gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિતેલા સપ્તાહમાં રોકાણકારોની સંપતિમાં રૂ. 16 લાખ કરોડનું ધોવાણ | In the last week the investors’ wea…

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in Business
0 0
0
વિતેલા સપ્તાહમાં રોકાણકારોની સંપતિમાં રૂ. 16 લાખ કરોડનું ધોવાણ | In the last week the investors’ wea…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિતેલા સપ્તાહમાં દેશના શેરબજારમાં આવેલી ભારે વેચવાલીને પરિણામે રોકાણકારોની સંપતિમાં એક સપ્તાહમાં રૂપિયા ૧૬ ટ્રિલિયનનું ધોવાણ થઈ ગયું હતું. ભારત-અમેરિકા વેપાર કરારમાં ધીમી ગતિ, ઈરાન-અમેરિકા વચ્ચે વધી રહેલી તંગદિલી તથા ભારતીય કંપનીઓના નબળા પરિણામોથી વિદેશી રોકાણકારોનું માનસ ખરડાતા વિતેલા સપ્તાહમાં ભારતીય ઈક્વિટીસમાં તેમની જંગી વેચવાલી આવી હતી.

શુક્રવારે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે બીએસઈ પર લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ ઘટી રૂપિયા ૪૫૨ ટ્રિલિયન રહી હતી. જે સપ્તાહના પ્રારંભની સરખામણીએ  ૧૬ ટ્રિલિયન ઓછી હતી. 

ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા તથા યુરોપ વચ્ચે તાણને કારણે પણ બજારનું માનસ ખરડાયેલુ રહ્યું હતું. ઈરાન ખાતે અમેરિકાએ  યુદ્ધજહાજો મોકલ્યા હોવાના અહેવાલે પણ રોકાણકારો ખાસ કરીને વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી આવી હતી. 

પ્રાપ્ત ડેટા પ્રમાણે વર્તમાન જાન્યુઆરીમાં ઈક્વિટી કેશમાં વિદેશી રોકાણકારોની રૂપિયા ૪૦૭૦૪ કરોડની વેચવાલી રહી છે. ૨૦૨૫ના જુલાઈથી વિદેશી રોકાણકારો દર મહિને સતત નેટ વેચવાલ રહ્યા છે. 

ગ્રીનલેન્ડ પર બળ વાપરવામાં નહીં આવે તેવા ટ્રમ્પના નિવેદન છતાં ગ્રીનલેન્ડ સાથેના ઘર્ષણ મુદ્દે શંકાઓ સેવાઈ રહી છે. 

નાણાં વર્ષ ૨૦૨૬-૨૭ના સામાન્ય બજેટને હવે સપ્તાહની વાર છે ત્યારે રોકાણકારો પણ હાલમાં સાવચેતી ધરાવી રહ્યાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. 

ભારત-અમેરિકા વેપાર કરાર નજીકના ભવિષ્યમાં થશે કે કેમ તેને લઈને બજારના ખેલાડીઓ શંકા સેવી રહ્યા છે. 

વૈશ્વિક અશાંતિ વચ્ચે વિદેશી રોકાણકારો ઊભરતી બજારોની ઈક્વિટીમાંથી  નાણાં પાછા ખેંચી રહ્યા છે અને સોના જેવી સેફ હેવન એસેટસમાં  રોકાણ વધારી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.  

૨૦૨૫ના વર્ષમાં એફઆઈઆઈ ભારતીય ઈક્વિટીસમાં નેટ વેચવાલ રહ્યા હતા. સેકટર પ્રમાણે જોવા જઈએ તો એફઆઈઆઈની સૌથી વધુ વેચવાલી આઈટી, એફએમસીજી તથા પાવર ક્ષેત્રની કંપનીઓની ઈક્વિટીસમાં રહી હતી.  

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૭૧૦થી વધી ૨૭૮૩ થઈ ૨૭૭૮થી ૨૭૭૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના ૧૯૭૩ વાળા ઉછળી ૨૦૦૦ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૨૦૨૮ થઈ છેલ્લે   ૨૦૧૭થી ૨૦૧૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ વધુ ૨.૯૨ ટકા વધ્યા હતા તથા ટનના ભાવ કોપરના વધી ૧૩ હજાર ડોલરની ઉપર ગયા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં પણ તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૫.૨૪ વાળા ઉંચામાં ભાવ ૬૬.૩૩ થ ૬૫.૮૮ ડોલર રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે તણાવ ફરી વધતાં ક્રૂડતેલમાં તેજી આવી હતી. જો કે અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૩૬  લાખ ટન વધ્યો હોવાનું યુએસ એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના સૂત્રોએ જણાવ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સોનામાં રૂ.3500 તથા ચાંદીમાં રૂ.20000નો  સ્પ્રિંગ જેવો ઉછાળો

સોનામાં રૂ.3500 તથા ચાંદીમાં રૂ.20000નો સ્પ્રિંગ જેવો ઉછાળો

સ્ટાર્ટઅપ કંપનીઓએ કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત વધારવાની માંગ કરી | Startup companies demand increase in…

સ્ટાર્ટઅપ કંપનીઓએ કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત વધારવાની માંગ કરી | Startup companies demand increase in...

AIના વપરાશથી દેશના જીડીપીમાં 550 અબજ ડોલરનો ઉમેરો શકય | The use of AI can add 550 billion to the cou…

AIના વપરાશથી દેશના જીડીપીમાં 550 અબજ ડોલરનો ઉમેરો શકય | The use of AI can add 550 billion to the cou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર સરકારે કેન્સરની દવાઓનાં ભાવવધારાને મંજૂરી આપી | Central government approves price hike of ca…

કેન્દ્ર સરકારે કેન્સરની દવાઓનાં ભાવવધારાને મંજૂરી આપી | Central government approves price hike of ca…

2 months ago
કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આ…

કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આ…

6 months ago
વડોદરામાં નવા યાર્ડ ગટરની કામગીરી અંગે ખોદાયેલા ખાડામાં પડેલી મહિલાને માથામાં 15 ટાંકા આવ્યા | woman…

વડોદરામાં નવા યાર્ડ ગટરની કામગીરી અંગે ખોદાયેલા ખાડામાં પડેલી મહિલાને માથામાં 15 ટાંકા આવ્યા | woman…

7 months ago

નારિયેળ પાણી પીવાના ફાયદા: ખતરનાક બીમારીઓ સામે રક્ષણ, ત્વચા પણ કરશે ગ્લો | drinking coconut water in the morning has these benefits

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News