gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આટકોટમાં વારંવાર ઝઘડા કરતાં નશેડી પુત્રને પિતાએ પતાવી દીધો | Father kills drunken son after repeated…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
આટકોટમાં વારંવાર ઝઘડા કરતાં નશેડી પુત્રને પિતાએ પતાવી દીધો | Father kills drunken son after repeated…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એકના એક પુત્રના ઓનર કિલિંગ બાદ પિતા પોલીસના શરણે

– હત્યાનો ભોગ બનેલા પુત્રે ચાર દિવસ પહેલા ઝેરી દવા પી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યાનું બહાર આવ્યું

જસદણ: જસદણ પંથકમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આટકોટમાં નશેડી પુત્ર અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી ઝઘડો કરતો હોવા ઉપરાંત દેણુ કરી દીધું હોવાથી આજે સવારે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થતાં પિતાએ રાંપના ઘા ઝીંકી પતાવી દીધો હતો. પુત્રને રાંપના ઘા ઝીંક્યા બાદ પિતા પોલીસ મથકમાં હાજર થઈ ગયા હતાં. આ અંગે આટકોટ પોલીસે કાર્યવાહી કરી પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. હત્યાનો ભોગ બનનાર પુત્રે ચાર દિવસ પહેલા આત્મહત્યાની પણ કોશીષ કરી હતી.

દારૂ, ગાંજાનું વ્યસન હોવા ઉપરાંત પિતા પર દેવું વધારી દેતા ઉશ્કેરાયેલા પિતાએ રાંપનો ઘા ઝીંકી દીધો

જાણવા મળતી વિગત મુજબ આટકોટમાં જસદણ ચોકડી પાસે પાણીના ટાંકા નજીક રહેતો તુષાર  (ઉ.વ.૨૮) આજે સવારે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે તેના પિતા ઘનશ્યામભાઈ ભીમજીભાઈ સેલિયા સાથે ઝઘડો થયો હતો. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા  પિતા ઘનશ્યામભાઈએ પુત્ર તુષારને માથામાં લોખંડની રાપનો ઘા ઝીંકી દેતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રથમ આટકોટ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 

બીજી તરફ આ ઘટના બાદ ઘનશ્યામભાઈ આટકોટ પોલીસ મથકમાં હાજર થઈ ગયા હતાં અને પુત્ર સાથે ઝઘડો થતાં તેના માથામાં રાંપનો ઘા મારી દીધાનું કબુલ્યું હતું. આ અંગે આટકોટ પોલીસ મથકના પી.આઈ. આર.એસ. સાકરિયા સહિતના સ્ટાફે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈ મૃતક તુષારના મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મૃતક તુષાર એક બહેનનો એકનો એક મોટોભાઈ અને અપરણીત હતો. તેના પિતા ખેતીકામ કરે છે. તે કોઈ  કામ ધંધો કરતો ન હતો એટલું જ નહીં દારૂ અને ગાંજો પીવાની ટેવ ધરાવતો હોવાથી અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી પિતા સાથે ઝઘડો કરતો હતો. આજે સવારે પણ પિતા સાથે ઝઘડો કરતો હોવાથી ઉશ્કેરાટમાં પિતાએ તેની હત્યા કરી નાખી હતી.  વધુ તપાસમાં મૃતક તુષારે ચારે’ક દિવસ પહેલા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
અમદાવાદમાં આવેલી વીસ લકઝુરીયસ હોટલોના વેસ્ટ વોટર યુઝર ચાર્જમાં દોઢ લાખ રુપિયા સુધીનો વધારો કરવા મંજુ…

અમદાવાદમાં આવેલી વીસ લકઝુરીયસ હોટલોના વેસ્ટ વોટર યુઝર ચાર્જમાં દોઢ લાખ રુપિયા સુધીનો વધારો કરવા મંજુ...

રિક્ષા ચાલકે મુસાફરને છરી બતાવી લૂંટી લીધો, ક્રાઈમ બ્રાંચના સકંજામાં | Rickshaw driver robbed passen…

રિક્ષા ચાલકે મુસાફરને છરી બતાવી લૂંટી લીધો, ક્રાઈમ બ્રાંચના સકંજામાં | Rickshaw driver robbed passen...

ગોધરામાં કરુણ ઘટના : મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 4 લોકોના મોત | Tragic House Fire in Godhra Claim…

ગોધરામાં કરુણ ઘટના : મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 4 લોકોના મોત | Tragic House Fire in Godhra Claim...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હડકવા વિરોધી રસીના એક્સપાયર થયેલા 40 વાઈલ મળ્યા : આજે શો-કોઝ અપાશે | 40 expired vials of anti rabies…

હડકવા વિરોધી રસીના એક્સપાયર થયેલા 40 વાઈલ મળ્યા : આજે શો-કોઝ અપાશે | 40 expired vials of anti rabies…

1 year ago
ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈ આપશે ‘ક ખ ગ ઘ’ – પોસ્ટર અને રિલીઝ તારીખ જાહેર.

ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈ આપશે ‘ક ખ ગ ઘ’ – પોસ્ટર અને રિલીઝ તારીખ જાહેર.

9 months ago
જામનગર નજીક સચાણામાં વાવાઝોડાના કારણે 50 જેટલી માછીમારી બોટને નુકસાન : માછીમારોની આજીવિકા પર અસર, સર…

જામનગર નજીક સચાણામાં વાવાઝોડાના કારણે 50 જેટલી માછીમારી બોટને નુકસાન : માછીમારોની આજીવિકા પર અસર, સર…

6 months ago
રાજકોટ સહિત 6 જિલ્લામાં 1.25 લાખ ખેડૂતોના ખાતામાં રૂા. 400 કરોડ જમા | Rs 400 crore deposited in the …

રાજકોટ સહિત 6 જિલ્લામાં 1.25 લાખ ખેડૂતોના ખાતામાં રૂા. 400 કરોડ જમા | Rs 400 crore deposited in the …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News