gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુની મુશ્કેલીઓ વધી, અમેરિકન કોર્ટનો પત્ની માટે 15,300 કરોડનો બોન્ડ ભરવાનો આ…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in Business
0 0
0
ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુની મુશ્કેલીઓ વધી, અમેરિકન કોર્ટનો પત્ની માટે 15,300 કરોડનો બોન્ડ ભરવાનો આ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Zoho Founder Sridhar Vembu Divorce Case : ભારતની દિગ્ગજ આઈટી કંપની ‘ઝોહો’ (Zoho) ના સ્થાપક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રીધર વેમ્બુ હાલમાં પત્ની પ્રમિલા શ્રીનિવાસન સાથેના હાઈ-પ્રોફાઈલ છૂટાછેડાના કેસમાં બરાબરના ફસાઈ ગયા છે. કેલિફોર્નિયાની એક કોર્ટે અત્યંત કડક વલણ અપનાવતા વેમ્બુને $1.7 બિલિયન (અંદાજે રૂ. 15,300 કરોડ)નો બોન્ડ જમા કરાવવા આદેશ આપ્યો છે. અમેરિકાના ઈતિહાસમાં પણ છૂટાછેડાના કેસમાં આ ખૂબ મોટી રકમ માનવામાં આવે છે. કોર્ટે આ આદેશ તેમની પત્ની પ્રમિલા શ્રીનિવાસનના હિતોની રક્ષા માટે કર્યો છે.

શું છે આ વિવાદનું મુખ્ય કારણ? 

શ્રીધર વેમ્બુ અને પ્રમિલાના લગ્ન 1993માં થયા હતા. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે શ્રીધરે 2021માં છૂટાછેડા માટે અરજી કરી. પ્રમિલાનો ગંભીર આરોપ છે કે શ્રીધરે જાણીજોઈને ‘ઝોહો’માં તેમનો હિસ્સો ઘટાડવા માટે કંપનીના શેર અને મિલકતો પત્નીની જાણ બહાર પોતાના સંબંધીઓના નામે ટ્રાન્સફર કરી દીધી છે. કેલિફોર્નિયાના કાયદા મુજબ લગ્ન પછી વસાવેલી મિલકતમાં પત્નીનો 50% હક હોય છે, પરંતુ શ્રીધરે આ મિલકતો સગેવગે કરી હોવાનો દાવો કરાયો છે. શ્રીધર અને પ્રમિલાને એક પુત્ર છે, જે ઓટિઝમથી પીડિત છે. પ્રમિલાએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે, શ્રીધરે તેમને અને તેમના બીમાર પુત્રને અધવચ્ચે છોડી દીધા છે.

તો કોર્ટે આટલો મોટો બોન્ડ કેમ માંગ્યો? 

કેલિફોર્નિયા કોર્ટના મતે, શ્રીધર વેમ્બુએ આર્થિક વિગતો છુપાવવાનો પ્રયાસ કર્યો છે અને પત્નીના કાયદેસરના હિસ્સાને જોખમમાં મૂક્યો છે. જો કેસના અંતે શ્રીધરે પત્નીને મોટી રકમ ચૂકવવાની થાય, તો તે રકમ સુરક્ષિત રહે તે હેતુથી આ ‘સિક્યોરિટી બોન્ડ’ માંગવામાં આવ્યો છે. જો તેઓ આ બોન્ડ નહીં ભરે તો કોર્ટ તેમની અન્ય મિલકતો પર પણ રોક લગાવી શકે છે.

આ પણ વાંચો : પુતિનના ઘર પર ડ્રોન હુમલાનો બદલો! રશિયાએ ઓરેશ્નિક મિસાઈલ છોડી યુક્રેનમાં તબાહી મચાવી

વેમ્બુ નાનકડા ગામમાંથી ગ્લોબલ કંપની ચલાવે છે  

શ્રીધર વેમ્બુ અને પ્રમિલા શ્રીનિવાસને 1993માં લગ્ન કર્યા હતા. તેઓ વર્ષો સુધી અમેરિકામાં રહ્યા હતા. 2019માં શ્રીધર વેમ્બુ ભારત પરત ફર્યા અને તમિલનાડુના એક ગામમાં રહેવા લાગ્યા. ત્યારબાદ 2021માં તેમણે છૂટાછેડા માટે અરજી કરી હતી. શ્રીધર વેમ્બુ બિલિયોનેર હોવા છતાં અત્યંત સાદું જીવન જીવે છે. તેઓ તમિલનાડુના તેનકાસી જિલ્લાના એક નાનકડા ગામમાં રહે છે અને ત્યાંથી જ પોતાની ગ્લોબલ કંપની ચલાવે છે. સામાન્ય રીતે આઈટી કંપનીઓ બેંગલુરુ કે હૈદરાબાદમાં હોય છે, પણ શ્રીધર વેમ્બુએ ભારતભરના અનેક ગામડાંમાં ઝોહોની ઓફિસ ખોલી છે, જેથી ગ્રામીણ પ્રતિભાઓને ત્યાં જ રોજગારી મળી શકે.

ઝોહો સંપૂર્ણપણે પ્રોફિટ પર ચાલતી કંપની છે

ઝોહો દુનિયાની એવી જૂજ મોટી ટેક કંપનીઓમાંથી એક છે જેણે ક્યારેય બહારના રોકાણકારો (VCs) પાસેથી પૈસા લીધા નથી. તે સંપૂર્ણપણે પ્રોફિટ પર ચાલતી કંપની છે. નોંધનીય છે કે, ભારત સરકારે શ્રીધર વેમ્બુને 2021માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’ થી નવાજ્યા હતા. 

આ પણ વાંચો : બ્રિક્સ અને G7 વચ્ચે ‘બ્રિજ’ બનશે ભારત! ટ્રમ્પની દાદાગીરી વચ્ચે ફ્રાંસના મેક્રોનનું મોટું નિવેદન

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …
Business

અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …

May 18, 2026
હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
Next Post
અયોધ્યામાં નોનવેજ પર સંપૂર્ણ પ્રતિબંધ : હવે ઓનલાઈન ડિલિવરી પર પણ લાગી રોક | Uttar Pradesh : Non Veg …

અયોધ્યામાં નોનવેજ પર સંપૂર્ણ પ્રતિબંધ : હવે ઓનલાઈન ડિલિવરી પર પણ લાગી રોક | Uttar Pradesh : Non Veg ...

VIDEO: રાજસ્થાનથી ગુજરાત આવી રહેલી એક જીપમાં 100 લોકો સવાર, ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા | Rajast…

VIDEO: રાજસ્થાનથી ગુજરાત આવી રહેલી એક જીપમાં 100 લોકો સવાર, ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા | Rajast...

બી.સી.એ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત | Suicide of a student studying in B C A

બી.સી.એ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત | Suicide of a student studying in B C A

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંડલમાં આજે 3જા નોરતે શ્રી ખંભલાય સુવર્ણમ્ યંત્રના દર્શન,પુજાવિધિ માટે રાજ્યભરમાંથી યાત્રિકો ઉમટશે …

માંડલમાં આજે 3જા નોરતે શ્રી ખંભલાય સુવર્ણમ્ યંત્રના દર્શન,પુજાવિધિ માટે રાજ્યભરમાંથી યાત્રિકો ઉમટશે …

8 months ago
ભારતે કરી મેહુલ ચોક્સીના પ્રત્યર્પણની માગ, બેલ્જિયમ સરકારે જણાવ્યું ધરપકડનું કારણ | mehul choksi arr…

ભારતે કરી મેહુલ ચોક્સીના પ્રત્યર્પણની માગ, બેલ્જિયમ સરકારે જણાવ્યું ધરપકડનું કારણ | mehul choksi arr…

1 year ago
ભાજપમાં ભડકો ટાળવા ક્યાંક છેક સુધી ઉમેદવારો ગુપ્ત રખાશે | Candidates will be kept secret for some ti…

ભાજપમાં ભડકો ટાળવા ક્યાંક છેક સુધી ઉમેદવારો ગુપ્ત રખાશે | Candidates will be kept secret for some ti…

1 month ago
મકરપુરા અને વારસિયામાં જુગાર રમતા ૧૪ ઝડપાયા | 14 arrested for gambling in Makarpura and Warsia

મકરપુરા અને વારસિયામાં જુગાર રમતા ૧૪ ઝડપાયા | 14 arrested for gambling in Makarpura and Warsia

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News