gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા રેલવે પાર્સલ ઓફિસ : અધિકારીની હેરાનગતિ સામે 20 કર્મચારીઓ હડતાળ પર | Vadodara Railway Parcel O…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
વડોદરા રેલવે પાર્સલ ઓફિસ : અધિકારીની હેરાનગતિ સામે 20 કર્મચારીઓ હડતાળ પર | Vadodara Railway Parcel O…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા પાર્સલ લીઝ હોલ્ડર્સ અને બુકિંગ એજન્ટ એસોસિએશન દ્વારા રેલવે પાર્સલ અધિકારીઓની સતત હેરાનગતિ અને ગેરવર્તણૂકના વિરોધમાં આજે પાર્સલ ઓફિસની બહાર 20 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. એસોસિએશન દ્વારા પાર્સલ બુકિંગ તથા ડિલિવરીનો સંપૂર્ણ બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો છે.

 એસોસિએશનના પ્રમુખ ગોપાલ શાહ અને રૂપેશ હરગડેની આગેવાની હેઠળ હડતાળમાં ચીફ પાર્સલ સુપરવાઇઝર નવલ કિશોર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. કામદારોનું કહેવું છે કે અધિકારી ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે, લીઝ હોલ્ડર અને બુકિંગ એજન્ટોને પાર્સલ ઓફિસમાં પ્રવેશ આપવામાં આવતો નથી અને સામાન મૂકવા દેવામાં આવતો નથી.

 એસોસિએશનના પ્રમુખ ગોપાલ શાહે જણાવ્યું કે, પાર્સલ ઓફિસમાંથી ઇરાદાપૂર્વક પંખા કઢાવી નાખવામાં આવ્યા છે, જેથી કોઈ ત્યાં ઊભા ન રહી શકે. ઉપરાંત પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાથી રોડ પર વ્હીકલ પાર્ક કરવા પડે છે, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે.

એમણે વધુમાં કહ્યું કે, અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે કર્મચારીઓ માટે બેસવા ટેબલ, પંખા અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ વડોદરામાં આ પ્રકારની કોઈ પણ સુવિધા આપવામાં આવતી નથી. રેલવેને આવક અપાવતા લીઝ હોલ્ડર અને બુકિંગ એજન્ટો સાથે આ પ્રકારની ગેરવર્તણૂક અસ્વીકાર્ય છે.

 આ મામલે આજે ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) અને ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (DCM)ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશનનું સ્પષ્ટ વલણ છે કે, જ્યાં સુધી હેરાનગતિ બંધ નહીં થાય ત્યાં સુધી હડતાળ અને બહિષ્કાર ચાલુ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
સુરત પાલિકાની બે ચૂંટણી વચ્ચે 8.22 લાખ મતદારો ઘટયા : SIR ની કામગીરી બાદ પહેલી ચુંટણી ભાજપ માટે ફાયદા…

સુરત પાલિકાની બે ચૂંટણી વચ્ચે 8.22 લાખ મતદારો ઘટયા : SIR ની કામગીરી બાદ પહેલી ચુંટણી ભાજપ માટે ફાયદા...

સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ, 4 હથિયારધારીઓ બંદૂકની અણીએ 50 લાખ લઈ રફુચક્કર | Surat News Varach…

સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ, 4 હથિયારધારીઓ બંદૂકની અણીએ 50 લાખ લઈ રફુચક્કર | Surat News Varach...

ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર, UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ | gov…

ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર, UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ | gov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું મુંબઈનો 125 વર્ષ જૂનો એલફિંસ્ટન બ્રિજ તોડી પડાશે? જાણો શું છે વિવાદ | Mumbai 125 year old elphin…

શું મુંબઈનો 125 વર્ષ જૂનો એલફિંસ્ટન બ્રિજ તોડી પડાશે? જાણો શું છે વિવાદ | Mumbai 125 year old elphin…

1 year ago
હાટકેશ્વર બ્રિજ તોડવા માટે IIT ગાંધીનગરની લીલીઝંડી, ડિમોલિશનની મેથડોલોજીને મંજૂરી | Hatkeshwar Bridg…

હાટકેશ્વર બ્રિજ તોડવા માટે IIT ગાંધીનગરની લીલીઝંડી, ડિમોલિશનની મેથડોલોજીને મંજૂરી | Hatkeshwar Bridg…

10 months ago
સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ | Kolkata Pol…

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ | Kolkata Pol…

2 months ago
એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ | Asia’s emerging countries now face…

એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ | Asia’s emerging countries now face…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News