gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કન્ટેનર ભરીને પ્લાયવુડની આડમાં ઘુસાડાતો દારૂ-બિયરનો જથ્થો પકડાયો, ડ્રાઇવરની ધરપકડ | quanti…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં કન્ટેનર ભરીને પ્લાયવુડની આડમાં ઘુસાડાતો દારૂ-બિયરનો જથ્થો પકડાયો, ડ્રાઇવરની ધરપકડ | quanti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Liquor Smuggling : વડોદરામાં કપૂરાઈ પોલીસને માહિતી મળી હતી કે રાજસ્થાન પાસેનો એક કન્ટેનર પ્લાયવુડની યાર્ડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોલ્ડન ચોકડી સુરત તરફના રોડ તરફ જવાનું છે જેથી પોલીસે બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કન્ટેનર આવતા ડ્રાઇવર એ પોતાનું નામ કામિલ યુનુસખાન રહે હરિયાણા જણાવ્યું હતું.

કન્ટેનરનો પાછળનો દરવાજો ખોલાવતા લાકડાના પ્લાયવુડની સીટો પડી હતી એને તેની ઉપર કંતાનના બોક્સ હતા. જેમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બિયરના 984 ટીમ તથા દારૂની 624 બોટલ મળી કુલ 3.16 લાખનો દારૂનો જથ્થો કબજે લીધો હતો. પોલીસે દારૂ, પ્લાયવુડની સીટ તથા કન્ટેનર મળીને કુલ રૂપિયા 28.09 લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હાથ ધરીને પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે અજમેરથી પ્લાયવુડની સીટો કરી હતી. તેમજ દારૂના બ્રોકર જાનુ મહંમદ (રહેવાસી-મેવાડે ઉદયપુર ટ્રાન્સપોર્ટ રોડ) ખાતેથી દારૂનો જથ્થો ભર્યો હતો અને મોબાઈલ નંબર આપ્યો હતો. આગળ ગયા પછી દારૂ કોણે આપવાનો છે તે જણાવવાનો હતો પરંતુ તે પહેલા જ પોલીસે દારૂ ભરેલો કન્ટેનર પકડી લીધું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…
GUJARAT

April 11, 2026
ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

Next Post
નર્મદાના સાગબારા-દેડિયાપાડામાં મેઘમહેર: ચોપડવાવ ડેમ છલકાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ | Narmada Monsoon…

નર્મદાના સાગબારા-દેડિયાપાડામાં મેઘમહેર: ચોપડવાવ ડેમ છલકાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ | Narmada Monsoon...

વડોદરાની મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના મુખ્ય માર્ગો પર 1.43 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટ | Street light…

વડોદરાની મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના મુખ્ય માર્ગો પર 1.43 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટ | Street light...

MSU ની ગર્લ્સ હોસ્ટેલમાં મધરાતે શોર્ટ સર્કિટ હતા ગભરાટ ફેલાયો | There was a short circuit in MSU’s g…

MSU ની ગર્લ્સ હોસ્ટેલમાં મધરાતે શોર્ટ સર્કિટ હતા ગભરાટ ફેલાયો | There was a short circuit in MSU's g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે જાહેર, આખરી મતદાર યાદીની તારીખ આવી સામે | Gujarat Local…

2 weeks ago
AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…

2 months ago
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશામાં છાકટા કે સ્ટંટ કર્યો તો પોલીસ છોડશે નહિઃ વડોદરામાં 2000 પોલીસ તૈનાત |…

3 months ago
લીંબડીમાં યુવાન પર 3 શખ્સનો લાકડી વડે હુમલો | 3 men attack young man with stick in Limbdi

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News