gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિ.પંચાયતની ટર્મ પુરી થશેઃ5માંથી એક પણ ધારાસભ્ય પંચાયતની મીટિંગમાં હાજર રહ્યા નથી | None of t…

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
વડોદરા જિ.પંચાયતની ટર્મ પુરી થશેઃ5માંથી એક પણ ધારાસભ્ય પંચાયતની મીટિંગમાં હાજર રહ્યા નથી | None of t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની મુદત પુરી થવા આવી છે ત્યારે પાંચ વર્ષ દરમિયાન એક પણ ધારાસભ્ય જનરલ બોર્ડ મીટિંગમાં આવ્યા નથી.

વડોદરા જિલ્લા પંચાયતની દર ત્રણ મહિને જનરલ બોડી મીટિંગ મળતી હોય છે.જેમાં જિલ્લાના ધારાસભ્યોને આમંત્રિત કરવામાં આવતા હોય છે અને તેમને એજન્ડા પણ મોકલવામાં આવતા હોય છે.

જો કે,ભૂતકાળમાં ધારાસભ્યો આવી સભામાં હાજર રહીને રજૂઆત કરતા હોવાના કિસ્સા મોજૂદ છે.પરંતુ છેલ્લા દોઢ-બે દાયકાથી આ  પરંપરા જળવાતી નથી. ધારાસભ્યો હાજરી આપતા નહિ હોવાથી તેઓ આમંત્રિત સભ્ય છે તેની જાણ  પણ ખૂબ ઓછાને હોય છે.વડોદરા જિલ્લા પંચાયતની વર્તમાન ચૂંટાયેલી પાંખની ટર્મ પુરી થવાને માંડ બે મહિના રહ્યા છે ત્યારે દર વખતની જેમ આ ટર્મમાં પણ એક પણ ધારાસભ્ય દેખાયા નથી.

ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો આવી મીટિંગમાં ધારાસભ્યો હાજર રહે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં સવા કરોડ LPG કનેક્શન વચ્ચે 10 દિવસમાં ફક્ત 12 હજાર જ PNGમાં ફેરવાયા | Gujarat LPG Crisis O…
GUJARAT

March 29, 2026
ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ | Youth Die…

અમદાવાદ: ધરજી ગામે પોલીસ પર હુમલો કરનાર 17થી વધુ આરોપીની ધરપકડ, મુખ્ય બુટલેગર હજુ પણ ફરાર | Ahmedaba…

Next Post
આર્ટસ ફેકલ્ટીમાં વોશરુમોની હાલત નર્કાગાર જેવી, વર્ગોમાં પણ કચરાના ઢગલા | lack of cleaning in arts fa…

આર્ટસ ફેકલ્ટીમાં વોશરુમોની હાલત નર્કાગાર જેવી, વર્ગોમાં પણ કચરાના ઢગલા | lack of cleaning in arts fa...

કોટંબી સ્ટેડિયમમાં લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવક પકડાયો | Youth caught betting online o…

કોટંબી સ્ટેડિયમમાં લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવક પકડાયો | Youth caught betting online o...

વિશ્વકર્મા ભગવાનની આજે જયંતિ : કાલે રવિવારે પૂષ્ય નક્ષત્રનો સંયોગ | Lord Vishwakarma’s Jayanti today…

વિશ્વકર્મા ભગવાનની આજે જયંતિ : કાલે રવિવારે પૂષ્ય નક્ષત્રનો સંયોગ | Lord Vishwakarma's Jayanti today...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં હિટ એન્ડ રન: ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં એકનું મોત, CCTV જોઇ રૂવાડાં ઊભા થઇ જશે | Hi…

12 months ago
ગાંધીનગરમાં ટાઇફોઈડ વકરતાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ગુજરાત સરકારને નોટિસ ફટકારી | Typhoid Outbreak…

3 months ago
૧૧ મહિનામાં ૮ લાખથી વધુ પ્રાથમિક સુવિધાની ફરિયાદ, ગટર ઉભરાવા, પાણીમાં પોલ્યુશન સહિતની ૪.૫૭ લાખ ફરિયા…

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરોડોની ચોરી પકડાઈ છતાં સીજીએસટીના અધિકારીઓનું કૂણું વલણ | RAID ON DHARMD…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News