gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાન મોદી આજથી ઇઝરાયેલનાં બે દિવસનાં પ્રવાસે | pm modi to visit Israel

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in INDIA
0 0
0
વડાપ્રધાન મોદી આજથી ઇઝરાયેલનાં બે દિવસનાં પ્રવાસે | pm modi to visit Israel
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૪

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇઝરાયેલનાં બે દિવસનાં
પ્રવાસે જશે. તેનો હેતુ અમેરિકા અને ઇરાનની વચ્ચે બગડતા સંબધો સહિત મિડલ ઇસ્ટમાં
ચાલી રહેલી તંગદિલી વચ્ચે  સંરક્ષણ અને
વેપાર ક્ષેત્રમાં પરસ્પર સહકારને મજબૂત કરવાનો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરૃવારે બંને વડાપ્રધાનોની વચ્ચે ડેલિગેશન
લેવલની વાતચીતમાં સંરક્ષણ અને સુરક્ષા મુદ્દે સહકાર વધારવા અંગે ચર્ચા કરવામાં આવશે.

મોદીના કાર્યક્રમોમાં ઇઝરાયેલની સંસદમાં સંબોધન કરવું, પોતાના ઇઝરાયેલી
સમકક્ષ બેન્જામિન નેતનયાહુની સાથે અનેક મુદ્દાઓ પર મંત્રણા કરવી
, પ્રમુખ આઇઝેક
હર્ઝોગની સાથે એક બેઠકનો સમાવેશ થાય છે.

ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ
પ્રવાસ બંને દેશોની વચ્ચે ઉંડી અને લાંબા સમયથી ચાલી રહેલી વ્યૂહાત્મક ભાગીદારીને
વધુ મજબૂત બનાવશે.

નેતનયાહુ બુધવારે વડાપ્રધાન મોદી એક પ્રાઇવેટ ડિનરની યજમાની
કરવાનાં છે. ઉલ્લેખનીય છે કે નેતનયાહુ જાન્યુઆરી
, ૨૦૧૮માં ભારત આવ્યા હતાં. ભારત અને ઇઝરાયેલની વચ્ચે
વિજ્ઞાાન અને ટેકનોલોજી
, ઇનોવેશન, ડિફેન્સ અને
સિક્યોરિટી
, ટ્રેડ
એન્ડ ઇન્વેસ્ટમેન્ટ
, ખેતી, પાણી અને લોેકોની
વચ્ચે સંબધોમાં મજબૂત સહકારની સાથે એક મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી છે.

મંત્રણા દરમિયાન બંને દેશોનાં વડાપ્રધાન ગાઝા સહિત મિડલ
ઇસ્ટની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે
જૂનમાં ઇઝરાયેલ અને  ઇરાન વચ્ચે લડાઇ શરૃ
થયા પછી નેતનયાહુ અને મોદીએ બે વખત ફોન પર વાત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી હોસ્પિટલોને રાષ્ટ્રપતિ મુર્મૂનો મેસેજ, કહ્યું, ‘આરોગ્ય સેવા કરતી વખતે પોતાની જવાબદારી નિભાવો’ …
INDIA

ખાનગી હોસ્પિટલોને રાષ્ટ્રપતિ મુર્મૂનો મેસેજ, કહ્યું, ‘આરોગ્ય સેવા કરતી વખતે પોતાની જવાબદારી નિભાવો’ …

February 24, 2026
દિલ્હીમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલની કાર પર 4 રાઉન્ડ ફાયરિંગ, 1 ઘાયલ | Delhi firing on gangst…

આંતરધર્મીય લિવ ઇન રિલેશનશિપ ગુનો નથી, ધર્માંતરણ વિરોધી કાયદો તેને રોકતો નથીઃ અલ્લાહાબાદ હાઇકોર્ટ | A…

Next Post
લીંબડીમાં યુવાન પર 3 શખ્સનો લાકડી વડે હુમલો | 3 men attack young man with stick in Limbdi

મ્યુનિ.એસ્ટેટ વિભાગ એકશન મોડમાં, નવરંગપુરા-નારણપુરાના રહેણાંક એરીયાના પી.જી.સીલ | Municipal Estate D…

મ્યુનિ.એસ્ટેટ વિભાગ એકશન મોડમાં, નવરંગપુરા-નારણપુરાના રહેણાંક એરીયાના પી.જી.સીલ | Municipal Estate D...

રાજકોટના યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા | Two accused involved in the murder of a youn…

રાજકોટના યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ ઝડપાયા | Two accused involved in the murder of a youn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શતમ્ જીવત શરદ: નરેન્દ્ર મોદી… સિલ્વર, ગોલ્ડન, ડાયમન્ડ, પ્લેટિનમ

5 months ago
પોપટપરામાં દબાણ શાખાના કર્મીઓ અને લારીધારકો વચ્ચે ભારે ઘર્ષણ | Heavy clash between pressure branch p…

1 month ago
ટ્રેડ ડીલ અંગે ભારત-અમેરિકા વચ્ચે પાંચ વખત સકારાત્મક બેઠક થઈ છતાં વાંધો યથાવત્, જાણો શું કહ્યું પિયૂ…

4 months ago
બિશ્નોઇ ગેંગનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો : સાત દિવસના રિમાન્ડ | Another absconding accused of Bishnoi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News