gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે જાહેર, આખરી મતદાર યાદીની તારીખ આવી સામે | Gujarat Local…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે જાહેર, આખરી મતદાર યાદીની તારીખ આવી સામે | Gujarat Local…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Election : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે. જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળની સંસ્થાઓની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ બાબતે તારીખ જાહેર કરવામાં આવી છે. 

આખરી મતદાર યાદીની તારીખ આવી સામે

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે(29 માર્ચ) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહિતી આપી છે. જેમાં જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે આખરી મતદાર યાદી 1 એપ્રિલ, 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. 

આ પણ વાંચો: આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક

આગામી થોડા દિવસોમાં આખરી મતદાર યાદી જાહેર થવાની છે, ત્યારે ટૂંક સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પડી શકે છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે જાહેર, આખરી મતદાર યાદીની તારીખ આવી સામે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા | 22…

સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા | 22...

પગારની બાબતમાં પૂર્વ કર્મચારીઓએ યુવકનું અપહરણ કરી માર માર્યો | vadaj police caught five accused in k…

પગારની બાબતમાં પૂર્વ કર્મચારીઓએ યુવકનું અપહરણ કરી માર માર્યો | vadaj police caught five accused in k...

મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…

મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિકર્ણિકા ઘાટ વિવાદ : ‘કાશીને બદનામ કરવા તૂટેલી મૂર્તિઓ લાવીને ભ્રમ ફેલાવાયો’, CM યોગીનું નિવેદન | …

8 months ago
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, જંગલમાં ભાગ્યા આતંકીઓ

1 year ago
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શરમજનક હરકત, મુસાફરે ખાનગી કંપનીના મોટા અધિકારી પર કર્યો પેશાબ

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News