gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રસ્તા બન્યા બિસ્માર , ઠેર ઠેર મસમોટા ખાડાઓથી લોકો ત્રસ્ત | Roads have become dilapidated people are …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
રસ્તા બન્યા બિસ્માર , ઠેર ઠેર મસમોટા ખાડાઓથી લોકો ત્રસ્ત | Roads have become dilapidated people are …
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં ઠેર ઠેર રસ્તાઓમાં મસમોટા ખાડાઓ પડતા લોકોને બિસ્માર રસ્તાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કમરતોડ રસ્તાઓનાં કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વખત આવતા તાત્કાલીક રસ્તાઓનું સમારકામ કરવાની માંગ ઉઠવા પામી છે.
રસ્તા બન્યા બિસ્માર , ઠેર ઠેર મસમોટા ખાડાઓથી લોકો ત્રસ્ત 2 - image
શહેરમાં રીધમ હોસ્પિટલથી હરણી માર્ગ, વિહાર ટોકીઝથી ગાજરાવાડી માર્ગ, ગદા સર્કલથી દેણા ચેકપોસ્ટ માર્ગ, કલાલી ગામ મુખ્ય માર્ગ, પંડ્યા બ્રિજથી રેલ્વે સ્ટેશન માર્ગ સહિતના અનેક માર્ગોનું ધોવાણ થતા મસમોટા ખાડા પડ્યા છે. ઠેર ઠેર રસ્તા પર કરવામાં આવેલ પેચવર્ક ગણતરીના દિવસોમાં ફરી હતા ન હતા તેવા થઈ ગયા છે. ખાડા અને ગુણવત્તા વિહીન પેચવર્કની કામગીરીથી માર્ગો ઉબડખાબડ બન્યા છે. વાહનોના નટબોલ્ટ ઢીલા કરતા કમરતોડ રસ્તાઓના કારણે ખાસ કરીને વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. રાત્રિના સમયે માર્ગ ઉપરના ખાડા નજરે ન ચડતા વાહનચાલકોને અકસ્માતની ભીતિ સતાવે છે. આ ઉપરાંત શહેરમાં પ્રવેશતા અને આસપાસના હાઈવે ઉપર પણ માર્ગ પરના મોટા ખાડાઓ અકસ્માતને નોતરું આપી રહ્યા છે. ઓવરબ્રિજો ઉપર પણ રોડનું કાર્પેટિંગનું ધોવાણ થયું છે. ખખડધજ રસ્તાઓનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવું જાગૃત લોકો ઇચ્છી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…
GUJARAT

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…

May 16, 2026
વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…
GUJARAT

વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…

May 16, 2026
બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…
GUJARAT

બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…

May 16, 2026
Next Post
ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં આ બે રાજકીય પક્ષોનો ભાગ નહી લેવાનો નિર્ણય | These two political parties …

ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં આ બે રાજકીય પક્ષોનો ભાગ નહી લેવાનો નિર્ણય | These two political parties ...

ચીન સાથેના સંબંધો સુધરતા શું ભારતમાં ફરી ચાલુ થશે ટિકટોક? જાણો સરકારની સ્પષ્ટતા | No Plans To Lift T…

ચીન સાથેના સંબંધો સુધરતા શું ભારતમાં ફરી ચાલુ થશે ટિકટોક? જાણો સરકારની સ્પષ્ટતા | No Plans To Lift T...

૫૧ વર્ષની હિરોઇને બાલકનીમાંથી કર્યો ડાન્સ, ૩૦ વર્ષ પહેલા આવેલી ફિલ્મની અપાવી યાદ | 51 year old heroi…

૫૧ વર્ષની હિરોઇને બાલકનીમાંથી કર્યો ડાન્સ, ૩૦ વર્ષ પહેલા આવેલી ફિલ્મની અપાવી યાદ | 51 year old heroi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

12 months ago
યુવકના નામે ક્રેડિટ કાર્ડ અને લોન લઇ રૂપિયા ૪.૨૮ કરોડની છેતરપિંડી | cyber crime reported cheating ca…

યુવકના નામે ક્રેડિટ કાર્ડ અને લોન લઇ રૂપિયા ૪.૨૮ કરોડની છેતરપિંડી | cyber crime reported cheating ca…

8 months ago
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ

12 months ago
અમદાવાદ: ગાયકવાડ હવેલી વિસ્તારમાં યુવકે પ્રેમ પ્રકરણમાં રિક્ષા સળગાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Rick…

અમદાવાદ: ગાયકવાડ હવેલી વિસ્તારમાં યુવકે પ્રેમ પ્રકરણમાં રિક્ષા સળગાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Rick…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News