gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે 36.50 લાખની ઠગાઈમાં રાજકોટથી 3 યુવક પકડાયા | 3 youths from Rajkot arr…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે 36.50 લાખની ઠગાઈમાં રાજકોટથી 3 યુવક પકડાયા | 3 youths from Rajkot arr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઠગોએ વાપરેલા બેન્ક એકાઉન્ટમાં 8 કરોડના ટ્રાન્જેક્શન : સિનિયર સિટિઝનને વિશ્વાસમાં લેવા 1.20 લાખ પરત કર્યા, : 2.75 કરોડનું બેલેન્સ દેખાતું હતું

વડોદરા, રાજકોટ : વડોદરાના એક સિનિયર સિટિઝનને ફસાવી  36.50 લાખની છેતરપિંંડી કરવાના બનાવમાં પોલીસે રાજકોટ નજીકથી ત્રણ યુવકોને ઝડપી પાડયા છે.ઠગોએ જે બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો,જેમાં 8 કરોડના ટ્રાન્જેક્શન મળી આવતાં તેની તપાસ હાથ ધરાઇ છે.

વાસણા-ભાયલી રોડ પર સ્પ્રિંગ કોમ્પ્લેક્સમાં રહેતા જોયસુબ્રતો સાથે ઠગોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટની લોભામણી વાતો કરી લિન્ક મોકલીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારબાદ રૂ. 36.50 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.

ઠગોએ તેમને વિશ્વાસમાં લેવા માટે 1.20 લાખ પરત આપ્યા હતા અને બાકીની રકમ પરત કરતા નહતા.ઇન્વેસ્ટરના એકાઉન્ટમાં ૨.૭૫ કરોડનું બેલેન્સ દેખાતું હતું.પરંતુ આ રકમ ઉપાડવા માટે પણ 10 ટકા રકમની માગણી કરવામાં આવતી હતી.જેથી તેમણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતાં રાજકોટના એક  બેન્ક એકાઉન્ટમાં રૂ. 1.70 લાખ ટ્રાન્સફર થયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી પોલીસે  બેન્ક ખાતાની વિગતો મેળવી તેના ધારક જયરાજ મધુભાઈ ખુમાણ (નીલમ સિટિ, યુનિવર્સિટી રોડ,રાજકોટ) તેમજ આ એકાઉન્ટમાંથી રકમ બીજાને ટ્રાન્સફર કરવાની સવલત કરનાર સિધ્ધરાજ રાહુજીભાઈ રાઠોડ (અયોધ્યા નગર સોસાયટી, દિયોદર વાવ થરાદ)અને ધૃપલ દિનેશભાઈ પટેલ (અસ્થાનજી કમ્પાઉન્ડ, સુરત)ની ધરપકડ કરી છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”
GUJARAT

February 14, 2026
‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા…

Next Post
વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત, દરેક દીકરી માટે આ ગર્વની ક્ષણ | Grand Welcome…

વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત, દરેક દીકરી માટે આ ગર્વની ક્ષણ | Grand Welcome...

નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન બારડોલીના પિતા-પુત્રી ગુમ, અન્નપૂર્ણા પર્વત-3 પર હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્ય…

નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન બારડોલીના પિતા-પુત્રી ગુમ, અન્નપૂર્ણા પર્વત-3 પર હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્ય...

ગાંધીનગરના અડાલજથી 3 શંકાસ્પદ આતંકીની ધરપકડ, ગુજરાત ATSની મોટી કાર્યવાહી | Gujarat ATS Arrests Three…

ગાંધીનગરના અડાલજથી 3 શંકાસ્પદ આતંકીની ધરપકડ, ગુજરાત ATSની મોટી કાર્યવાહી | Gujarat ATS Arrests Three...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૩૦ કરોડની લોનની આપવાનુંકહી સ્ટેમ્પ ડયુટી ૩૦ લાખ પડાવી લેવાયા | rajsthan based gang duped 30 lakh rup…

4 months ago
ગેરકાયદે ગોગો પેપર વેચતા ૧૩ વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો | Crime registered against 13 …

2 months ago
રેખા ઝુનઝુનવાલાના સોદાનો સંયોગ કે શું? ગેમિંગ બિલ પહેલા જ નઝારા ટેક્નો હિસ્સો રૂ.334 કરોડમાં વેચ્યો …

6 months ago
આથી શ્રાવણ માસના પ્રારંભઃ ઝાલાવાડના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામશે | Thus begins the month of Shrav…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News