gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના છાણી વિસ્તારમાં પાણીના નેટવર્કમાં સુધારો કરવા ડબલ ખર્ચ કરાશે | Double spending to improve w…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના છાણી વિસ્તારમાં પાણીના નેટવર્કમાં સુધારો કરવા ડબલ ખર્ચ કરાશે | Double spending to improve w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરાના છાણી વિસ્તારના વોર્ડ નં-1માં પાણી અંગેના નેટવર્કમાં સુધારા બાબતે કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા ડબલ ભાવના ભાવ પત્ર સહિત દક્ષિણ ઝોનમાં વોર્ડ નં.16 માં પાણીની કાસ્ટ આયર્ન લાઈન, ચેમ્બર, ટ્યુબવેલ, હેન્ડ પંપ બનાવવા અંગે નિયત ભાવથી વધુ કોન્ટ્રાક્ટરને 14.11 ટકા ચૂકવવા સહિત વોર્ડ નં.17માં નવી પાણીની લાઈન નાખવા અંગે અંદાજિત રકમથી વધુ 50 ટકા મુજબના ચુકવણાની દરખાસ્ત મંજૂરી અંગે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, શહેરના ઉત્તર ઝોન વહીવટી વોર્ડ 1માં છાણી ખાતે 24×7 પાણીના નેટવર્કમાં સુધારો કરવાના કામે કોન્ટ્રાક્ટર એસ એન કન્સ્ટ્રક્શનના નિયત અંદાજિત રકમ રૂપિયા 74,66,932થી 100 ટકા મુજબના વધુ પ્રમાણે રૂપિયા 82,13,625 જીએસટી સહિતના ભાવ પત્રને મંજૂર કરવા તથા દક્ષિણ ઝોન વિસ્તારમાં વોર્ડ 16 માટે વર્ષ 2025-26માં પાણીની કાસ્ટ આયર્ન, ડીઆઇ લાઈનો નાખવી, ચેમ્બર, ટ્યુબવેલ, હેન્ડ પંપ બનાવવા અંગે નિયત રૂપિયા 75 લાખ સામે કોન્ટ્રાક્ટર બરોડા સેનિટેશનના આવેલા ભાવ પત્ર મુજબ 14.11 ટકા વધુ યુનિટ રેટ ભાવ પત્રને મંજુર કરવા તથા વોર્ડ 17માં માંજલપુર ચાર રસ્તાથી બંગલાની પાછળ સુધી નવી પાણીની લાઈન નાખવા અંગે કોન્ટ્રાક્ટર ઓનેસ્ટ એન્જિનિયર્સના નિયત ભાવપત્રથી વધુ 50 ટકા મુજબ 64,52,449 જીએસટી સાથેના ભાવ પત્રને મંજૂર કરવાની દરખાસ્ત સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

Next Post
વડોદરા ફાયર બ્રિગેડ અને તાત્કાલિક સેવા અંગે 10 હેવી લાઇસન્સ ડ્રાઇવર-સ્કિલ્ડ મેન પાવરનું ચુકવણું તંત્…

વડોદરા ફાયર બ્રિગેડ અને તાત્કાલિક સેવા અંગે 10 હેવી લાઇસન્સ ડ્રાઇવર-સ્કિલ્ડ મેન પાવરનું ચુકવણું તંત્...

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in …

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in ...

છોટાઉદેપુરમાં મહિલાએ 8 માસની દીકરીની હત્યા કરી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ | chhotaudepur mothe…

છોટાઉદેપુરમાં મહિલાએ 8 માસની દીકરીની હત્યા કરી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ | chhotaudepur mothe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં મેઘમહેરની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; આજે વલસાડમાં સૌથી વધુ વરસાદ | heavy rain …

8 months ago
સોના-ચાંદીની કિંમતોમાં ભારે ઉથલપાથલ વચ્ચે RBIનો મોટો નિર્ણય! ઈન્ફ્લેશન મોનિટરિંગ ફ્રેમવર્કમાં સમાવેશ…

2 months ago
ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક, જાણો લાયકાત અને અરજીની વિગત | Recru…

3 months ago
જૂનાગઢમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ અવાજ ઊઠાવનારા યુવકે કરી આત્મહત્યા, ધમકીઓ મળી રહી હતી | Junagadh man Who …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News