gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: લોનની ઉઘરાણી માટે વકીલને કોલ કરી જાતિ અપમાનિત શબ્દો કહેતા ફરિયાદ | Case Filed in Vadodara Af…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: લોનની ઉઘરાણી માટે વકીલને કોલ કરી જાતિ અપમાનિત શબ્દો કહેતા ફરિયાદ | Case Filed in Vadodara Af…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોનની ઉઘરાણી માટે વકીલને ફોન કરી વકીલાતની ડિગ્રી તથા જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા. જે અંગે વકીલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આજવારોડ જાદવ અમી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા વકીલ રૂપેશકુમાર રમેશભાઇ વસાવાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ક્રેઝીબી સર્વિસીસ પ્રા.લિ. ક્રેડિટ બી માંથી મેં લોન લીધી હતી. આર્થિક તકલીફના કારણે મેં છેલ્લા ત્રણ મહિનાથી હપ્તા ભર્યા નહતા. ગત ૧૭ મી તારીખે સાંજે  હું મારા મિત્ર મોસીન દિવાન કોર્ટથી ઘરે આવતા હતા. તે દરમિયાન મારા મોબાઇલ  પર  લોનની ઉઘરાણી માટે એક વ્યક્તિનો કોલ આવ્યો  હતો. મેં સ્પીકર ચાલુ કર્યું હતું. મેં તેને નમ્રતાથી જણાવ્યું હતું કે, મારાથી હમણા લોન ભરી શકાય તેમ નથી. સગવડ થતા ભરી દઇશ. પરંતુ, તે કોઇ વાત માનવા તૈયાર નહતો. તેણે મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરતા મેં તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ મયૂર જણાવ્યું હતું. તેણે થોડીવાર પછી  પોતાનું નામ હિતેશ જણાવ્યું હતું. થોડીવાર  પછી અન્ય એક વ્યક્તિએ મારી સાથે વાત કરી હતી. તેણે મારી વકીલાતની ડિગ્રી તેમજ જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા. આ અંગે મેં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મારી સાથે પહેલી વખત વાત કરનારનું નામ સાહિલ મહેન્દ્રભાઇ બાકોલા (રહે. જગદંબા હોમ્સ ત્રાગંડ, અમદાવાદ મૂળ  રહે. અમુલુણ ગામ,તા. કાંકરેજ, જિ.બનાસકાંઠા) તથા બીજી વખત વાત કરનારનું નામ ભાવિક કૈલાસભાઇ જોશી (રહે. જોગણી માતાની ચાલી, ઘાટલોડિયા, અમદાવાદ, મૂળ રહે. રાજસ્થાન) હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

Next Post
ચૂંટણી પહેલા મહુવામાં રાજકીય ભૂકંપ, ડૉ. કનુભાઈ કળસરિયા ફરી મેદાને, 8 જિલ્લા અને 34 તાલુકા પંચાયતની બ…

ચૂંટણી પહેલા મહુવામાં રાજકીય ભૂકંપ, ડૉ. કનુભાઈ કળસરિયા ફરી મેદાને, 8 જિલ્લા અને 34 તાલુકા પંચાયતની બ...

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ...

અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી-સરકારી તમામ સ્કૂલો ફ્રીમાં સેનેટરી પેડ્સ પુરા પાડે : સુપ્રીમ | All private and government scho…

2 months ago
મોટાભાગના શિક્ષકોએ સ્કૂલે આવવાનું બંધ કરી દીધું, કોર્સ પૂરો નહીં થાય | teachers not going to school …

4 months ago
જામનગર નજીક વિભાપર ગામમાં એલસીબીનો દારૂ અંગે દરોડો : ઈંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, અન્ય બે ના ન…

કલોલ તાલુકામાં બે માર્ગ અકસ્માતમાં બેનાં મોત | Two killed in two road accidents in Kalol taluka

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News