gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનાના પીડિત પરિવારોને ન્યાય અપાવવા ‘આપ’ દ્વારા દેખાવો : પીઆઈએલ દાખલ કરાશ…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનાના પીડિત પરિવારોને ન્યાય અપાવવા ‘આપ’ દ્વારા દેખાવો : પીઆઈએલ દાખલ કરાશ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Harni Lake Boat Tragedy : વડોદરા શહેરમાં હરણી લેક ઝોન ખાતે બે વર્ષ અગાઉની ગોઝારી દુર્ઘટનામાં 12 બાળકો સહિત 14 વ્યક્તિના થયેલા કરુણ મોત અંગે પીડિત પરિવારોને હજી સુધી ન્યાય નહીં મળતા શહેર આમ આદમી પાર્ટીના દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પ્લે કાર્ડ, બેનર સાથે ભારે સૂત્રોચાર કરીને જવાબદાર વ્યક્તિનું નામ એફઆઇઆરમાં દાખલ કરવાની માંગ કરી હતી. અન્યથા ‘આપ’ દ્વારા અદાલત સમક્ષ પીઆઈએલ દાખલ કરશે. 

આ અંગેની વિગત એવી છે કે હરણી લેક ઝોન ખાતે 23 મહિના અગાઉ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બાર બાળકો સહિત 14 વ્યક્તિના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. આમ છતાં પીડી પરિવારોને હજી યોગ્ય ન્યાય મળ્યો નથી. આ અંગે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરોએ આજે પ્લે કાર્ડ અને બેનર સાથે પાલિકા કચેરીએ જઈને ભારે સૂત્રોચાર કરી કસુરવારનું નામ એફઆઇઆરમાં અને ચાર્જશીટમાં દાખલ કરવા માંગ કરવામાં આવી હતી. 

જો પાલિકા તંત્ર દ્વારા આવી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા જે તે વ્યક્તિ સામે ચાર્જશીટમાં અને એફઆઇઆરમાં નામ દાખલ કરવા અંગે પીઆઈએલ દાખલ કરશે અને પીડિત પરિવારોને ન્યાય અપાવવા જરૂરી કાર્યવાહી કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …
GUJARAT

June 10, 2026
ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…

Next Post
વડોદરામાં હાઇવેને સમાંતર રોડ પર તરસાલી ટીપી 43માં નડતરરૂપ દબાણો તોડી રોડ રસ્તો ખુલ્લો કરાયો | Road o…

વડોદરામાં હાઇવેને સમાંતર રોડ પર તરસાલી ટીપી 43માં નડતરરૂપ દબાણો તોડી રોડ રસ્તો ખુલ્લો કરાયો | Road o...

પાદરા તાલુકાના વડુ ગામે 25 વર્ષ અગાઉ બનેલી જર્જરિત પાણીની ટાંકી તંત્ર દ્વારા ઉતારી લેવાઇ | dilapidat…

પાદરા તાલુકાના વડુ ગામે 25 વર્ષ અગાઉ બનેલી જર્જરિત પાણીની ટાંકી તંત્ર દ્વારા ઉતારી લેવાઇ | dilapidat...

अहमदाबाद में आयोजित हुवा शान ए राजपूताना इवेन्ट

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા

10 months ago
અમરેલી: ભાજપના ગઢ ચલાલા નગરપાલિકામાં ભડકો, આંતરિક વિવાદ વચ્ચે પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું | BJP…

6 months ago
ભારતે રેલ્વેના મોબાઇલ પ્લેટફોર્મ પરથી અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યુ

9 months ago
BCAની ચૂંટણી પૂર્વે ઈરફાન પઠાણની સિસ્ટમ સામે નારાજગી, સત્તા પક્ષે ‘ચૂંટણીની રમત’ ગણાવી | Irfan Patha…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News