gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.માં હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ શોભાના ગાંઠીયા સમાન | bio metric system not being used in m…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
યુનિ.માં હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ શોભાના ગાંઠીયા સમાન | bio metric system not being used in m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના તત્કાલિન વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવના કાર્યકાળમાં અધ્યાપકો અને  કર્મચારીઓની હાજરી પૂરવા માટે શરુ કરાયેલી બાયોમેટ્રિક સિસ્ટમ હવે શોભાના ગાંઠીયા સમાન પૂરવાર થઈ રહી છે.

જે તે સમયે અધ્યાપકો અને કર્મચારીઓની હાજરી  પૂરવા માટે તમામ ફેકલ્ટીઓમાં લગભગ ૪૦ લાખ રુપિયાના બાયો મેટ્રિક મશિનો વસાવવામાં આવ્યા હતા.ઉપરાંત અધ્યાપકો અને કર્મચારીઓને આઠ કલાક કેમ્પસમાં હાજર રહેવા માટે આદેશ કરાયો હતો.જેની સામે જે-તે સમયે  ખાસ કરીને અધ્યાપકોએ વિરોધ પણ કર્યો હતો.આમ છતા આ સિસ્ટમને અમલમાં મૂકવામાં આવી હતી.દર મહિને કોની કેટલી હાજરી નોંધાઈ છે તે ચેક પણ કરવામાં આવતું હતું.

જોકે ડો.શ્રીવાસ્તવે રાજીનામુ આપે એક વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે.તેમની જગ્યાએ આવેલા વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ આ સિસ્ટમમાં વધારે રસ લીધો નથી અને તેના કારણે હવે માંડ ૫૦ ટકા અધ્યાપકો અને કર્મચારીઓ બાયોમેટ્રિક સિસ્ટમમાં હાજરી પૂરી રહ્યા છે.સૂત્રોનું કહેવું છે કે, સત્તાધીશો પણ હાજરી પૂરાય છે કે નહીં તે જાણવાની પરવા કરી રહ્યા નથી.એટલે નજીકના ભવિષ્યમાં બાયોમેટ્રિક મશિનો પણ ધૂળ ખાય તેવી શક્યતા છે.જોકે, અધ્યાપકોના એક જૂથનું હજી પણ એવું માનવું છે કે, બાયોમેટ્રિક સિસ્ટમથી નહીં તો બીજી કોઈ રીતે પણ અધ્યાપકની હાજરી તો પૂરાવી જ જોઈએ અને સત્તાધીશોએ તેના પર નજર રાખવી જ જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
ભાવનગરમાં 1300 કર્મચારી વસતી ગણતરીની કામગીરી કરશે | 1300 employees will conduct census work in Bhavn…

ભાવનગરમાં 1300 કર્મચારી વસતી ગણતરીની કામગીરી કરશે | 1300 employees will conduct census work in Bhavn...

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો | Petrol and Dies…

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો | Petrol and Dies...

ભાવનગર તાલુકાની એક પેઢીમાંથી પનીરનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળ્યું | A sample of cheese from a firm i…

ભાવનગર તાલુકાની એક પેઢીમાંથી પનીરનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળ્યું | A sample of cheese from a firm i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લદાખ-શ્રીનગર વચ્ચે હવે સીધો રસ્તો! જાણો ગેમ ચેન્જર સાબિત થશે 14 કિમી લાંબી જોજિલા ટનલ | Zojila Tunne…

2 months ago
ઓટો, મેટલ, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ 106 પોઈન્ટ વધીને 80747 | Auto metal banking stocks rise:…

1 year ago
‘કોકરોચ પાર્ટી’નું આગામી પ્રદર્શન ક્યારે અને ક્યાં? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ ધર્મેન્દ્ર પ્રધાન નિ…

UKમાં નોકરી અને રહેવા સાથે સેટ કરી આપવાના નામે 19.64 લાખની છેતરપિંડી | Fraud of Rs 19 64 lakh in the…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News