gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના બિલ્ડર સાથે બીટકોઈનમાં રોકાણ કરાવવાની લાલચ આપી 90 લાખ રૂપિયાની ઠગાઈ | Vadodara builder chea…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના બિલ્ડર સાથે બીટકોઈનમાં રોકાણ કરાવવાની લાલચ આપી 90 લાખ રૂપિયાની ઠગાઈ | Vadodara builder chea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : બીટકોઈનમાં રોકાણ કરવાના બહાને વડોદરાના બિલ્ડર પાસેથી બેંગ્લોરના એક ભેજાબાદ સહિત બે શખ્સોએ 90 લાખ પડાવી લીધા હતા. 

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મંગલજ્યોત સોસાયટીમાં રહેતા નરેન્દ્ર અંબાલાલ પટેલે પાદરા પોલીસ સ્ટેશનમાં રોબર્ટ ઈશ્વર પટેલિયા રહે. પાર્ષિક સોસાયટી ONGC પાસે તેમજ જોસેફ બાબર સેમ્યુઅલ રહે બેંગલોરની સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું કન્સ્ટ્રક્શનનું કામ કરું છું નવેમ્બર 2019માં પાદરા રોડ ઉપર રહેતા મારા મિત્ર પિયુષ અરવિંદ પટેલને મળવા ગયો હતો. તે વખતે મારો અન્ય મિત્ર સિરીશભાઈ પણ સાથે હતો અમે બંને ત્યાં હતા. ત્યારે સિરીશે તેના મિત્ર રોબર્ટ પટેલિયા સાથે ઓળખાણ કરાવી હતી. રોબર્ટે મને જણાવેલ કે હું બીટકોઈનમાં રોકાણ કરું છું સારું રિટર્ન મળે છે તમે પણ તેમાં રોકાણ કરો અને આ બધું કામ જોસફ સેમ્યુઅલ કરે છે તેમ કહી તેણે ફોન ઉપર વાત કરાવી હતી. 

શરૂઆતમાં મને રોકાણ કરવાની ઈચ્છા ના હોવાથી મેં ના પાડી હતી. પરંતુ રોબર્ટે વારંવાર કહેતા તેને મેં હા પાડ્યા બાદ તેના ખાતામાં 62 લાખ ચૂકવ્યા હતા જે આ પૈસા રોબર્ટના એકાઉન્ટમાં રહેતા હોવાથી રોબર્ટે જોસેફના એકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું જેના પગલે મેં જોસેફના એકાઉન્ટમાં 90 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે ત્યાર પછી રોબર્ટ અને જોસેફ બંને રોકાણ અંગેની કોઈ માહિતી મને આપી ન હતી. બાદમાં રોબર્ટે મને રૂપિયાની બાહેધરી આપી હોવાથી તેની પાસે મેં રકમ માગતા તેને મારી સાથે સ્ટેમ્પ પેપર ઉપર કરાર કર્યો હતો. પરંતુ ત્યારબાદ પણ રકમ ના મળી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે બંને ભેજાબાજની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વીજ લાઈનોનું મેન્ટેનન્સ નથી થતું, ચોમાસામાં લોકો હેરાન થશે, વીજ કર્મચારીઓના જ સંગઠનની ચેતવણી | peopl…
GUJARAT

વીજ લાઈનોનું મેન્ટેનન્સ નથી થતું, ચોમાસામાં લોકો હેરાન થશે, વીજ કર્મચારીઓના જ સંગઠનની ચેતવણી | peopl…

May 25, 2026
CCTV: સુરતની તિરુપતિ માર્કેટમાં માસૂમ બાળક પર તૂટી પડ્યું શ્વાનોનું ટોળું, હચમચાવી મૂકતો વીડિયો વાઈર…
GUJARAT

CCTV: સુરતની તિરુપતિ માર્કેટમાં માસૂમ બાળક પર તૂટી પડ્યું શ્વાનોનું ટોળું, હચમચાવી મૂકતો વીડિયો વાઈર…

May 25, 2026
પત્નીનું ઉપરાણું લઈ પોલીસ ચોકી પાસે જ પતિને થપ્પડો મારી ધમકી આપનાર ત્રણ જણાની ધરપકડ | Three arrested…
GUJARAT

પત્નીનું ઉપરાણું લઈ પોલીસ ચોકી પાસે જ પતિને થપ્પડો મારી ધમકી આપનાર ત્રણ જણાની ધરપકડ | Three arrested…

May 25, 2026
Next Post
દારૂ ભરેલી ટ્રક પલટી, બોટલો લૂંટવા લોકોની પડાપડી: અમદાવાદના સાણંદમાં અકસ્માત બાદ રેલમછેલ | Liquor Tr…

દારૂ ભરેલી ટ્રક પલટી, બોટલો લૂંટવા લોકોની પડાપડી: અમદાવાદના સાણંદમાં અકસ્માત બાદ રેલમછેલ | Liquor Tr...

અમદાવાદ ગ્રામ્ય SOGનું મેગા ઓપરેશનઃ દાદરા નગર હવેલીમાંથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપી, 2.34 કરોડનો મુદ…

અમદાવાદ ગ્રામ્ય SOGનું મેગા ઓપરેશનઃ દાદરા નગર હવેલીમાંથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપી, 2.34 કરોડનો મુદ...

સુરેન્દ્રનગરમાં EDના ધામા: જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા | Sur…

સુરેન્દ્રનગરમાં EDના ધામા: જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા | Sur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંખા એવા ફર્યા કે 11 લાખનું દૂધ ઉડી ગયું, જીગ્નેશ મેવાણીનો કોદરામની દૂધ મંડળી પર પ્રહાર | Jignesh Me…

પંખા એવા ફર્યા કે 11 લાખનું દૂધ ઉડી ગયું, જીગ્નેશ મેવાણીનો કોદરામની દૂધ મંડળી પર પ્રહાર | Jignesh Me…

8 months ago
સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો

સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો

10 months ago
તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi…

તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi…

1 year ago
પાલિતાણામાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની | Traffic problem in Palitana has become a head…

પાલિતાણામાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની | Traffic problem in Palitana has become a head…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News