gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર SBI નું ATM તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો | Thief from Rajasthan cau…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર SBI નું ATM તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો | Thief from Rajasthan cau…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ન્યુ વીઆઇપી રોડ પર નવરાત્રી દરમિયાન એટીએમ તોડવાના બનેલા બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ખાસ એટીએમ તોડવા આવેલા ચોરને ઝડપી પાડયો છે.

વડોદરાઃ ન્યુ વીઆઇપી રોડ પર આવેલા નિલનંદન કોમ્પ્લેક્સના એસબીઆઇના એટીએમમાં ગઇ તા.૨૩મી સપ્ટેમ્બરે રાતે ૩ વાગે એક યુવક ઘૂસ્યો હતો અને હથોડાના ઘા મારી કેશ  બોક્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેને સફળતા નહિ મળતાં ત્યાંથી  ભાગી ગયો હતો.

ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ તેમજ બાઇકના નંબરને આધારે એક  પછી એક કડીઓ જોડી આરોપીનું પગેરું શોધી કાઢ્યું હતું.વીસેક દિવસના  બ્રેક પછી ચોર ફરી વડોદરામાં આવતાં જ પીઆઇ આરજી જાડેજાની ટીમે જગદીશસિંગ ઉર્ફે રાહુલ બાબુસિંગ રાવત(આમનેર ગામ,રાજસમંદ,રાજસ્થાન)ને ચોરીની બાઇક સાથે સુરસાગર પાસેથી ઝડપી પાડયો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે,અગાઉ વડોદરા નોકરી કરી ગયો હોવાથી વિસ્તારોનો જાણકાર હતો.એક સાથે મોટી રકમ મેળવવાના ઇરાદે તે વડોદરા આવ્યો હતો.દાંડિયા બજારમાંથી બાઇક ચોરી હતી અને હથોડા વડે એટીએમનું કેશબોક્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો.પણ સફળતા મળી નહતી.ત્યારબાદ તે બાઇક લઇ સુરત ગયો હોવાની પણ વિગતો જાણવા મળી છે.

કેમેરામાંથી ક્યા કરતા હૈ..તેમ અવાજ આવતાં જ ચોર નાઠો

પોલીસના જણાવ્યા પ્રમાણે,ચોરે એટીએમ તોડવા માટે હથોડો મારતાં જ સેન્સર બ્રેક થયું હતું અને મુંબઇની સર્વેલન્સ ટીમને એલર્ટ મેસેજ મળ્યો હતો.જેથી ટીમના કર્મચારીએ સીસીટીવી પર જ ક્યા કરતા હૈ..તેમ પૂછતાં ચોર ગભરાયો હતો અને કામ પડતું મુકી એટીએમમાંથી ભાગી ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…
GUJARAT

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…

February 12, 2026
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકનું …
GUJARAT

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકનું …

February 12, 2026
અમરેલી: લીલિયાના કણકોટમાં નીલગાયનો કહેર, ગ્રામજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ | Nilgai C…
GUJARAT

અમરેલી: લીલિયાના કણકોટમાં નીલગાયનો કહેર, ગ્રામજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ | Nilgai C…

February 12, 2026
Next Post
ધો.૮ ના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીનો પાણીની બોટલથી હુમલો | Std 8 student attacked by another stud…

ધો.૮ ના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીનો પાણીની બોટલથી હુમલો | Std 8 student attacked by another stud...

સાયબર ક્રાઈમઃ સરનામુ અપડેટ નહીં કરો તો ૧૨ કલાકમાં તમારો ઓર્ડર કેન્સલ કરાશે | new method of cyber cri…

સાયબર ક્રાઈમઃ સરનામુ અપડેટ નહીં કરો તો ૧૨ કલાકમાં તમારો ઓર્ડર કેન્સલ કરાશે | new method of cyber cri...

૧૮ મહિના માટે તડીપાર કરવા છતાંય શહેરમાં આવતો આરોપી ઝડપાયો | Accused caught returning to city despite…

૧૮ મહિના માટે તડીપાર કરવા છતાંય શહેરમાં આવતો આરોપી ઝડપાયો | Accused caught returning to city despite...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીડિતા રડે છે એટલે દહેજ ઉત્પીડનનો કેસ સાચો છે તેવું ન હોય, દિલ્હી હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | t…

પીડિતા રડે છે એટલે દહેજ ઉત્પીડનનો કેસ સાચો છે તેવું ન હોય, દિલ્હી હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | t…

6 months ago
જૂન મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ થવા છતાં ઈ-વે બિલમાં ઘટાડો | E way bill declines d…

જૂન મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ થવા છતાં ઈ-વે બિલમાં ઘટાડો | E way bill declines d…

7 months ago
લીંબડી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns in Limbdi Taluka Panchayat office

લીંબડી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns in Limbdi Taluka Panchayat office

2 months ago
વાલ્મિકી-ઠાકોર સમાજના મુક્તિધામમાં અસુવિધાઓથી હાલાકી

વાલ્મિકી-ઠાકોર સમાજના મુક્તિધામમાં અસુવિધાઓથી હાલાકી

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News