gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં મહી નદીમાં કોર્પોરેશનના ફ્રેન્ચ કુવા સુધી રેતી ઉલચતા કુવાના પાયાને નુકસાન થવા ભય | fearing…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં મહી નદીમાં કોર્પોરેશનના ફ્રેન્ચ કુવા સુધી રેતી ઉલચતા કુવાના પાયાને નુકસાન થવા ભય | fearing…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મહી નદી ખાતે આવેલા ફ્રેન્ચ કુવાઓ આસપાસ પહોંચી જઈને ઘણી વખત રેતી મેળવવા મશીન મૂકીને રેતી ઉલેચવામાં આવતી હોવાથી ફ્રેન્ચ કુવાના પીલરના પાયાને નુકસાન થવાનો  ભય રહે છે.

અગાઉ કોર્પોરેશને સંબંધિત વિભાગોને પત્ર લખીને ફ્રેંચ કુવાઓની આશરે 75 મીટરની ત્રિજ્યામાં રેતી ખનન કરવાની કામગીરી કોઈ કરે નહીં તેવી સૂચના આપવા જણાવ્યું પણ હતું. આમ છતાં અવારનવાર નદીમાંથી રેતી ઉલચવા માટે માણસો બોટ અને મશીનરી લઈ ફ્રેંચ કુવા સુધી પહોંચી જતા હોય છે. ફ્રેન્ચ કુવા આસપાસ રેતીખનન કરવાથી રેતીનું પડ ધોવાઈ જવાથી કુદરતી રીતે પાણી ગળાઈને રેડિયલમાં પહોંચે છે તે વિક્ષેપ પામે છે, અને પાણી ગળાતું નથી. નદીમાં પૂરની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ધોવાણની સાથે સાથે  કુવાની આસપાસ રેતીના થયેલા ખનનના કારણે પાયા નબળા પડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
અબડાસામાં વન વિભાગની જમીન પરનું દબાણ હટાવાયું, 350 હેક્ટર જમીન ખુલ્લી કરાઈ | encroachment removed fr…

અબડાસામાં વન વિભાગની જમીન પરનું દબાણ હટાવાયું, 350 હેક્ટર જમીન ખુલ્લી કરાઈ | encroachment removed fr...

બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલ…

બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલ...

અમદાવાદના ઓરિએન્ટ ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારી, એક પરિવારની મેમ્બરશીપ રદ કરાતા મામલો બિચક્યો હતો …

અમદાવાદના ઓરિએન્ટ ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારી, એક પરિવારની મેમ્બરશીપ રદ કરાતા મામલો બિચક્યો હતો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

20 દિવસથી બંધ અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પડાશે? આજે રિપોર્ટ બાદ તંત્ર લેશે નિર્ણય | Will Ahmedabad Su…

9 months ago
કાર ભાડે રાખી વગે કરી દેતો ભેજાબાજ પકડાયો, 11 કાર ફટકારી મારી | accused caught who took car on rent …

7 months ago
ચંદ્રાલા પાસે ડાલામાં વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a qua…

12 months ago
નેશનલ હાઈવે નંબર ૪૮નો ઉપયોગ ટાળવા સૂચના | Advice to avoid using National Highway No 48

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News