gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લામાં નદીઓ ગાંડીતૂર બનીઃ 5 તાલુકાના 15 ગામોના રસ્તા બંધ | Roads in 15 villages in 5 taluk…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લામાં નદીઓ ગાંડીતૂર બનીઃ 5 તાલુકાના 15 ગામોના રસ્તા બંધ | Roads in 15 villages in 5 taluk…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લામાં નદીઓમાં પૂર આવતાં પાંચ તાલુકાઓમાં વધુ અસર દેખાઇ છે.જેમાં પાંચ તાલુકાના ૧૫ રસ્તા બંધ થઇ ગયા છે.

દેવ ડેમ અને આજવા સરોવરનું  પાણી છોડવાને કારણે તેમજ વરસાદને કારણે ઢાઢર, જામ્બુવા,વિશ્વામિત્રી સહિતની નદીઓમાં પૂર આવ્યું છે.આ ઉપરાંત ઉપરવાસમાં પણ વરસાદ ચાલુ રહેતાં પાણીની આવક સતત ચાલુ રહી છે.

પરિણામે,વડોદરા જિલ્લામાં ડભોઇ, વાઘોડિયા,પાદરા,કરજણ અને વડોદરા તાલુકાના ૧૫ રસ્તાઓ બંધ થઇ ગયા છે.આ પૈકી કેટલાક રસ્તા તૂટી ગયા છે.તો કેટલાક રસ્તા પર પાણી ફરી વળતાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

૧૫ રસ્તા પૈકી ૯ રસ્તા એવા છે કે જેમાં વૈકલ્પિક રસ્તા હોવાથી ત્યાં ફરી ફરીને જઇ શકાય તેમ છે.જ્યારે, રાભીપુરા, સુંદરપુરા, મસ્તુપુર,પણસોલી,વીરજઇ અને જીતપુરા ગામો માટે વૈકલ્પિક વ્યવસ્થા નહિ હોવાથી સંપર્ક કપાયો છે.

પૂરના કારણે ક્યા ક્યા રસ્તા બંધ થયા

રસ્તાનું નામ                    તાલુકો

કોટણા એપ્રોચ રોડ            પાદરા

ઓઝ થી પુરા રોડ            કરજણ

સંભોઇ-ઠીકરીયા રોડ           કરજણ

વીરજઇ કોઝ વે           કરજણ

માનપુર એપ્રોચ રોડ           કરજણ

સરનેજ-જીતપુરા રોડ વાઘોડિયા

મસ્તુપુરા-તતારપુરા રોડ        વાઘોડિયા

ચણોઠિયા પુરા-કરાલીરોડ        વાઘોડિયા

અંતોલી-કરાલીરોડ        વાઘોડિયા

નરસિંહપુરા-મુવાલી                વાઘોડિયા

શાહપુરા-રાભીપુરારોડ       વડોદરા

એનએચ-૮ થી સલાડ       વડોદરા

મસ્તુપુર ગામડી        વડોદરા

ભીલાપુરા-વાયદપુર-કડાધરા ડભોઇ

પણસોલી-સુવાલજા રોડ       ડભોઇ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …
GUJARAT

March 26, 2026
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…

Next Post
આજવા રોડ પર દારૃનો ધંધો કરતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor on Ajwa Road

જાંબુવા ગામમાં ઘર આંગણે રમતી બાળકીને કાર ચાલકે ટક્કર મારી | A car driver hit a child playing in the …

જાંબુવા ગામમાં ઘર આંગણે રમતી બાળકીને કાર ચાલકે ટક્કર મારી | A car driver hit a child playing in the ...

સૌરાષ્ટ્રમાં બાપ્પાને વિદાય આપતી વખતે જુદી જુદી ઘટનામાં પાંચના મોત, ખુશીઓ માતમમાં ફેરવાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડબ્રહ્મામાં બાઇક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું ઘટનાસ્થળે જ મોત, 1 ઇજાગ્રસ્ત | khedbrahma bike…

7 months ago
એમ.એસ.યુનિ.ના 480 કરોડ રુપિયાના બજેટને મંજૂરી | 480 crores budget of msu apporved

12 months ago
ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Gujarat rain…

કોંગ્રેસે શરૂ કરી ‘મિશન 2027’ની તૈયારી, યુપીના 75 જિલ્લામાં પદાધિકારીઓ કરી નિમણૂક, જુઓ લિસ્ટ | Uttar…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News