gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ, દારૂના જૂના કેસમાં પોલીસની કાર્યવાહી | Vad…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ, દારૂના જૂના કેસમાં પોલીસની કાર્યવાહી | Vad…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Congress Corporator Arrested: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદની રામોલ પોલીસે ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયના દારૂના એક જૂના કેસમાં સંખેડા પોલીસ મથકે નોંધાયેલા ગુના સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ધરપકડને પગલે વડોદરા અને અમદાવાદના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, સંખેડા પોલીસ મથકે નોંધાયેલા દારૂના એક કેસમાં તપાસ દરમિયાન આશિષ જોશીનું નામ સામે આવ્યું હતું. રામોલ પોલીસે લોકેશનના આધારે વોચ ગોઠવી આશિષ જોશી જ્યારે અમદાવાદમાં તેમના સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા ત્યારે તેમની અટકાયત કરી હતી. ત્યારબાદ તેમને કાયદેસરની કાર્યવાહી માટે સંખેડા પોલીસને સોંપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO| અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ

કોંગ્રેસનો આકરો પ્રહાર: “બદલાની ભાવનાથી કરાઈ ધરપકડ”

આ ધરપકડ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ કાર્યવાહીને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘આશિષ જોશીએ વોર્ડ નંબર 15માં ભાજપના ધારાસભ્યના ગઢમાં જનતાના પ્રેમથી જીત મેળવી હતી અને તેઓ હરણીકાંડના પીડિતોને ન્યાય અપાવવા મક્કમ હતા, જેના કારણે તેમને નિશાન બનાવાયા છે. એક પકડાયેલા બુટલેગરના નિવેદન પર કોઈ મોટા ગુનેગારની જેમ વોચ રાખીને ધરપકડ કરવામાં આવી છે. જો તે બુટલેગરે ભાજપના કોઈ મંત્રીનું નામ આપ્યું હોત તો શું પોલીસ તેમને પણ પકડત? જે દારૂ ગુજરાતની સરહદથી 300 કિમીનો પ્રવાસ ખેડીને આવ્યો, તે ક્યાંથી આવ્યો અને કોના હપ્તા ગાંધીનગર સુધી પહોંચ્યા તેની તપાસ કરવાને બદલે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનારા કોર્પોરેટરને પકડવામાં આવ્યા છે.’

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ કાવતરા પાછળ ભાજપના ધારાસભ્ય અને તેમના મળતિયાઓનો હાથ છે. કોંગ્રેસ આગામી દિવસોમાં આ મામલે કાયદાકીય રીતે લડત આપવાની અને સત્ય બહાર લાવવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, પોલીસ આ મામલે પુરાવાઓના આધારે તપાસ ચાલી રહી હોવાનું જણાવી રહી છે. હાલમાં આશિષ જોશીની ધરપકડને કારણે વડોદરા કોર્પોરેશનના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ વિવાદ થવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત | Rajkot Cho…

કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત | Rajkot Cho...

મહાપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે થતા ધક્કા | Push to create birth and death records in the …

મહાપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવા માટે થતા ધક્કા | Push to create birth and death records in the ...

લાતુરના ક્લાસની મોક ટેસ્ટમાંથી 42 પ્રશ્નો નીટમાં પૂછાયા | 42 questions were asked in NEET from the m…

લાતુરના ક્લાસની મોક ટેસ્ટમાંથી 42 પ્રશ્નો નીટમાં પૂછાયા | 42 questions were asked in NEET from the m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેતરમાં ઝટકા મશીનનો કરંટ લાગતા GRD જવાન સહિત બેના મોત, ભરૂચના ગુંદિયા ગામની ઘટના | GRD Jawan Among T…

ખેતરમાં ઝટકા મશીનનો કરંટ લાગતા GRD જવાન સહિત બેના મોત, ભરૂચના ગુંદિયા ગામની ઘટના | GRD Jawan Among T…

1 year ago
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું

પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું

1 year ago
વડોદરાના દંતેશ્વરમાં મકાનની કોમન દિવાલ બાબતે બે પાડોશી વચ્ચે મારામારી | Fight between two neighbors …

વડોદરાના દંતેશ્વરમાં મકાનની કોમન દિવાલ બાબતે બે પાડોશી વચ્ચે મારામારી | Fight between two neighbors …

1 year ago
જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…

જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News