gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GST ઘટાડા વચ્ચે ગુજરાતમાં દશેરાના દિવસે 44 હજાર ટુ વ્હિલર અને 10000 કારની ડિલિવરી | GST Relief Fuels…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
GST ઘટાડા વચ્ચે ગુજરાતમાં દશેરાના દિવસે 44 હજાર ટુ વ્હિલર અને 10000 કારની ડિલિવરી | GST Relief Fuels…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Sees Record Vijayadashami Auto Sales: દેશમાં 22મી સપ્ટેમ્બરથી જીએસટીના નવા દર લાગુ પડતા સૌથી વધુ મોટો ફાયદો ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને થયો હોઈ આ વર્ષે નવરાત્રિથી દશેરના દિવસોમાં કાર-ટુ વ્હિલરના જંગી વેચાણ સાથે સારી એવી તેજી આ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી છે. ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના ફેડરેશન દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ દશેરા (બીજી ઓક્ટોબર)ના દિવસે ગુજરાતમાં 44 હજાર ટુ વ્હિલર અને 10 હજાર કારની ડિલિવરી થઈ છે.

અમદાવાદમાં 6 હજાર ટુ વ્હિલર અને 2400 કારની ડિલિવરી થઈ

નવરાત્રીથી દશેરાના 10 દિવસમાં જ ગુજરાતમાં 1 લાખથી 1.10 લાખ જેટલા ટુ વ્હિલર બુક થયા હતા અને ડિલિવરી થયા છે. જ્યારે આ દસ દિવસમાં 22 હજારથી 24 હજાર કારનું બુકિંગ થયુ હતુ. ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના ફેડરેશને જાહેર કરેલી માહિતી મુજબ, જીએસટી 2.0ના અમલ બાદ ઓટો ઈન્ડસ્ટ્રીમાં ભારે તેજી જોવા મળી છે. ટુ વ્હિલરની એવરેજ કિંમતમાં 10 હજાર સુધી અને કારની કિંમતમાં એક લાખ સુધીનો મોટો ઘટાડો થયો છે. જેની અસર ગાડીઓ-ટુ વ્હિલરના બુકિંગમાં જોવા મળી છે. 

કારના બુકિંગમાં એસયુવી કારનું બૂકિંગ સૌથી વધારે છે. દશેરાના શુભ મુહૂર્તમાં ગાડી-બાઈકની ડિલિવરી લેવા માંગતા ગ્રાહકોની મોટી ડિમાન્ડને પગલે દશેરાના એક જ દિવસમાં ગુજરાતમાં 44 હજાર ટુ વ્હિલર અને 10 હજાર કારની ડિલિવરી થઈ છે.

આ પણ વાંચો: કરોડોનો ખર્ચ છતાં નબળું શિક્ષણ ધરાવતા ટોપ 50 જિલ્લામાં ગુજરાતના 8, કેન્દ્રનો રિપોર્ટ

અમદાવાદમાં આજે દશેરાએ 6 હજાર ટુ વ્હિલર અને 2400 કારની ડિલિવરી થઈ છે. જ્યારે નવરાત્રિથી દશેરા સુધીના દસ દિવસમાં ગુજરાતમાં 1.05 લાખથી 1.10 લાખ સુધી ટુ વ્હિલર બૂક થયા છે અને ડિલિવરી થયા છે. જ્યારે 22 હજારથી 24 હજાર કારનું બુકિંગ થયુ છે અને ડિલિવરી થઈ છે. અમદાવાદ જિલ્લામાં ટુ વ્હિલરમાં 14થી 15 હજાર તેમજ કારમાં 5500થી 6 હજારનું બુકિંગ થયુ હતું.  વર્ષ 2024ની સરખામણીએ વર્ષ 2025માં કાર-ટુ વ્હિલરના બુકિંગમાં-વેચાણમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં દસ દિવસમાં જ એક હજાર કરોડની કિંમતના ટુ વ્હિલર અને 2300 કરોડ રૂપિયાની કારનું જંગી વેચાણ થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
વિદાય લેતા મેઘરાજા મન મૂકીને વરસ્યા, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં 1 થી 3 ઈંચ ખાબક્યો | saurashtra k…

વિદાય લેતા મેઘરાજા મન મૂકીને વરસ્યા, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં 1 થી 3 ઈંચ ખાબક્યો | saurashtra k...

અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, અકસ્માત બાદ યુવકે કારના સનરુફમાંથી નીકળી છરી બતાવી, લોકોએ માર્યા પથ્થર |…

અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, અકસ્માત બાદ યુવકે કારના સનરુફમાંથી નીકળી છરી બતાવી, લોકોએ માર્યા પથ્થર |...

અમદાવાદમાં પિતરાઈ ભાઈએ બહેનના રૂ.1.75 કરોડ ચાઉં કરી લીધા, ત્રણ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ | cousin a…

અમદાવાદમાં પિતરાઈ ભાઈએ બહેનના રૂ.1.75 કરોડ ચાઉં કરી લીધા, ત્રણ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ | cousin a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આયોજનપૂર્વકની મહેનતથી રાજકોટના વિદ્યાર્થીઓ JEE એડવાન્સમાં ઝળક્યા | Rajkot students shine in JEE Adva…

આયોજનપૂર્વકની મહેનતથી રાજકોટના વિદ્યાર્થીઓ JEE એડવાન્સમાં ઝળક્યા | Rajkot students shine in JEE Adva…

3 months ago
ગોધરામાં વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી, તંત્ર સામે આક્રોશ | Rain disast…

ગોધરામાં વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી, તંત્ર સામે આક્રોશ | Rain disast…

12 months ago
બાવળાના બલદાણામાં મહિલાના કાન કાપી તસ્કરો સોનાની કડી ચોરી ગયો | Smugglers cut off woman’s ear in Bav…

બાવળાના બલદાણામાં મહિલાના કાન કાપી તસ્કરો સોનાની કડી ચોરી ગયો | Smugglers cut off woman’s ear in Bav…

12 months ago
પાવર પ્લાન્ટને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ટોળકી ઝબ્બે | Gang targeting power plant busted

પાવર પ્લાન્ટને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ટોળકી ઝબ્બે | Gang targeting power plant busted

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News