gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પર બાળકો પાસે ભીખ મંગાવતી દાદી સામે પોલીસ ફરિયાદનો પહેલો કિસ્સો | First cas…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પર બાળકો પાસે ભીખ મંગાવતી દાદી સામે પોલીસ ફરિયાદનો પહેલો કિસ્સો | First cas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : AI image

Vadodara : વડોદરાના ફતેગંજ વિસ્તારમાં પોલીસ અને અન્ય સંસ્થાઓ દ્વારા બાળકોની ભિક્ષાવૃત્તિ બંધ કરાવવાના ભાગરૂપે ચાલતી ઝુંબેશ બાદ આજે પહેલી વખત કોઈ બાળકના વાલી સામે પોલીસ કેસ કરવાનો કિસ્સો બન્યો છે.

બાળકોને ભિક્ષાવૃત્તિ બંધ કરાવવા માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ પદે મળેલી મિટિંગમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, વડોદરા પોલીસની શી ટીમ જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 40 દિવસથી 60 જેટલા બાળકોના વાલીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.

ટાસ્ક ફોર્સ દ્વારા જુદા જુદા ટ્રાફિક સિગ્નલો ઉપર વોચ રાખી ફતેગંજ સર્કલ પાસે ભીખ માંગી રહેલા કેટલાક બાળકોને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ એક મહિલાએ ઇશારો કરતા તમામ બાળકો વાહનો વચ્ચેથી ભાગી છુટ્યા હતા, જેથી બાળકોને કોઈ ઈજા ના થાય તે હેતુથી તેમને પકડવામાં આવ્યા ન હતા. 

જોકે આ તબક્કે બાજવાની કેસરીબેન બે વર્ષની બાળકી સાથે પકડાઈ ગઈ હતી. જેથી તેની સામે બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવવા બદલ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસરીબેનની અગાઉ ત્રણ વખત કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને ચોથી વખત અટકાયત પણ કરવામાં આવી હતી. પરંતુ તેણે બાંયધરી આપતા છોડી મુકાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

Next Post
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip...

અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, કોને કઈ જવાબદારી સોંપાઈ, જુઓ લિસ્ટ | Ahmedabad city BJP organizat…

અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, કોને કઈ જવાબદારી સોંપાઈ, જુઓ લિસ્ટ | Ahmedabad city BJP organizat...

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજના રોહિતવાસ પાસે સંપ પર ખુલ્લુ ઢાંકણું અને ગંદકીથી મુશ્કેલી | Open lid and dirt on the sewer n…

2 months ago
VIDEO : બિહારના મોતિહારમાં બેકાબૂ ટ્રકે 8 બાઇકને કચડી, 5 લોકોના કરૂણ મોત, અનેક ઇજાગ્રસ્ત | Bihar Mot…

4 months ago
VIDEO : પહલગામ હુમલનો નવો વીડિયો સામે આવ્યો, ગોળી વાગતાં જ ટુરિસ્ટ ઢળી પડ્યો | Pahalgam terror attac…

11 months ago
10 વર્ષમાં પેટ્રોલના ભાવમાં 54 ટકા વધારો : લિટરે રૂ. 43નો ટેક્સ- કમિશન | Petrol prices increase by 5…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News