ પર આવેલ ટીંબા કંપા
ખાતેથી ચોરી કર્યો હતો
. તપાસ
કરતા જાણવા મળ્યું હતું કે આ અંગે સાબરકાંઠાના તલોદ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો
પણ દાખલ કરવામાં આવ્યો છે જેથી પોલીસ દ્વારા ડ્રાઇવર મૂળ રાજસ્થાન ખાતે રહેતા લાડુ
પ્રભુ ઉદય લાલ ગુર્જરની ધરપકડ કરવામાં આવી હતી અને દારૃ તેમજ વીજ વાયર મળીને ૪.૪૮
લાખનો મુદ્દામલ કબજે કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
ડમ્પરે બાઈક અને બે બસને અડફેટે લીધી, બસ પલટી ગઈ ૪૦ મુસાફરોનો બચાવ | Dumper hits bike and two buses b…

ડમ્પરે બાઈક અને બે બસને અડફેટે લીધી, બસ પલટી ગઈ ૪૦ મુસાફરોનો બચાવ | Dumper hits bike and two buses b...

કેનાલ અને પાણીની લાઇનો સાથે ચેડા કરનારાઓને પકડી લઇ કાયદેસર કરાશે | Those who tamper with canals and …

કેનાલ અને પાણીની લાઇનો સાથે ચેડા કરનારાઓને પકડી લઇ કાયદેસર કરાશે | Those who tamper with canals and ...

પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી મોતને હાર્ટ એટેકમાં ખપાવી દેતી પત્ની | Wife kills husband with lov…

પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી મોતને હાર્ટ એટેકમાં ખપાવી દેતી પત્ની | Wife kills husband with lov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

5, 10 રૂપિયાવાળા બિસ્કિટ, વેફરના પડીકાના ભાવ ઘટશે કે નહીં? GST ઘટાડા બાદ કંપનીઓનો જવાબ જાણી લો | gst…

5, 10 રૂપિયાવાળા બિસ્કિટ, વેફરના પડીકાના ભાવ ઘટશે કે નહીં? GST ઘટાડા બાદ કંપનીઓનો જવાબ જાણી લો | gst…

1 year ago
બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

10 months ago
રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

4 months ago
થાન માં મ્યુનિ. હાઈસ્કૂલ રોડ પર મસમોટા ખાડાથી લોકો પરેશાન | People are troubled by a huge pothole on…

થાન માં મ્યુનિ. હાઈસ્કૂલ રોડ પર મસમોટા ખાડાથી લોકો પરેશાન | People are troubled by a huge pothole on…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News