gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની સંસ્થાએ નાનકડા ગામના તળાવને ઈકો ફ્રેન્ડલી ટેકનિકથી પુનઃજીવિત કર્યું | gujarat ecology socie…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની સંસ્થાએ નાનકડા ગામના તળાવને ઈકો ફ્રેન્ડલી ટેકનિકથી પુનઃજીવિત કર્યું | gujarat ecology socie…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તળાવોના બ્યુટિફિકેશન  માટે સિમેન્ટ કોંક્રિટનો ઉપયોગ કરીને કરોડો રુપિયાનો ખર્ચ કરે છે ત્યારે વડોદરાની સંસ્થાએ એક નાનકડા ગામના તળાવને માત્ર ચાર લાખ રુપિયાનો ખર્ચ કરીને ઈકો ફ્રેન્ડલી ટેકનિકથી પુનઃ જીવિત કર્યું છે.

 ભરુચ જિલ્લાના ઝઘડિયા ગામના મોહન તળાવના કિનારાનું ઝડપભેર ધોવાણ થઈ રહ્યું હતું અને તેના કારણે આસપાસના લોકો  માટે પણ જોખમ સર્જાયું હતું.શહેરની ગુજરાત ઈકોલોજિકલ સોસાયટીને આ તળાવને પુનઃ જીવિત  કરવાની કામગીરી સોંપાઈ હતી.સોસાયટીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી અને સંશોધક ડો.દિપા ગવલીનું કહેવું છે કે, ગત નવેમ્બર મહિનાથી અમે કામ શરુ કર્યું હતું.કિનારાઓનું ધોવાણ રોકવા માટે અમે વેટિવર ઘાસના ૨૦૦૦૦ રોપા મંગાવીને રોપ્યા હતા.સાથે સાથે કરેણ, સિતાફળ, આમલી જેવા ભારતીય વૃક્ષોના ૧૦૦ જેટલા પ્લાન્ટસનું કિનારાની ચારે તરફ વાવેતર કર્યું હતુ. ડો.ગવલી કહે છે કે,આ કામગીરી માટે પણ ગામના લોકોની જ અમે મદદ લીધી હતી અને આજે તળાવ નવ પલ્લવિત થઈ ગયું છે.તળાવની ચારે તરફ ઘાસ ઉગ્યું છે.જેણે ચોમાસામાં પણ માટીનું ધોવાણ અટકાવી દીધું છે.એક જ વર્ષમાં તળાવની શકલ બદલાઈ ગઈ  છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

Next Post
તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂ. 35 લાખ સુધીની લાંચનો ખુલાસો

બંદુક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ

મમ્મી પાસે 10 રૃપિયા લઇ પફ લેવા નીકળેલી સગીરાનો 15 દિવસથી પત્તો નથી | Minor girl who went out to buy…

મમ્મી પાસે 10 રૃપિયા લઇ પફ લેવા નીકળેલી સગીરાનો 15 દિવસથી પત્તો નથી | Minor girl who went out to buy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના નવાગામમાં રહેતા યુવાનના લગ્ન થતાં ન હોવાથી ઝેરી દવા પી લઇ આપઘાત | A young man living in Nav…

3 months ago
તરણેતરના મેળામાં ૫૨ ગજની ધજા સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર કરે છેે તૈયાર | The Solanki family of Sure…

9 months ago
ચાંદીની કિંમત સવા 3 લાખ રૂપિયાને પાર! સોનું પણ ઑલ ટાઈમ હાઈ, જાણો લેટેસ્ટ રેટ | gold silver latest ra…

4 months ago
હવે દૂતાવાસ પણ નકલી : ભેજાબાજ હર્ષવર્ધન અસ્તિત્વમાં જ નથી તેવા દેશોનો રાજદૂત ! | Now even embassies …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News