gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: વિદેશમાં વર્ક પરમીટ વિઝા આપવાનું કહી ત્રણ યુવકો પાસેથી 10.46 લાખ પડાવી લીધા | Vadodara: 10 4…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: વિદેશમાં વર્ક પરમીટ વિઝા આપવાનું કહી ત્રણ યુવકો પાસેથી 10.46 લાખ પડાવી લીધા | Vadodara: 10 4…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માંડવી ઘડીયાળી પોલ ભાટિયા શેરીમાં રહેતો નિલેશ ઠક્કર પોર ખાતે એક કંપનીના વેર હાઉસમાં નોકરી કરે છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધ જણાવ્યું છે કે, મારા માતા-પિતા શિયાપુરા પોલીસ ચોકી પાછળ આવેલ બ્રિજ કેરમ મેડિકલ દવા લેવા જતા હોય દુકાનદાર રવિભાઈ રાજેન્દ્રકુમાર શેઠ અને વિઠ્ઠલ નગર સોસાયટી વાઘોડિયા રોડ સાથે પરિચય થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, હું લિથુઆનિયા દેશમાં નોકરી માટે મોકલવાનું કામ કરું છું મને બ્લુ વિનસ કન્સલ્ટન્ટ નામની ઓફિસ ધરાવે છે. વિદેશ મોકલવાનો ચાર લાખ રૂપિયા ખર્ચ થશે તેમ જણાવ્યું હતુ. ને તે ઉપર વિશ્વાસ રાખે ચાર લાખ રૂપિયા હતા ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે હાલ ભારતમાં વિઝન માટેની તારીખ ઉપલબ્ધ નથી તમારે બેંગકોક જોવું પડશે અને ત્યાંથી સરળતાથી વિઝા મળી જશે તેમ કહી અમારી પાસે વધારાના રૂપિયા લીધા હતા. ત્યારબાદ તેઓએ અજરબૈજન દેશના વિઝા કરી આપવાનું કહીને વધારે રૂપિયા લીધા હતા. મેં તેઓને ત્યાં સુધી 5.51 લાખ રૂપિયા લીધા છે પરંતુ મારા વિઝા નહીં તેઓની પાસે રૂપિયા પરત માગતા યોગ્ય જવાબ આપતા ન હતા ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે રવિ ભાઈએ (1) જગદીશ હરસિંગભાઈ રાઠવા રહે, જય સંતોષીનગર ન્યૂ વીઆઇપી રોડ પાસેથી 2.26 લાખ તથા(2) નરસિંહ વીમાભાઈ રાઠવા રહે કૃપા રેસીડેન્સી આજવા રોડ પાસેથી 2.46 લાખ રૂપિયા લીધા હતા. હા મારા ભાઈ શેઠે અમારી પાસેથી કુલ 10.23 લાખ પડાવીએ છેતરપિંડી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Next Post
અરવલ્લી: ભિલોડાના ધોલવાણી પાસે કાર-બુલેટ વચ્ચે અકસ્માત, 2ના મોત, કારચાલકની ધરપકડ | Car Bullet accide…

અરવલ્લી: ભિલોડાના ધોલવાણી પાસે કાર-બુલેટ વચ્ચે અકસ્માત, 2ના મોત, કારચાલકની ધરપકડ | Car Bullet accide...

વડોદરા: સાયબર ફ્રોડના રૂપિયાની હીરાફેરી માટે ખાતા ખોલાવનાર બે આરોપી સામે ગુનો દાખલ | case registered…

વડોદરા: સાયબર ફ્રોડના રૂપિયાની હીરાફેરી માટે ખાતા ખોલાવનાર બે આરોપી સામે ગુનો દાખલ | case registered...

‘મારે ભણવું નથી..’ ચિઠ્ઠીમાં આવું લખીને ઘરેથી નીકળેલી વડોદરાની 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ | Vadoda…

'મારે ભણવું નથી..' ચિઠ્ઠીમાં આવું લખીને ઘરેથી નીકળેલી વડોદરાની 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ | Vadoda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: કણભા પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂ પીને રોફ જમાવ્યો, લારીવાળાને માર મારતા લોકોએ પોલીસકર્મીને…

2 days ago
સાવરકુંડલામાં યુરિયા ખાતર મુદ્દે 70 ગામના ખેડૂતોનો ઉગ્ર દેખાવ, ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું |…

8 months ago
ગાંધીનગરમાં મહિલા તબીબને 3 મહિના ડિજિટલ અરેસ્ટ રાખી રૂ. 19.24 કરોડ પડાવ્યા: ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડ…

ઘર ખરીદનારાઓને મોટી રાહત! હવે ઓનલાઇન નોંધાવી શકશો ફરિયાદ, RERAએ જાહેર કરી નવી SOP | Gujarat Real Est…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News