gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા રેલવે વિભાગમાં યોજાનાર રોજગાર મેળામાં 85 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે | Appointment letters w…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
વડોદરા રેલવે વિભાગમાં યોજાનાર રોજગાર મેળામાં 85 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે | Appointment letters w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Railway Department : વડોદરા રેલવે વિભાગ ખાતે આવતીકાલે 23 મે, 2026ના રોજ પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે દેશવ્યાપી 19મા રોજગાર મેળાનો શુભારંભ કરશે. આ દરમિયાન દેશભરના 51 હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરાશે.

દેશભરના 47 સ્થળોએ યોજાનારા આ રોજગાર મેળા અંતર્ગત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ભરતી કરાયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવશે. નવા કર્મચારીઓની નિમણૂક રેલવે મંત્રાલય, સંચાર મંત્રાલયના ડાક વિભાગ, રક્ષા મંત્રાલય, નાણાં મંત્રાલય સહિત વિવિધ વિભાગોમાં કરવામાં આવી રહી છે.

વડોદરા વિભાગ દ્વારા પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતાપનગર રેલવે ઓડિટોરિયમ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં  85 નવા પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવશે. જેમાં રેલવે વિભાગના 15, નાણાકીય સેવા વિભાગના 50 તથા પોસ્ટ ઓફિસ વિભાગના 20 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

વડોદરામાં યોજાનારા આ રોજગાર મેળામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સવારે 9:30 વાગ્યે શરૂ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર | Rupee St…

ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર | Rupee St...

હાઈવે પર જોખમી રીતે ટ્રક ઊભી રાખનાર ચાલકને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રંગેહાથ ઝડપ્યો: પોલીસ બોલ…

હાઈવે પર જોખમી રીતે ટ્રક ઊભી રાખનાર ચાલકને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રંગેહાથ ઝડપ્યો: પોલીસ બોલ...

સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ | somnath beach…

સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ | somnath beach...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફરી ધ્રુજ્યું કચ્છ : 24 કલાકમાં ત્રણ આંચકા, મોડી રાત્રે ખાવડા પાસે 4.1ની તીવ્રતાનો ભૂકંપ | Kutch tre…

6 months ago
કપચી ભરેલી ટ્રક પલટતાં કારનો કચ્ચરઘાણ, રાજસ્થાનમાં એક જ પરિવારના 4 કાળને ભેટ્યાં

7 months ago
બિહારમાં 35 લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં, ચૂંટણી પંચના દાવાથી રાજકારણ ગરમાયું | 35 lakh vote…

12 months ago
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક જરૂર વગર 35 દર્દીનાં ઓપરેશન | 35 patients underwent operat…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News