gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં મોપેડની ડેકીમાં ગાંજો મૂકીને છૂટક વેચાણ કરનાર કેરિયર ઝડપાયો : સપ્લાયર વોન્ટેડ | Carrier ca…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં મોપેડની ડેકીમાં ગાંજો મૂકીને છૂટક વેચાણ કરનાર કેરિયર ઝડપાયો : સપ્લાયર વોન્ટેડ | Carrier ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Ganja Crime : વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બ્લુ લગુન હોટલની ગલીમાં એલસીબી ઝોન 2 ની ટીમે રેડ કરીને ગાંજાનું છૂટકમાં વેચાણ કરનાર કેરિયરને ઝડપી પાડ્યો હતો. કેરિયર પાસેથી રૂપિયા 27,000 નો ગાંજો, મોબાઈલ મોપેડ અને રોકડ રકમ મળી રૂપિયા 85 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે MPના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા રજવીજ હાથ ધરી છે.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગાંજો, એમડી ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થનું છુપી રીતે વેચાણ કરવાના આવતું હોય છે. ત્યારે એલ.સી.બી ઝોન 2ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમીયાન બાતમી મળી હતી કે ફતેગંજ બ્લુ લગુન હોટલની ગલીમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાની સામે એક ઇસમ ગ્રીન કલરની મોપેડ ઉપર બેઠો છે અને તેણે મોપેડની ડેકીમાં ગાંજો રાખેલ છે તેમજ ગાંજાનું છૂટકમાં વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે. જેના આધારે એલ.સી.બી ઝોન 2 ની ટીમે બાતમી મુજબના સ્થળ રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી  રીઝવાન ગુસુફભાઈ દિવાન (રહે. રાજા રાણી તળાવ, જીઈબીની ગલીમાં, પાણીગેટ, વડોદરા શહેર) ઝડપાઈ ગયો હતો. કેરિયર શાંતિલાલ બાબુલાલ (રહે, રતલામ મધ્યપ્રદેશ)ની પાસેથી ગેરકાયદેસર વગર પાસ પરમીટે એક કિલોગ્રામની ગાંજો ખરીદ કરી તે ગાંજાનો જથ્થો છૂટકમાં વેચાણ કરવા મોપેડની ડેકીમાં મૂકી બેઠો હતો. જેથી એલસીબી ઝોન 2ની ટીમ પકડાયેલ આરોપીએ પાસેથી ગાંજાનો જથ્થો વજન 157 ગ્રામ, કિ.રૂ.27 હજાર, રોકડા રૂપિયા મોબાઇલ તથા મોપેડ મળી રૂ.85 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે મધ્યપ્રદેશનો સપ્લાયર નહીં પકડાતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
Next Post
વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો ‘ખેલ’ કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ | Jharkhand …

વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો 'ખેલ' કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ | Jharkhand ...

સુરતના કતારગામમાં બે દિવસ પહેલા બનેલા રોડ પર ભુવો પડ્યો, કામગીરી સામે પ્રશ્નાર્થ | potholes occurred…

સુરતના કતારગામમાં બે દિવસ પહેલા બનેલા રોડ પર ભુવો પડ્યો, કામગીરી સામે પ્રશ્નાર્થ | potholes occurred...

અમદાવાદમાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી લાખોની છેતરપિંડી, પાલડીના યુવક અને સોલાના વૃદ્ધે ગુમાવ્યા …

અમદાવાદમાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી લાખોની છેતરપિંડી, પાલડીના યુવક અને સોલાના વૃદ્ધે ગુમાવ્યા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મૈસૂર પાક’ હવે ‘મૈસૂર શ્રી’, જયપુરમાં મીઠાઈના વેપારીઓએ ‘પાક’ શબ્દ હટાવ્યો | Sweet vendors in Jaipur…

‘મૈસૂર પાક’ હવે ‘મૈસૂર શ્રી’, જયપુરમાં મીઠાઈના વેપારીઓએ ‘પાક’ શબ્દ હટાવ્યો | Sweet vendors in Jaipur…

1 year ago
બી.આર ગવઇ બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આપી મંજૂરી | Justice BR Ga…

બી.આર ગવઇ બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આપી મંજૂરી | Justice BR Ga…

1 year ago
VIDEO | ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી વધી: અમરેલીમાં લાખોના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા,…

VIDEO | ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી વધી: અમરેલીમાં લાખોના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા,…

2 months ago
પંચમહાલના કણજીપાણીના લગ્ન નોંધણી કૌભાંડની તપાસમાં નડિયાદના સિનિયર વકીલોની પણ સંડોવણી ખૂલે તેવી શક્યત…

પંચમહાલના કણજીપાણીના લગ્ન નોંધણી કૌભાંડની તપાસમાં નડિયાદના સિનિયર વકીલોની પણ સંડોવણી ખૂલે તેવી શક્યત…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News