gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં હાઈવે નજીક ખુલ્લા ખેતરમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર દારૂ | One arreste…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં હાઈવે નજીક ખુલ્લા ખેતરમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર દારૂ | One arreste…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Liquor Case : વડોદરા એલસીબી ઝોન 3ની ટીમે હાઈવે નજીક ખુલ્લા ખેતરમાં રાખેલ વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે કપુરાઈ પોલીસે રૂ.3.87 લાખ ઉપરાંતનો દારૂ-બિયરનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેર એલસીબી ઝોન 3ની ટીમને ગઈકાલે સાંજના સમયે માહિતી સાંપડી હતી કે, ભાલીયાપુરા ગામના પ્રવીણ ઉર્ફે અનિલ ઠાકરડાએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી તરસાલીથી જાંબુવા તરફના માર્ગ ઉપર નેશનલ હાઇવે નંબર 48 પાસે આવેલ આશાપુરા મોટર બોડી વર્કસ ગેરેજની પાછળ ખુલ્લી જગ્યામાં રાખ્યો છે અને પ્રવીણ હાલ ત્યાં હાજર છે. જેના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળે દરોડો પાડી પ્રવીણને ઝડપી પાડી સ્થળ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનનો ધનરાજ આપી ગયેલ હોય શૈલેષ નાયક તથા રભીપુરાના સંજય પાટણવાડીયાને વેચાણ કરવા માટે આપવાનો હતો તેવી પ્રવીણે કબુલાત કરી હતી. પોલીસે દરોડા દરમ્યાન દારૂ-બિયરના ટીન 1560 મળી કુલ રૂ.3,87,912નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી દારૂનો જથ્થો આપનાર તથા મંગાવનાર સહિત ત્રણ શખ્સોને ફરાર જાહેર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષ સજા | Accused sentenced to one year in Jamnagar cheq…
GUJARAT

February 12, 2026
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : 1824 નંગ ઈંગ્લિશ દારૂ…

અમદાવાદ પ્લેન ક્રેશઃ હવે વધારાના દસેક લાખ લો અને કેસ પતાવો… એર ઈન્ડિયાની પીડિતોને ઓફર | ahmedabad …

Next Post
કેરટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાંથી રૂ.1.39 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર! | caretaker stole g…

કેરટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાંથી રૂ.1.39 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર! | caretaker stole g...

રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકાર દિવાળીનું બોનસ જાહેર કરે તેવી શક્યતા | central govt …

રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકાર દિવાળીનું બોનસ જાહેર કરે તેવી શક્યતા | central govt ...

અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, બંને ગંભીર રીતે દાઝ્યા | ahmedabad hu…

અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, બંને ગંભીર રીતે દાઝ્યા | ahmedabad hu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા ધારાસભ્ય મેદાને, રાજ્ય ગૃહ મંત્રીને પોલીસ મહેકમ વધારવા રજૂઆત | MLA …

6 months ago
પીંડારડામાં વરઘોડાના ઝઘડાની અદાવતમાં યુવક ઉપર હુમલો કર્યો : કારમાં તોડફોડ | A young man was attacked…

1 week ago
દિલ્હીમાં પણ ગુજરાતવાળી…અધિકારીઓ ભાજપના ધારાસભ્યોની સાંભળતા નથી, સ્પીકર વચ્ચે પડ્યાં | Delhi like …

11 months ago
‘નિયમ તોડનારા માટે કોઈ રાહત નહીં…’, લોન ન ચૂકવતાં અને ગેરકાયદે બાંધકામ કરનારા સામે સુપ્રીમ કોર્ટ લ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News