gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની વિરાસત સમાન વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવાના નામે કરોડોનો ધુમાડો : NGT, GPCBની નોટિસોને અવગ…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની વિરાસત સમાન વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવાના નામે કરોડોનો ધુમાડો : NGT, GPCBની નોટિસોને અવગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Vishwamitri River : વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પુરે તારાજી સર્જ્યા બાદ વડોદરાવાસીઓનો રોષ જોતા સફાળું જાગેલ વહીવટી તંત્ર હાલ વિશ્વામિત્રી નદીને ઊંડી તથા પહોળી કરવા યુદ્ધના ધોરણે કામે વળગ્યું છે. તો, બીજીતરફ કોર્પોરેશનના શાસકો વર્ષોથી વિશ્વામિત્રી રિવરફ્રન્ટની વાતો કરે છે, પરંતુ દૂષિત વિશ્વામિત્રી નદીને શુદ્ધ પણ કરી શક્યા નથી. 

શહેરના મધ્યેથી સર્પાકારે પસારથતી વિશ્વામિત્રી નદી શહેરમાં પ્રવેશતાની સાથે જ પ્રદુષિત બને છે. કોર્પોરેશન તથા નદીની આસપાસની વસાહતો દ્વારા ગટરના પાણી સીધા નદીમાં ઠાલવવામાં આવી રહ્યા છે. અને તેના લીધે નદી મચ્છરો અને ગંદકી પેદા કરતું મોટું કેન્દ્ર બની ગઈ છે. વિશ્વામિત્રીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતા માછલી ,મગર અને અન્ય જળચર સંપત્તિને પણ મોટો ફટકો પડ્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિશ્વામિત્રી નદીમાં ગંદુ પાણી ઠાલવવાનું બંધ કરવા નોટિસો પાઠવતું આવી રહ્યું છે. વડોદરા ભારતનું એકમાત્ર શહેર છે જ્યાં શહેરના મધ્યમાંથી પસાર થતી નદીમાં 400થી વધુ મગરો વસવાટ કરે છે. નદીમાં છોડવામાં આવતા દૂષિત ગટરના પાણી ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે? કરોડો રૂપિયા કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. 428 MLD સુવેઝ જનરેશન સામે ટ્રીટમેન્ટ માટે 616 MLD કેપેસિટી ધરાવતા 13 એસટીપી પ્લાન્ટ કાર્યરતનો દાવો કોર્પોરેશન કરે છે. પરંતુ,મોટાભાગના પ્લાન્ટથી રાત્રે બિન્દાસ્ત ટ્રીટેડ વગરનું પાણી છોડાઈ રહ્યું હોવાની અનેક ફરિયાદો કોર્પોરેશનના દાવા સામે સવાલો ઉભા કરે છે. 

વડોદરાની વિરાસત સમાન વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવાના નામે કરોડોનો ધુમાડો : NGT, GPCBની નોટિસોને અવગણી નદીમાં દુષિત પાણી છોડવાનું યથાવત 2 - image

મહત્વના પ્રોજેક્ટ કાગળ પરથી જમીન પર ઉતર્યા જ નહિ 

9 વર્ષ અગાઉ વિશ્વામિત્રી નદીની આસપાસ ડેવલપમેન્ટ થકી રેવન્યુ જનરેટ કરવાની સાથે વિશ્વામિત્રી નદીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સ્પેશિયલ વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તથા વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરતા હોય 8 વર્ષ અગાઉ ક્રોકોડાઇલ પાર્કનું આયોજન કરી વડોદરાના વિકાસ માટે મહત્વનું સોપાન સાબિત થશે તેવા દાવા પોકળ સાબિત થયા છે.

વડોદરાની વિરાસત સમાન વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવાના નામે કરોડોનો ધુમાડો : NGT, GPCBની નોટિસોને અવગણી નદીમાં દુષિત પાણી છોડવાનું યથાવત 3 - image

રીયુઝ્ડ પાણી વેચીને કોર્પોરેશનને મહિને 62 લાખની આવક

રીયુઝ્ડ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી અંતર્ગત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 90 MLD પૈકી 30 MLD ગાર્ડન ઇરીગેશન, 70 MLD RIL , IOCLને સપ્લાય કરતા પાછલા એક વર્ષથી કોર્પોરેશનને 62 લાખની આવક પ્રાપ્ત થઇ રહી છે. તેમજ 67 MLD પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ હોય જે થકી  42 MLD GSFC ,GSCL , GIPCL અને 25 MLD નંદેશરીને આપવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. 

5 વર્ષ અગાઉ 100 MLD જેટલું દુષિત પાણી નદીમાં ઠલવાતું હતું. આજે ઘટીને હવે માંડ 15 MLD દુષિત પાણી કેટલાક સ્થળોએથી નદીમાં ઠલવાઇ રહ્યું હોય તે બંધ કરીશું. કારેલીબાગ ,અટલાદરા ખાતેથી દુષિત પાણી ડાયવર્ટ કર્યું છે, મુજમહુડા ખાતે નવો એસટીપી પ્લાન્ટ કાર્યરત થતા દુષિત પાણી નદીમાં ઠલવાતું બંધ થયું છે, થોડા ઘણા બાકી છે તે પણ બંધ કરીશું. દરજીપુરા, પરશુરામનગર કાંસ ,અકોટા ,પારસીઅગિયારી સહિતના સ્થળોએ ડ્રેનેજના પાણી ડાયવર્ટ કરવા પ્રેસર લાઈનની હંગામી તથા કાયમી કામગીરી પ્રગતિ હેઠળ છે. અગાઉ નદીમાં BOD (બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ )નું પ્રમાણ 30 એમજી પ્રતિ લીટર હતું. આજે ઘટી  20 એમજી પ્રતિ લીટર છે. નદી ડેન્જર ઝોનમાંથી નીકળી હવે કેટેગરી ત્રણમાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …
GUJARAT

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

June 20, 2026
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…
GUJARAT

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

June 20, 2026
ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…
GUJARAT

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

June 20, 2026
Next Post
મોડાસા સાકરીયા સૂતેલા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન કરાયું ..

મોડાસા સાકરીયા સૂતેલા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન કરાયું ..

રાજકોટમાં બેફામ ટ્રેક્ટર ચાલક બાઈકને ટક્કર મારી ફરાર, ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ | rajkot accident t…

રાજકોટમાં બેફામ ટ્રેક્ટર ચાલક બાઈકને ટક્કર મારી ફરાર, ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ | rajkot accident t...

સુરતમાં હીરા ઉદ્યોગની મંદીની અસર? સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓની લાંબી લાઈન | surat parents Long…

સુરતમાં હીરા ઉદ્યોગની મંદીની અસર? સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓની લાંબી લાઈન | surat parents Long...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા-વાસદના 3 ટોલ પ્લાઝાએ લોકોએ 922.24 કરોડ ચૂકવ્યા, 1 વર્ષમાં વાહનચાલકો પાસેથી જંગી વસૂલાત | Vado…

વડોદરા-વાસદના 3 ટોલ પ્લાઝાએ લોકોએ 922.24 કરોડ ચૂકવ્યા, 1 વર્ષમાં વાહનચાલકો પાસેથી જંગી વસૂલાત | Vado…

4 months ago
અમદાવાદ- SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત | Ahmedabad SG H…

અમદાવાદ- SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત | Ahmedabad SG H…

7 months ago
ગાંધીનગર કોર્પોરેશન રાજ્યનું સૌપ્રથમ ગેસ આધારિત એનિમલ ક્રિમેટોરિયમ શરૃ કરશે | Gandhinagar Corporatio…

ગાંધીનગર કોર્પોરેશન રાજ્યનું સૌપ્રથમ ગેસ આધારિત એનિમલ ક્રિમેટોરિયમ શરૃ કરશે | Gandhinagar Corporatio…

9 months ago
અમદાવાદમાં પેટ્રોલ પંપ પર કામ કરતી સગીરાની છેડતી, અશ્લીલ માગ કરનારની POCSO હેઠળ ધરપકડ | Ahmedabad Pe…

અમદાવાદમાં પેટ્રોલ પંપ પર કામ કરતી સગીરાની છેડતી, અશ્લીલ માગ કરનારની POCSO હેઠળ ધરપકડ | Ahmedabad Pe…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News