gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: કંપનીના કર્મચારીનું અપમાન કરી ધમકી આપતા બોસ સામે પોલીસે ગુનો દાખલ કર્યો | Vadodara: Police r…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: કંપનીના કર્મચારીનું અપમાન કરી ધમકી આપતા બોસ સામે પોલીસે ગુનો દાખલ કર્યો | Vadodara: Police r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માણેજા ઓમકાર ગ્રીન ત્રિનેત્ર ટાવરમાં રહેતો સુનિલ ભાઈ વણકર અમદાવાદની હારડેન્ટ એસીડીટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છેલ્લા કેટલાક દિવસથી ફિલ્ડ વર્કની નોકરી કરે છે જેના માલિક બ્રિજેશ કુસ્વાહા છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવે જણાવ્યું છે કે, હું વડોદરા અને સુરત ખાતે ફિલ્ડમાં નોકરી કરું છું. ગત નવમી જાન્યુઆરીના રોજ  સુરત કંપનીના કામથી ગયો હતો અને કામ પતાવીને બીજા દિવસે વડોદરા મારા ઘરે આવ્યો હતો. 11 મી તારીખે સવારે 9:30 વાગે કંપનીના માલિક બ્રિજેશ કુશવાહા (ઓફિસ. ગ્લેન પામ હોટલ પાસે ઓઢવ રીંગરોડ ઓઢવ અમદાવાદ)  નેમું સુરત ખાતેના ફીલ્ડ કામગીરીનો રિપોર્ટ કર્યો હતો જેમાં મેં જણાવ્યું હતું કે મેં કેટલાક લોકોને હાઉસકીપિંગ માટે કંપનીના વીઝીટીંગ કાર્ડ આપીને આવ્યો છું અને તે પૈકી બે થી ત્રણ લોકોને મારા પર ફોન આવ્યા છે.

બ્રિજેશ કુશવાહાએ મને whatsapp પર ગાળો લખી મેસેજ કર્યા હતા. મેં પોલીસ સ્ટેશન જવાનું કહેતા તેમણે મારા પરિવારને પણ ગાળો બોલે મારો અપમાન કર્યું હતું અને તારું એડ્રેસ મને ખબર છે ત્યાં આવીને તને જોઈ લઈશ તેવી ગર્ભિત ધમકી પણ આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ | Gujarat…
GUJARAT

હીટ વેવ બાદ હવે માવઠાની આગાહી: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું ઍલર્ટ | Gujarat…

March 15, 2026
લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો |…

આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 23 એપ્રિલે મતદાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Gujar…

Next Post
સાબરકાંઠા: પ્રાંતિજમાં ત્રણ ડમ્પરો વચ્ચે અકસ્માત, લોખંડના ગડર સાથે અથડાતા ડમ્પરચાલક અને ક્લીનરનું મો…

સાબરકાંઠા: પ્રાંતિજમાં ત્રણ ડમ્પરો વચ્ચે અકસ્માત, લોખંડના ગડર સાથે અથડાતા ડમ્પરચાલક અને ક્લીનરનું મો...

યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind…

યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind...

બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી | Elec…

બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી | Elec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલામ પહેલા અટલ રાષ્ટ્રપતિ અને અડવાણી PM બન્યા હોત, જુઓ પછી બાજી કેવી રીતે પલટાઈ | atal bihari vajpay…

3 months ago
દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th…

5 months ago
૨૫ વર્ષની માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનારને ઝડપી લેવાયો | ahmedabad crime branch nabbed rap…

BIG NEWS| સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતી: આસામના CMનો ઘટસ્ફોટ | Zubeen Garg Wa…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News