gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: પાદરાના ભોજ ગામે ફરજ પરના BLOની તબિયત લથડી, ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાયા | vadodara padra bho…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: પાદરાના ભોજ ગામે ફરજ પરના BLOની તબિયત લથડી, ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાયા | vadodara padra bho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BLO faints on duty Vadodara: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામે આજે સવારે મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન એક ચિંતાજનક ઘટના બની હતી. ફરજ બજાવતા બ્લોક લેવલ ઓફિસર (BLO)ની તબિયત અચાનક લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર BLO ભોજ ગામમાં પોતાની નિયત ફરજ બજાવી રહ્યા હતા. તેઓ મતદાર યાદીની ચકાસણી માટે ડોર ટુ ડોર કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક તેમને ચક્કર આવ્યા હતા અને તેઓ ત્યાં જ જમીન પર બેસી ગયા હતા. આ બનાવને પગલે સાથે રહેલા સહકર્મીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી BLOને પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર અર્થે પાદરાની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

હોસ્પિટલના સૂત્રો અને ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલ BLOની તબિયત સ્થિર છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ફરજ દરમિયાન કર્મચારીની તબિયત બગડતા થોડીવાર માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો, પરંતુ સમયસર સારવાર મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના અંગે પાદરા તાલુકા વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર…
GUJARAT

April 2, 2026
સતત ત્રીજા વર્ષે સુરત પાલિકાની પેઈડ એફ.એસ.આઈની આવક એક હજાર કરોડને પાર કરી ગઈ | For the third consecu…

વડોદરા નજીક વિરોદ ગામે રાત્રે ઘર સુધી આવી ગયેલા મગરનું દિલધડક રેસ્ક્યુ | rescue of crocodile that ca…

Next Post
સુરતના વરાછામાં પ્રેમ પ્રકરણમાં બે સંતાનની માતાનો ગળેફાંસો ખાઈ આપઘાત | surat varachha mother of two …

સુરતના વરાછામાં પ્રેમ પ્રકરણમાં બે સંતાનની માતાનો ગળેફાંસો ખાઈ આપઘાત | surat varachha mother of two ...

મહેસાણાના વિજાપુરમાં ધોરણ-2ની બાળકીને અજાણ્યા શખસે ઈન્જેક્શન આપ્યું, વાલીઓના હોબાળા બાદ પોલીસ તપાસ શ…

મહેસાણાના વિજાપુરમાં ધોરણ-2ની બાળકીને અજાણ્યા શખસે ઈન્જેક્શન આપ્યું, વાલીઓના હોબાળા બાદ પોલીસ તપાસ શ...

સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારીને ફસાવી વડોદરાની ટોળકીએ 4.92 કરોડ પડાવ્યા | Vadodara ga…

સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારીને ફસાવી વડોદરાની ટોળકીએ 4.92 કરોડ પડાવ્યા | Vadodara ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટના ઉછાળાથી રોકાણકારો રાજીના રેડ | Stock…

8 months ago
વડોદરાની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં 442 જેટલા મગરોનો વસવાટ | vishvamitri river in vadodara be…

વિતેલા સપ્તાહમાં રોકાણકારોની સંપતિમાં રૂ. 16 લાખ કરોડનું ધોવાણ | In the last week the investors’ wea…

2 months ago
જામનગરના કાલાવડ પંથકના બે ખેડૂત યુવાનો માટે હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો | two young died due t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News