gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે અકસ્માતના બનેલા એક બનાવમાં ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ખુરશીઓનો ભૂકો થઈ ગયો હતો અને ત્રણ જણાની ઈજા થઈ હતી.

ડેરી ડેમ સર્કલ પાસે મોડી રાત્ર લારી ગલ્લાઓ ઉપર ભીડ જામતી હોય છે તે દરમિયાન કૌટિલ્ય ચૌહાણ તેનો મિત્ર શશાંક ચાની લારી પાસે ખુરશી પર બેસી ચા પી રહ્યા હતા તે દરમિયાન અચાનક સુર્યા પેલેસ તરફથી આવેલી કાર લારીમાં ઘૂસી જતા ખુરશીઓનો ખુરદો વળી ગયો હતો. 

આ બનાવમાં કૌટિલ્ય તેનો મિત્ર તેમજ અન્ય એક મહિલાને ઈજા થઈ હતી. જ્યારે ચા ની લારીના સામાનને પણ નુકસાન થયું હતું. કારની સ્પીડ કેટલી વધુ હતી કે આગળનો ભાગ તૂટી ગયો હતો. સયાજીગંજ પોલીસ બનાવનાર સ્થળે આવી જતા ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા અને કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

નસવાડીમાં 5 મહિનાથી ધૂળ ખાતી સાયકલો વિદ્યાર્થિનીઓને સોંપાઈ, ‘ગુજરાત સમાચાર’ના અહેવાલ બાદ વહીવટી તંત્…

Next Post
મુંબઈ કોસ્ટલ રોડ પર રાત્રિના સમયે ‘જય હો’ ટ્યુન પર પ્રતિબંધ, રહેવાસીઓની ફરિયાદ બાદ BMCનો નિર્ણય | Mu…

મુંબઈ કોસ્ટલ રોડ પર રાત્રિના સમયે 'જય હો' ટ્યુન પર પ્રતિબંધ, રહેવાસીઓની ફરિયાદ બાદ BMCનો નિર્ણય | Mu...

દેશમાં ડોમેસ્ટીક માર્કેટની કુલ ફ્લાઇટમાંથી 91% સંચાલન માત્ર ઇન્ડિગો-એર ઇન્ડિયા પાસે, સરકારે સંસદમાં …

દેશમાં ડોમેસ્ટીક માર્કેટની કુલ ફ્લાઇટમાંથી 91% સંચાલન માત્ર ઇન્ડિગો-એર ઇન્ડિયા પાસે, સરકારે સંસદમાં ...

બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ | Leander Paes J…

બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ | Leander Paes J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી જિલ્લાના બગસરા અને ધારી ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલ સરકારી હોસ્પિટલનું આરોગ્ય અને પરિવાર કલ…

8 months ago
ઠાસરા તાલુકામાં ફરી વરસાદથી ડાંગરનો પાક ધોવાઇ ગયો | Paddy crop washed away by rain again in Thasra t…

5 months ago
તાંત્રિક વિધિના બહાને વોન્ટેડ આરોપીએ દાગીના પડાવી લીધા | Wanted accused snatches jewelry on the pret…

4 months ago
‘અહીંથી પાછળ હટી જાઓ…’, કિશ્તવાડમાં પૂર સમયે લોકોની ચિચિયારીઓ ગુંજી અને ઘર-કાર બધું કાટમાળમાં દફન …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News