gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વાસણા રોડ ફાયર બ્રિગેડ પાસે બાઈક પર ગાંજાનું વેચાણ, બે કેરિયર પકડાયા, સપ્લાયર વોન્ટેડ | two…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના વાસણા રોડ ફાયર બ્રિગેડ પાસે બાઈક પર ગાંજાનું વેચાણ, બે કેરિયર પકડાયા, સપ્લાયર વોન્ટેડ | two…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : Freepik

Vadodara Ganja Smuggling : વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં ખુલ્લામાં બે યુવકો બાઇક પર બેસીને ગાંજો વેચતા હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડી બે કેરિયરને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે, ગાંજાના સપ્લાયર ફૈઝલ ઉર્ફે માંજરો (રોશન ફ્લેટ,વાસણા રોડ)ને વોન્ટેડ જાહેર કર્યો છે.

ફાયર બ્રિગેડની દિવાલ પાસે બાઈક પાર્ક કરીને થેલીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની માહિતી બાદ એસ.ઓ.જીની ટીમે કોર્ડન કરીને બાઈક તેમજ સ્કૂટર પર બેઠેલા બે જણાને ઝડપી પાડ્યા હતા. 

પોલીસની પૂછપરછમાં એકનું નામ વિજય બોઘાભાઈ મારુ (રાધિકા સોસાયટી, વાસણા રોડ મૂળ રહે.ભાવનગર)અને આકાશ મહેશભાઈ માછી (ગાયત્રી નગર, વારસિયા મૂળ માલસર શિનોર) ખુલ્યું હતું. બંને પાસેથી દોઢ હજારની કિંમતનો 158 ગ્રામ ગાંજો તેમજ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. પોલીસે બંને ટુ-વ્હીલર તેમજ મોબાઇલ અને રોકડ રકમ મળી કુલ રૂ 1.14 નો મુદ્દામાલ કબજે કર્યો હતો‌.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સીમાડા ચાર રસ્તા હવેથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોકથી ઓળખાશે.
GUJARAT

April 3, 2026
ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…

જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate…

Next Post
સુરતમાં પોલીસને ફરિયાદ નથી મળી કે અધિકારીઓની મીલી ભગત વધુ મજબૂત? પાલિકાના ત્રણ ઝોનમાં RTI એક્ટિવિસ્ટ…

સુરતમાં પોલીસને ફરિયાદ નથી મળી કે અધિકારીઓની મીલી ભગત વધુ મજબૂત? પાલિકાના ત્રણ ઝોનમાં RTI એક્ટિવિસ્ટ...

ચાણોદમાં સાધ્વીજીની કઠોર શિવ આરાધના, 45 દિવસ સુધી રોજ 20 કલાક નર્મદા જળમાં પદ્માસન | in the Narmada …

ચાણોદમાં સાધ્વીજીની કઠોર શિવ આરાધના, 45 દિવસ સુધી રોજ 20 કલાક નર્મદા જળમાં પદ્માસન | in the Narmada ...

ભરૂચમાં માનવઅંગો મળવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ, હત્યારાની પત્નીના આપત્તિજનક ફોટો સચિનના મોબાઈલમાં હતા …

ભરૂચમાં માનવઅંગો મળવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ, હત્યારાની પત્નીના આપત્તિજનક ફોટો સચિનના મોબાઈલમાં હતા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજીના વંશજ ક્યાં રહે છે? જેમાં એક તો સાંસદ છે | Udayan Raje Bh…

1 year ago
રાજસ્થાન માલામાલ ! 5 જિલ્લામાંથી દેશની પ્રથમ ‘પોટેશિયમ’ની ખાણ મળી, હરાજીની તૈયારી | Country First Po…

શ્વાનને બિસ્કીટ નાખવા મુદે પાડોશી મહિલા ઉપર હુમલાના કેસમાં પિતા- પુત્રીને એક વર્ષની કેદ | Father dau…

7 months ago
શેર બજારમાં નફાની લાલચ આપીને યુવાનના રૃા.૨૬.૫૨ લાખ પડાવ્યા | Young man was robbed of Rs 26 52 lakh b…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News