gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ગોરવા ટાંકી સંપને ડિમોલિશ નવી ટાંકી સંપ બનાવાશે | Gorwa tank will be demolished and a new …

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ગોરવા ટાંકી સંપને ડિમોલિશ નવી ટાંકી સંપ બનાવાશે | Gorwa tank will be demolished and a new …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના વહીવટી વોર્ડ નં.8માં આવેલ જૂની ગોરવા ટાંકી સંપને ડીમોલીશ કરી નવિન ઉંચી ટાંકી, ભૂગર્ભ સંપ, પંપીંગ મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટેશન તથા અન્ય સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા 5 વર્ષ 0&Mના કામે ઇજારદાર મે.ક્રિષ્ના કન્સ્ટ્રકશન કુ.નું મુળ અંદાજીત રકમ રૂ.20,48,28,116 +(GST)થી 33.75% વધુ મુજબનું રૂ.27,39,57,605/-+ (GST)નું પર્સન્ટેજ રેટ ભાવપત્રને મંજૂરી મેળવી આપવા દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.

પશ્ચિમ ઝોન વિસ્તારમાં ગોરવા ટાંકી આવેલ છે, જેમાં હાલ ઉંચી ટાંકી 13.50 લાખ લીટર તેમજ 27 લાખ લીટરના 2 ભુગર્ભ સંપ આવેલ છે. જેનું બાંધકામ વર્ષ 1984માં કરવામાં આવેલ છે. ઉંચી ટાંકી તેમજ ભુગર્ભ સંપનું કન્સ્ટ્રકશન કર્યે 41 વર્ષ ઉપરાંતનો સમય થઇ ગયેલ છે. અત્રેની શાખા દ્વારા ઉંચી ટાંકી તેમજ ભુગર્ભ સંપનો કન્સલ્ટન્ટ પાસે સ્ટ્રકચરલ સ્ટેબીલીટી ટેસ્ટ કરાવવામાં આવેલ, જેમાં કન્સલ્ટન્ટ દ્વારા ભુગર્ભ સંપ, ઉંચી ટાંકી, પંપ હાઉસનું સ્ટ્રકચર સારી કન્ડીશનમાં ન હોવાથી તે ડીમોલીશ કરવાનો અભિપ્રાય આપેલ છે. જે મુજબ (1) ગોરવાની ઉંચી ટાંકી જર્જરિત હોઇ હાલની હયાત ઉંચી ટાંકીથી પાણી વિતરણ કરવામાં આવતી નળીકાથી પાણી બંધ કરી પંપીગ દ્વારા ડાયરેક્ટ ડીલીવરી નળીકા નાંખવાનું/બાયપાસ કરવાનું કામ. (2) હયાત ઉંચી ટાંકી,ભુગર્ભ સંપ તેમજ પંપ હાઉસ,ટ્રાન્સફોર્મર રૂમને તબ્બકા ડીમોલીશ કરવાનું કામ. (3) નવીન 20 લાખ લિટરની ઉંચી ટાંકી, 80 લાખ લીટરના ભુગર્ભ સંપ, ફીડર નળીકા, પંપ હાઉસ,ટ્રાન્સફોર્મર રૂમ, ઇલે-મીકે પંપીગ મશીનરી અને તેને સંલગ્ન એસેસરીઝની કામગીરીના 3 વર્ષ (ચોમાસા સિવાય)નું કામગીરીના સમયમર્યાદાનું ઈલે-મીકે 5 વર્ષ 0&Mની કામગીરીનો અંદાજ અત્રેથી નિમણૂક કરેલ કન્સલ્ટન્ટ Ray Infrastructure Pvt.Ltd દ્વારા રૂ.24,32,59,730 (18% GST સહ)ને મંજૂરી આપેલ છે. સદર કામે નેટ અંદાજીત રકમ રૂ.20,48,28,116 માટે ભાવપત્રો મંગાવતા ચોથા પ્રયત્ને બે ઇજારદારનાં ભાવપત્ર આવેલ છે. લોએસ્ટ ઇજારદાર મે.ક્રિષ્ના કન્સ્ટ્રકશન કુ.નું મુળ અંદાજીત રકમ રૂ.20,48,28,116/+ (GST)થી 33.75% વધુ મુજબનું રૂ.27,39,57,605/-+ (GST)નું પર્સન્ટેજ ભાવપત્રને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
રતન ટાટાના નજીકના સાથીદાર મેહલી મિસ્ત્રીની ટાટા ટ્રસ્ટમાંથી વિદાય નક્કી, ત્રણ ટ્રસ્ટીએ નિમણૂકનો કર્ય…

રતન ટાટાના નજીકના સાથીદાર મેહલી મિસ્ત્રીની ટાટા ટ્રસ્ટમાંથી વિદાય નક્કી, ત્રણ ટ્રસ્ટીએ નિમણૂકનો કર્ય...

જામનગરના જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી ફલાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ…

જામનગરના જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી ફલાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ...

સીનસપાટા ભારે પડ્યા! પ્રતિબંધ છતાં ડુમસમાં મર્સિડીઝની એન્ટ્રી, બીચ પર ફસાઈ જતાં ક્રેઈન બોલાવવી પડી |…

સીનસપાટા ભારે પડ્યા! પ્રતિબંધ છતાં ડુમસમાં મર્સિડીઝની એન્ટ્રી, બીચ પર ફસાઈ જતાં ક્રેઈન બોલાવવી પડી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એક વખત એનડીએ સત્તામાં આવશે | bihar exit polls 2025

એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એક વખત એનડીએ સત્તામાં આવશે | bihar exit polls 2025

5 months ago
બિહારમાં ચૂંટણી: બેઠકોની વહેંચણી મુદ્દે RJD-કોંગ્રેસમાં ખેંચતાણ? રાહુલ ગાંધીએ બેઠક બોલાવી | congress…

બિહારમાં ચૂંટણી: બેઠકોની વહેંચણી મુદ્દે RJD-કોંગ્રેસમાં ખેંચતાણ? રાહુલ ગાંધીએ બેઠક બોલાવી | congress…

7 months ago
Explainer: કોરોનાની નેઝલ વેક્સિન નવી લહેરમાં ઉપયોગી સાબિત થશે? જાણો તમામ વિગત | India Covid Case Cor…

Explainer: કોરોનાની નેઝલ વેક્સિન નવી લહેરમાં ઉપયોગી સાબિત થશે? જાણો તમામ વિગત | India Covid Case Cor…

10 months ago
વડોદરાની અસ્મિતા પરત મેળવવા માટે કોંગ્રેસનો વિરોધ, માઇ મંદિરે દર્શનના બહાને તંત્ર વિરુદ્ધ દેખાવો કરત…

વડોદરાની અસ્મિતા પરત મેળવવા માટે કોંગ્રેસનો વિરોધ, માઇ મંદિરે દર્શનના બહાને તંત્ર વિરુદ્ધ દેખાવો કરત…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News