gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૈષ્ણવદેવી સર્કલ પાસે પહેલ લેક વ્યૂ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ, શોર્ટ સર્કિટ સર્જાતા બની ઘટના

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
વૈષ્ણવદેવી સર્કલ પાસે પહેલ લેક વ્યૂ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ, શોર્ટ સર્કિટ સર્જાતા બની ઘટના
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીથી પરિસ્થિતિ કાબૂમાં

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ શહેરના વૈષ્ણવદેવી સર્કલ નજીક આવેલા પહેલ લેક વ્યૂ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બુધવારે બપોરે આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ બપોરે અંદાજે 14:20 કલાકે 11મા માળે આવેલા ઓફિસ નંબર 1113-1114માંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા તરત જ ફાયર વિભાગને અંગાર કોલ આપવામાં આવ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ ઓફિસની બાલ્કનીમાં એસી ફેબ્રિકેશન માટે વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન વેલ્ડીંગના તણખા ઉડીને એસીના આઉટર યુનિટ પાસે પડેલા કચરામાં પડ્યા હતા,જેના કારણે આ ઘટના સર્જાઈ હતી.  આગ લાગતાં જ ધુમાડો 12મા અને 13મા માળ સુધી ફેલાઈ ગયો હતો, જેના કારણે બિલ્ડિંગમાં રહેલા લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં ચાંદખેડા ફાયર ફાઇટર, ગજરાજ તેમજ થલતેજ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર વિભાગના અધિકારીઓ તથા એસટીઓના માર્ગદર્શન હેઠળ બચાવ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે એક જમાદાર, 8 ડ્રાઈવર અને 18 ફાયરમેન સહિતની ટીમ દ્વારા  આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થયાની માહિતી નથી. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over …
GUJARAT

ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over …

June 11, 2026
અમદાવાદની ચોંકાવનારી ઘટના: હત્યાના પ્રયાસના ગુનાથી બચાવવા દીકરાને સગીર બતાવવા માતાએ ખોટું LC રજૂ કર્…
GUJARAT

અમદાવાદની ચોંકાવનારી ઘટના: હત્યાના પ્રયાસના ગુનાથી બચાવવા દીકરાને સગીર બતાવવા માતાએ ખોટું LC રજૂ કર્…

June 11, 2026
રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના ચારેય ઉમેદવારો બિન હરીફ જાહેર, કોંગ્રેસ-AAPએ ઉમેદવાર ઉતાર્યા ન હતા …
GUJARAT

રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના ચારેય ઉમેદવારો બિન હરીફ જાહેર, કોંગ્રેસ-AAPએ ઉમેદવાર ઉતાર્યા ન હતા …

June 11, 2026
Next Post
રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે ય…

રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે ય...

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્…

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્...

રસ્તાના ખાડાના કારણે મહિલા ‘જીવિત’ થઈ ગઈ, એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ‘બ્રેઈન ડેડ’ મહિલાના શ્વાસ ચાલુ થઈ…

રસ્તાના ખાડાના કારણે મહિલા ‘જીવિત’ થઈ ગઈ, એમ્બ્યુલન્સમાં લઈ જવાતી 'બ્રેઈન ડેડ' મહિલાના શ્વાસ ચાલુ થઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદના ગોલાસણમાંથી ૨.૫૩ લાખના દારુ ઝડપાયો | Liquor worth Rs 2 53 lakh seized from Halvad’s Golasan

હળવદના ગોલાસણમાંથી ૨.૫૩ લાખના દારુ ઝડપાયો | Liquor worth Rs 2 53 lakh seized from Halvad’s Golasan

8 months ago
રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

3 months ago
વડોદરામાં નવાપુરા ગોયાગેટ સોસાયટીમાં બે મહિનાથી કાળું દૂષિત પાણી, નાગરિકોમાં રોષ | Black contaminate…

વડોદરામાં નવાપુરા ગોયાગેટ સોસાયટીમાં બે મહિનાથી કાળું દૂષિત પાણી, નાગરિકોમાં રોષ | Black contaminate…

5 months ago
વિકાસના નામે વિનાશ અરવલ્લીના 90 ટકા ડુંગરોનો ભૂમાફિયા સફાયો કરશે

વિકાસના નામે વિનાશ અરવલ્લીના 90 ટકા ડુંગરોનો ભૂમાફિયા સફાયો કરશે

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News