gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ગોરવા-પંચવટી કેનાલથી રૂબી સર્કલ સુધી નવો રોડ બનાવવા એક બાજુનો ટ્રેક બંધ | One side track c…

G METRO NEWS by G METRO NEWS
January 20, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ગોરવા-પંચવટી કેનાલથી રૂબી સર્કલ સુધી નવો રોડ બનાવવા એક બાજુનો ટ્રેક બંધ | One side track c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરનો રાતોરાત વિકાસ કરી નાખવાનું પાલિકા તંત્રને જાણે કે સપનું આવ્યું હોય એવી રીતે વડોદરામાં ચારે બાજુએ કોઈકને કોઈ કારણોસર રોડ રસ્તાનું ખોદાણ કરી નાખવામાં આવ્યું છે પરિણામે જાત જાતના અકસ્માતો રોજિંદા વધ્યા છે. શહેરીજનો ઢોલના રજકણોના કારણે એલર્જીક બીમારીઓનો ભોગ બની રહ્યા છે.  આમ છતાં પણ ગોરવા પંચવટી કેનાલ થી રૂબી સર્કલ સુધીના રસ્તે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી બાદ ખરાબ થયેલા હાલના રસ્તા પર ખોદાણ કરીને નવો રોડ બનાવવા અંગે આજથી એક મહિના સુધી 30 દિવસ માટે એક બાજુનો ટ્રેક સંપૂર્ણપણે બંધ રહેશે. જેથી અન્ય ટ્રેકમાં બંને તરફના ટ્રાફિકને અવરજવર કરવાની ફરજ પડશે. 

ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ 2024-25ને પૂર્ણ થવામાં હવે ફક્ત બે મહિના બાકી છે. જ્યારે બીજી બાજુ વડોદરા શહેરને વિકાસના ક્ષેત્રે પ્રથમ નંબરે લાવવાનું ભૂતક તંત્રના માથે સવાર થયું હોવાનું નકારી શકાતું નથી ત્યારે વડોદરાના આંતરિક તથા મોટાભાગના તમામ રોડ રસ્તા ગમે તે કારણોસર ખોદી નાખવામાં આવ્યા છે. પરિણામે રાહદારીઓને ચાલવા માટે ફૂટપાથ પણ શોધવા પડે એવી સ્થિતિ થઈ છે. અનેક લોકો દૂરના રજકણોના કારણે એલર્જીક બીમારીનો ભોગ બની ગયાની પણ શક્યતા સેવાઈ રહી છે. આમ છતાં પણ ખોદાયેલા રોડ રસ્તાની કામગીરી પૂર્ણ  કરવા પણ કોન્ટ્રાક્ટરોને કાંઈ પડી નથી. 

હવે ગોરવા પંચવટી કેનાલથી રૂબી સર્કલ સુધીનો હાલનો રસ્તો ડ્રેનેજ લાઈન નાખવાના લીધે ખૂબ જ ખરાબ થઈ ગયો છે. પરિણામે પંચવટી કેનાલથી રૂબીન સર્કલ સુધીનો હાલનો રસ્તો સંપૂર્ણપણે ખોદાણ કરીને નવો બનાવવાનું તંત્ર દ્વારા નક્કી કરાયું છે. પરિણામે હાલના ખરાબ થયેલા રસ્તા પર નવો રોડ બનાવવાની કામગીરી કરવાની હોવાથી આજે તા.20 જાન્યુઆરીથી એક મહિના સુધી આ ડબલ ટ્રેક પૈકીનો એક બાજુનો ટ્રેક કાર્યવાહી અંગે સંપૂર્ણપણે બંધ રાખવો પડશે જ્યારે એક ટ્રેક સંપૂર્ણ બંધ હોવાથી બીજા ટ્રેક ઉપર બંને તરફનો ટ્રાફિક અવર-જવર કરી શકશે. તેમ રોડ શાખાના કાર્યપાલક દ્વારા જણાવાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
GUJARAT

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ

May 19, 2026
૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન
GUJARAT

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

May 19, 2026
અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…
GUJARAT

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

May 19, 2026
Next Post
વડોદરા કોર્પોરેશન હસ્તકની ખુલ્લી જગ્યા, ફૂટપાથ, બ્રિજ નીચેની જગ્યા પાર્કિંગ માટે ભાડે અપાશે | Open s…

વડોદરા કોર્પોરેશન હસ્તકની ખુલ્લી જગ્યા, ફૂટપાથ, બ્રિજ નીચેની જગ્યા પાર્કિંગ માટે ભાડે અપાશે | Open s...

ઓઢવમાં નકલી દારૂના કૌભાંડનો પર્દાફાશ, સસ્તા દારૂને ‘પ્રીમિયમ’ બ્રાન્ડમાં ખપાવતી મહિલાની ધરપકડ | Poli…

ઓઢવમાં નકલી દારૂના કૌભાંડનો પર્દાફાશ, સસ્તા દારૂને 'પ્રીમિયમ' બ્રાન્ડમાં ખપાવતી મહિલાની ધરપકડ | Poli...

અમદાવાદમાં 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોકના કેસમાં દોઢ વર્ષથી હતો ફરાર | …

અમદાવાદમાં 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોકના કેસમાં દોઢ વર્ષથી હતો ફરાર | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તૂર્કિયેને ભારતનો વધુ એક ઝટકો, ટર્કિશ એરલાઈન્સ સાથે ભાગીદારી પૂર્ણ કરશે IndiGo

તૂર્કિયેને ભારતનો વધુ એક ઝટકો, ટર્કિશ એરલાઈન્સ સાથે ભાગીદારી પૂર્ણ કરશે IndiGo

12 months ago
જામનગરમાં IPLની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલો એક તબિબ પકડાયો, મો…

જામનગરમાં IPLની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલો એક તબિબ પકડાયો, મો…

1 month ago
ધ્રાંગધ્રા તાલુકામાં લાલ મરચાના ભાવમાં ફરી કિલોએ રૂ. 50 નો વધારો | Red chilli prices in Dhrangadhra …

ધ્રાંગધ્રા તાલુકામાં લાલ મરચાના ભાવમાં ફરી કિલોએ રૂ. 50 નો વધારો | Red chilli prices in Dhrangadhra …

2 months ago
કોડીન સીરપની 5 બોટલ સાથે સીમેજ ગામનો શખ્સ ઝડપાયો | A man from Seemage village was caught with 5 bott…

કોડીન સીરપની 5 બોટલ સાથે સીમેજ ગામનો શખ્સ ઝડપાયો | A man from Seemage village was caught with 5 bott…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News