gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે ય…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગાંધીનગરના વાવોલ ખાતે આવેલ રાધેશ્યામ પાર્ટી પ્લોટમા રાયગઢ ના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત જરૂરતમંદ પરિવાર ની દીકરીઓનો માટે સમૂહ લગ્નોત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં રાયગઢના મહાકાળી ધામના માતાજીના સેવક દિપકભાઈ વ્યાસ, શૈલેષભાઇ વ્યાસ, દિશાંત વ્યાસ દ્વારા સમૂહ લગ્ન નુ આયોજન કરી દીકરીઓ ને કરિયાવર, ફર્નિચર જેમાં સોફા, ડબલ બેડ પલંગ , ડ્રેસિંગ ટેબલ, ટિપોઈ અને પૂરત મા સંપૂર્ણ રસોઈ કીટ, સાથે રેફ્રિજરેટર, ઘરઘંટી, LED tv, પાનેતર, 11 જોડી કપડાં, બ્યુટી પાર્લર ખર્ચ, દાગીના, લગ્નગીત, શરણાઈ વાદન ઉપરાંત 1 મિનિટ ની આતીશબાજી રાખી ને દીકરીઓ ના ખુબ ધામ ધૂમ થી વીના મુલ્યે દીકરીઓ ના સમૂહ લગ્ન કર્યા

જેમાં જશુભાના ઓરતાની લાડવાઈ ખોડિયાર વડુ ધામ પરિવાર સમગ્ર સમૂહ લગ્ન ના ભોજન દાતા હતા, દરેક દીકરીઓ ને કરિયાવર દિપકભાઈ વ્યાસ, શૈલેષભાઇ વ્યાસ, નૈનેશભાઈ વ્યાસ, આકાશ ચતુર્વેદિ, અનિલભાઈ મોરે, શ્રીમતી ભૂમિકા આશિષભાઇ પટેલ USA દ્વારા આપવામાં આવ્યું હતું,

ઉપરાંત અન્ય દાતા બકુલભાઈ શાહ, ધીરુભાઈ વ્યાસ ભુવાજી સતિમાતા મંદિર વેડા, શ્રીમતી જાગૃતિબેન વ્યાસ, વિજયભાઈ પટેલ, શ્રીમતી હેતલબેન ગજ્જર, સ્વ. શાન્તાબેન નંદુભાઈ દરજી, ફાલ્ગુનીબેન જોશી, નંદુભાઈ પટેલ, શ્રીમતી આશાબા વાઘેલા, યતીનભાઈ રાવલ, પરેશભાઈ પટેલ, આકાશભાઈ પટેલ, રાધેશ્યામસિંહ રાઠોડ, અશોકભાઈ પટેલ, આકાશભાઈ વ્યાસ, શ્રીમતી બીજલબેન પટેલ, ભાવિનભાઈ પટેલ, ભાર્ગવસિંહ બિહોલા, વગેરે દાતાઓના સહકાર થી પ્રસંગ દિવ્ય બન્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવા ટ્રસ્ટ્રી રાજેન્દ્રભાઈ વ્યાસ, હરેશભાઇ પારેખ અને સાથે મહાકાળી ધામ પરિવારના સેવકો વ્રજ વ્યાસ, રુદ્ર વ્યાસ, મિત વ્યાસ, કાવ્ય વ્યાસ, અનિકેત વ્યાસ, પ્રીત વ્યાસ, જયદીપસિંહચાવડા, જયુભા ટાંક, કુલદીપસિંહ, નીલ ત્રિવેદી, સૌરભ પટેલ, મૌલીક પંચાલ, રિકેનભાઈ, દક્ષેસભાઈ, ઉંમગ ભાઈ, તેમજ રિધમ ગજ્જર, અલ્પેશ ચૌહાન, વિજયભાઈ બાલધા, રાજ વ્યાસ વિવેક રાવ વગેરે મિત્રોએ ખુબ મહેનત કરી ને પ્રસંગને દીપાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્…

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્...

રસ્તાના ખાડાના કારણે મહિલા ‘જીવિત’ થઈ ગઈ, એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ‘બ્રેઈન ડેડ’ મહિલાના શ્વાસ ચાલુ થઈ…

રસ્તાના ખાડાના કારણે મહિલા ‘જીવિત’ થઈ ગઈ, એમ્બ્યુલન્સમાં લઈ જવાતી 'બ્રેઈન ડેડ' મહિલાના શ્વાસ ચાલુ થઈ...

અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?

અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાલુ બસનું ટાયર નીકળીને નીચે સર્વિસ રોડ પર બાઈક ચાલકના માથે પડતાં મોત | Biker dies after tire of mov…

ચાલુ બસનું ટાયર નીકળીને નીચે સર્વિસ રોડ પર બાઈક ચાલકના માથે પડતાં મોત | Biker dies after tire of mov…

8 months ago
ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્ય અને શિક્ષક લાંચ લેતા પકડાયો, બિલ પાસ કરાવવા માગ્યા હતા 2.8 લાખ ર…

ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્ય અને શિક્ષક લાંચ લેતા પકડાયો, બિલ પાસ કરાવવા માગ્યા હતા 2.8 લાખ ર…

7 months ago
સેલ્ફીના બહાને કબડ્ડી સ્ટારની ચાલુ મેચમાં ગોળી મારી હત્યા! 11 દિવસ પહેલા જ કર્યા હતા લવ મેરેજ | Kaba…

સેલ્ફીના બહાને કબડ્ડી સ્ટારની ચાલુ મેચમાં ગોળી મારી હત્યા! 11 દિવસ પહેલા જ કર્યા હતા લવ મેરેજ | Kaba…

7 months ago
જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Gambling raid in Tarsai …

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Gambling raid in Tarsai …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News