gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં 141 વર્ષ પછી ગુલાબજાંબુના વૃક્ષની વાપસી | rose apple plant back in vadodara after 141 year…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં 141 વર્ષ પછી ગુલાબજાંબુના વૃક્ષની વાપસી | rose apple plant back in vadodara after 141 year…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરામાં ૧૪૧ વર્ષ બાદ ગુલાબજાંબુ એટલે કે રોઝ એપલના વૃક્ષની વાપસી થઈ છે.વિશ્વ વન દિવસની પૂર્વ સંધ્યાએ તેના પ્લાન્ટને એમ.એસ.યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં રોપવામાં આવ્યો હતો.

કેરળના પાલોડ ખાતે આવેલા જવાહરલાલ નહેરુ બોટનિકલ ગાર્ડનમાંથી તેના છોડને લાવનારા યુનિવર્સિટીના બોટની વિભાગના સંશોધક જયદીપ ગઢીયા કહે છે કે, ગુજરાતમાં એક માત્ર નવસારીમાં ગુલાબજાંબનું વૃક્ષ હોવાનું જાણકારીમાં છે.બાકી કેરાલા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ગુલાબજાંબુના વૃક્ષ પરના ફળ મોટા પાયે ૩૦૦ રુપિયે  કિલોની આસપાસના હોય છે.ગુજરાતમાં ઉગતા જાંબુની જ આ એક પ્રજાતિ છે પણ તેના ફળમાંથી ગુલાબની સુગંધ આવે છે અને તેનો સ્વાદ પણ એકદમ ગળ્યો છે.જેના કારણે વૃક્ષને ગુલાબજાંબુ નામ અપાયું છે.તેમના જણાવ્યા પ્રમાણે ઐતિહાસિક દસ્તાવેજોમાં થયેલી નોંધ પ્રમાણે ૧૮૮૫માં વડોદરાના પબ્લિક ગાર્ડનમાં તેના રોપાનું બે રુપિયે ડઝનના ભાવે વેચાણ થતું હતું.જોકે એ પછી આ પ્રજાતિ વડોદરામાંથી ક્યારે ગાયબ થઈ ગઈ તેની કોઈ જાણકારી નથી કે ડોક્યુમેન્ટેશન થયું નથી.કમાટીબાગમાં પણ આ પ્રજાતિના વૃક્ષ નથી.આ રોપામાંથી ઉગતા છોડ પર બે થી ત્રણ વર્ષમાં ફળો આવવા માડતા હોય છે.ખેતી માટે પણ તે ઉપયોગી થઈ શકે છે.યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં ૧૦૬૨ જેટલી વનસ્પતિઓની પ્રજાતિઓ છે પણ આ પ્રજાતિ અત્યાર સુધી ઉપલબ્ધ નહોતી.

ગુજરાતમાં પહેલી વખત લાલ અશોક વૃક્ષ પણ બોટનિકલ ગાર્ડનમાં જોવા મળશે

સંશોધક જયદીપ ગઢીયા કહે છે કે, આ જ ગાર્ડનમાંથી અન્ય એક લાલ અશોક પ્રજાતિના રોપાને લાવીને તેનું પણ બોટનિકલ ગાર્ડનમાં વાવેતર કરવામાં આવ્યું છે.ગુજરાતમાં આ પ્રજાતિના વૃક્ષ અત્યાર સુધી ક્યાંય જોવા મળ્યા નથી.હવે બોટનિકલ ગાર્ડનમાં તે જોવા મળશે.લાલ અશોક પર નામ પ્રમાણે લાલ રંગના ફૂલ આવે છે.જે ઝૂમખામાં હોય છે.દરેક ઝૂમખાનો વ્યાપ લગભગ દોઢ ફૂટનો હોય છે.ફૂલો ઉગે છે ત્યારે આ વૃક્ષ અત્યંત સુંદર લાગે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …
GUJARAT

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

March 21, 2026
લીંબડીના રાસકામાં થાંભલા પરથી વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler caught stealing wire from po…
GUJARAT

લીંબડીના રાસકામાં થાંભલા પરથી વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler caught stealing wire from po…

March 21, 2026
મિની વાવાઝોડામાં થાનના 20 થી વધુ સિરામિક એકમોના શેડ ઉડયા | Mini cyclone destroys sheds of more than …
GUJARAT

મિની વાવાઝોડામાં થાનના 20 થી વધુ સિરામિક એકમોના શેડ ઉડયા | Mini cyclone destroys sheds of more than …

March 21, 2026
Next Post
ભરચક લહેરીપુરા ગેટ પાસેનો બનાવ દાન આપવાના નામે બે ગઠિયાઓએ વૃધ્ધાની બે બંગડીઓ સેરવી લીધી | Two mens s…

ભરચક લહેરીપુરા ગેટ પાસેનો બનાવ દાન આપવાના નામે બે ગઠિયાઓએ વૃધ્ધાની બે બંગડીઓ સેરવી લીધી | Two mens s...

હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાને ૧૦ ટકા અને હોસ્પિટલને ૧૦૦ ટકા કોમર્શિયલ LPG મળશે | hotel restorant 10 and h…

હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાને ૧૦ ટકા અને હોસ્પિટલને ૧૦૦ ટકા કોમર્શિયલ LPG મળશે | hotel restorant 10 and h...

એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા | AI bots started trading and earnin…

એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા | AI bots started trading and earnin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 21 લાખની છેતરપિંડી | Vadodara: Fraud of Rs 21 l…

વડોદરા: ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 21 લાખની છેતરપિંડી | Vadodara: Fraud of Rs 21 l…

3 weeks ago
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખાં ! કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રી | Maharashtra …

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખાં ! કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રી | Maharashtra …

4 months ago
મુળીના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Bhet vill…

મુળીના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Bhet vill…

5 months ago
પોલીસનું તેડું, પણ કામરા ટસનો મસ ન થયો, હવે દેશના નાણાં મંત્રી પર કર્યો કટાક્ષ | kunal kamra video n…

પોલીસનું તેડું, પણ કામરા ટસનો મસ ન થયો, હવે દેશના નાણાં મંત્રી પર કર્યો કટાક્ષ | kunal kamra video n…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News