gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોરી કરી દાગીના વેચી દીધા : સોની અને ચોરની ધરપકડ | Jewelry stolen and sold: Soni and thief arrested

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
ચોરી કરી દાગીના વેચી દીધા : સોની અને ચોરની ધરપકડ | Jewelry stolen and sold: Soni and thief arrested
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વાઘોડિયા રોડની સોસાયટીના બંધ મકાનમાંથી ચોરી કરીને કચ્છ ભાગી ગયેલા આરોપીને પાણીગેટ  પોલીસ પકડી લાવી છે. જ્યારે સોના ચાંદીના દાગીના ખરીદી લગડી બનાવનાર સોનીને પણ ઝડપી પાડયો છે.

 વાઘોડિયા રોડ પર અતુલ સોસાયટીમાં રહેતા મીત પૌમિનકુમાર શાહ ખાનગી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. ચોર ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૃપિયા મળી ૫.૫૦ લાખ રૃપિયાની મતા લઈને ફરાર થઈ ગયા હતા. જેે અંગે  પાણીગેટ  પોલીસ  સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પી.આઇ. એ.બી.પટેલે તપાસ  હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ ચોરી રાહુલ જેઠાભાઇ વાઘેલા (રહે.ઉકાજીના વાડિયામાં, વાઘોડિયા રોડ)એ કરી છે. ચોરી કર્યા પછી તે શહેર છોડીને ભાગી ગયો છે. ટેકનિકલ સોર્સના આધારે પોલીસે તપાસ કરતા  આરોપીનું લોકેશન કચ્છ – ભૂજ ખાતે મળી આવ્યું હતું. જેથી, પોલીસની ટીમ જઇને આરોપીને  પકડી લાવી હતી. ચોરીના દાગીના લઇ લગડી બનાવી દેનાર સોની ગોવિંદલાલ જેઠાભાઇ સોની (રહે. આકાશદિપ સોસાયટી, સુભાનપુરા) ની  પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ૫.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડ મામલે આરોગ્ય વિભાગ સજ્જ, દોષિતો સામે કડક કાર્યવાહી થશે: આરોગ્ય મંત…
GUJARAT

June 24, 2026
સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

Next Post
જિલ્લામાં વરસાદથી તૂટી ગયેલા માર્ગો હવે ઝડપથી રિપેર કરવા રજૂઆત | Roads damaged by rain in the distri…

જિલ્લામાં વરસાદથી તૂટી ગયેલા માર્ગો હવે ઝડપથી રિપેર કરવા રજૂઆત | Roads damaged by rain in the distri...

જાહેર માર્ગો પર ફટાકડા વેચતા છ વેપારીઓ સામે ગુનો દાખલ | Case registered against six traders for sell…

જાહેર માર્ગો પર ફટાકડા વેચતા છ વેપારીઓ સામે ગુનો દાખલ | Case registered against six traders for sell...

વડોદરા જિલ્લામાં ભાજપના જ બે જૂથ વચ્ચે જંગઃ પાદરા APMCમાં ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો | Def…

વડોદરા જિલ્લામાં ભાજપના જ બે જૂથ વચ્ચે જંગઃ પાદરા APMCમાં ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો | Def...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…

2 months ago
રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય | President Governor cannot be ordered to sign

7 months ago
ફેદરા 108એ એમબ્યુલન્સમાં ડિલિવરી કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો | Phaedra 108 saves the lives of moth…

11 months ago
EDએ એનએસઈએલ કૌભાંડમાં રૂ. 116 કરોડની સપંત્તિ જપ્ત કરી | ED seizes assets worth Rs 116 crore in NSEL …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News