gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના શેરી ગરબામાં મારામારીની ઘટના : પાંચ ખેલૈયાઓની અટકાયત | Five people including two women arre…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના શેરી ગરબામાં મારામારીની ઘટના : પાંચ ખેલૈયાઓની અટકાયત | Five people including two women arre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : Vadodara Crime : વડોદરાના વીરભગતસિંહ ચોક ખાતે તાડફડીયા શેરી ગરબામાં ગરબા રમતી મહિલાનો હાથ અન્ય મહિલાને અડી જતા તકરાર બાદ મારામારી થતા લોકોમાં ઉત્તેજના છવાઈ હતી. જો કે, સ્થળ પર હાજર પોલીસે પરિસ્થિતિ સંભાળી હતી. અને બંને પક્ષની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે પાંચ ખેલૈયાઓની અટકાયત કરી હતી.

બરાનપુરા વિસ્તારમાં રહેતી વંશીકાબેન ચુનારાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મે મારા પતિ કાર્તિક ચુનારા તથા મારા નણદોઈ વીર ભગતસિંહ ચોક ખાતે તાડફળીયા શેરી ગરબામાં ગરબા રમી રહ્યા હતા. તે વખતે એક બહેનનો હાથ મને અડી જતા તેમને કહ્યું હતું કે, મને તમારો હાથ કેમ અડાડો છો, જેથી તેઓ અચાનક ઉશ્કેરાઈ જઈ મારા માથાના વાળ ખેંચી મને માર માર્યો હતો. અને તે મહિલા સાથે રહેલ બે વ્યક્તિઓએ મારા પતિ અને નણદોઈને ગડદાપાટુનો માર માર્યો હતો. સામા પક્ષે આજવા રોડ એકતાનગરમાં રહેતી દિવ્યા સોલંકીએ ફરિયાદમાં કહ્યું હતું કે, મે મારા પતિ સાગર પરમાર તથા મારા પતિના મિત્ર શિવ કહાર (રહે- કમલાનગર તળાવ પાસે)સાથે ગરબા રમી રહી હતી. મારો હાથ તે બહેનને અડી જતા મે કહ્યું હતું કે, ગરબા રમતી વખતે ભીડ હોવાથી હાથ તો અડે જ. જેથી ઝઘડો થયો હતો. આ દરમ્યાન તે મહિલા સાથેના બે વ્યક્તિઓએ મારા પતિ તથા તેમના મિત્રને ગડદાપાટુનો માર માર્યો હતો. બંને પક્ષની સામ સામે ફરિયાદના આધારે પોલીસે કાર્તિક ચુનારા , શીવ લુહાર, સાગર પરમાર , વંશીકાબેન  ચુનારા અને દિવ્યાબેન સોલંકીની બીએનએસ 115 (2), 296, 352 ,54 ધારાઓ હેઠળ અટકાયત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…
GUJARAT

February 22, 2026
કરોડોનો ખર્ચ કર્યા પછી પણ સ્થિતિ ઠેરની ઠેર , અમદાવાદમાં ગટર સાફ કરવા એક વર્ષમાં ૨૬ કરોડથી વધુનું આંધ…

સાણંદના શખ્સને હની ટ્રેપમાં ફસાવનાર 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ | 5 day remand of 4 accused who trapp…

Next Post
ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો, પરિણીત પ્રેમી જ નીકળ્યો હત્યારો | gandhinag…

ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીના હત્યા કેસમાં મોટો ખુલાસો, પરિણીત પ્રેમી જ નીકળ્યો હત્યારો | gandhinag...

વડોદરાના રાવપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોનો યુવક ઉપર ચાકુ વડે હુમલો | 2 men attacked…

વડોદરાના રાવપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોનો યુવક ઉપર ચાકુ વડે હુમલો | 2 men attacked...

GST કલેક્શન સળંગ નવમા મહિને 1.8 લાખ કરોડથી વધુ, સપ્ટેમ્બરમાં 9.1 ટકાનો વધારો | gst collections rises…

GST કલેક્શન સળંગ નવમા મહિને 1.8 લાખ કરોડથી વધુ, સપ્ટેમ્બરમાં 9.1 ટકાનો વધારો | gst collections rises...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાંકરિયા કાર્નિવલમાં જનારા લોકો ભગવાન ભરોસે? 5000 કરોડના વીમા કવચમાં AMCનું ભોપાળું | Ahmedabad News…

2 months ago
દસલાણા કાનપુરની સીમમાં યુવાને ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું | A young man ended his life by swa…

1 month ago
કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ, બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ, એકનું મોત | Banner issue …

હત્યાના બનાવમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in murder case rejected

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News